ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગૂજરાતી ભાષા અને સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
“ગૂજરાતી ભાષા અને સાહિત્ય.”[1]

[રા. રા. કનૈયાલાલ મુનશીના શુભ પ્રયત્નથી ઠક્કર શ્રી વસનજી માધવજીના દાનમાંથી મુંબઈ યુનિવર્સિટિએ ગૂજરાતી સાહિત્યને લગતી વ્યાખ્યાનમાળા સ્થાપી છે. અને એના પ્રથમ વ્યાખ્યાનકાર તરીકે આ વર્ષે રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆને નીમ્યા હતા. એમણે એ માળાને અંગે અંગ્રેજીમાં પાંચ વ્યાખ્યાન (તા. ૭-૧-૩૦ થી આરંભી) આપ્યાં હતાં–જેનો સાર વસન્તના વાચકોને ઉપયોગી થશે એમ ધારી અમે એ વ્યાખ્યાનમાળાને યથોચિત સંક્ષિપ્ત કે વિસ્તૃત રૂપે ગૂજરાતીમાં ઊતારીશું. એ ક્રમશઃ અત્રે પ્રસિદ્ધ થશે, તંત્રી.]


  1. ઠક્કર વસનજી માધવજીવ્યાખ્યાનમાળા ભાષણ ૧લું રા. રા. ન્રસિંહરાવ ભોળાનાથ દિવેટીઆના અંગ્રેજા ભાષણ ઉપરથી
    વસન્ત - ઑફિસ

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.