ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિસન મુનિ-૨
Jump to navigation
Jump to search
કિસન(મુનિ)-૨ [ ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-કોશાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, મુ. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [પા.મા.]