દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સંપાદકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક-પારિચય

નવમાં દાયકામાં આપણી નવલકથા એ કરવટ બદલી છે - મણિલાલ હ. પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૦૧-૦૪

નવમાં દશકની ગુજરાતી કવિતા: કેટલાક વલણો - મણિલાલ હ. પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૦૧-૦૨

સુભાષ મુખોપાધ્યાય વિશે – મણિલાલ હ. પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૦૧-૦૩

કવિતાના આસ્વાદ વિશે – મણિલાલ હ. પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૧-૦૩

ગુજરાતી વાર્તા વિશેષ પર એક વિહંગ દૃષ્ટિ - મણિલાલ હ. પટેલ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૦૧-૦૩

નવલકથા શુદ્ધ સાહિત્યપ્રકાર ખરો? - મણિલાલ હ. પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૦૧-૦૯

પરંપરાગત નવલકથા સ્વરુપ (ભારતીય સંદર્ભમાં) - મણિલાલ હ. પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૦૧-૦૭
 
બ્રિટનમાં ગુજરાતી - મણિલાલ હ. પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૦૧-૦૫

વિવેચનના બે મુદ્દાઓ - મણિલાલ હ. પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. 0૧-૦૩


  • સંપાદકીય લેખો, અંકોના ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે.
  • દરેક અંકમાં સંપાદકીય નથી.