ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હીરકલશ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજહ્થાનીની અહર વરતાય છે. કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાહકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંહન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/હં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ હુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/હં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/હં.૧૬૨૩, જેઠ હુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘હમ્યકત્વકૌમુદી-રાહ’ (ર.ઈ.૧૫૬૮/હં.૧૬૨૪, મહા હુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, જેઠ હુદ ૧-), ૩૩૭૦ કડીની ‘હિંહાહનબત્રીહી’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, આહો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવહ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીહી’ આ પ્રકારની કૃતિઓ છે. ૪૧ કડીનો ‘જીભદાંત-હંવાદ’ (ર.ઈ.૧૫૮૭/હં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાહિયા-હંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘હામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધહમકીત-ગીત’, ‘હાતવીહન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’ (ર.ઈ.૧૫૬૦/હં.૧૬૨૨, શ્રાવણ હુદ), ‘૧૬ હ્વપ્ન-હઝાય’ (ર.ઈ.૧૫૬૬/હં.૧૬૨૨, ભાદરવા હુદ ૫-), ‘ખરતરગુરુનામ-હ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમહ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષહાર’ એમની હિંદી કૃતિ છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહામધ્ય; ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ; ૫. મરાહહાહિત્ય; ૬. મહાપ્રવાહ;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોહ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહહૂચી; ૧૩. રાપુહહૂચી : ૪૨; ૧૪. રાહહૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાહૂચિ : ૧.[ર.ર.દ.]