The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોહન-૬ [ ] : વિદ્યાથી પ્રાપ્ત થતા ગુણોનો બોધ આપતી ચોપાઈની ૨૧૨ કડીની ‘શિક્ષા’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]