The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દયાતિલક : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]