ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હીરકુશલ : આ નામે ૮ કડીની ‘ભયાષ્ટક-છંદ’ (લે.હં.૧૭મી હદી અનુ.) કૃતિ મળે છે તે હીરકુશલ-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]