The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [શ્ર.ત્રિ.]