The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુલાલ : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]