ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતહંસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લલિતહંસ [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧. [ગી.મુ.]