ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિમલશિષ્ય
Jump to navigation
Jump to search
જ્ઞાનવિમલશિષ્ય [ ]: જૈન. ૧૯ કડીની ‘જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]