ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસાગર સૂરિ શિષ્ય
Jump to navigation
Jump to search
લક્ષ્મીસાગર(સૂરિ)શિષ્ય [લગભગ ઈ.૧૪૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૭૨ કડીની ‘શાલિભદ્ર-ફાગુ’ (ર.ઈ.૧૪૬૯ લગભગ અને ૬ કડીની ‘હીઆલી-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧) : ૨. જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]