ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુસુંદર ગણિ-૨
Jump to navigation
Jump to search
મેરુસુંદર(ગણિ)-૨ [ ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]