કાંતિસાગર [ ] : જૈન સાધુ. પંડિત ઉત્તમસાગરના શિષ્ય. સિદ્ધચક્રપૂજાનાં ૪ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન ધી. શ્રોફ, ઈ.૧૯૩૬. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]