The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દયાનિધિ [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે.
કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]