The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રામદાસ-૪ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. તેમણે ઘણાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે.
સંદર્ભ : ૧. મસાપ્રવાહ; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ; સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશજીદાસ, ઈ.૧૯૭૪ (બીજી આ.).[ચ.શે.]