The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ્ય પરિચ્છેદ (Verse Paragraph) : મુખ્યત્વે પ્રાસહીન પદ્યની કેટલીક પંક્તિઓને એ રીતે ગોઠવવામાં આવી હોય કે એમાંથી એકત્વની છાપ ઊભી થાય, એક એકમ રચાય.
ચં.ટો.