મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ પરિચય

નામ : મનોહર રતિલાલ ત્રિવેદી જન્મતારીખ : ૪-૪-૧૯૪૪ અભ્યાસ : સ્નાતક (લોકભારતી ગ્રામવિદ્યાપીઠ), ૧૯૬૩ બી.એડ. ૧૯૬૫, એમ.એ. ૧૯૭૬ વ્યવસાય : અધ્યાપક, મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડાળા (૧૯૬૫, ’૬૯)           વિનય મંદિર કસ્તૂરબા ધામ- ત્રંબા, જિ. રાજકોટ (૧૯૬૮, ’૭૦)           શ્રી આર. જે. હાઈસ્કૂલ, ઢસા જંકશન (૧૯૭૦-૨૦૦૦) કારકિર્દી : જે. સી. કુમારપ્પા વિદ્યાપીઠ, ગઢડા (સ્વા.)માં મુલાકાતી અધ્યાપક          (ત્રણ વર્ષ)           ધોળકિયા મ્યુઝિક કૉલેજ, શિહોર, નિયામક (૨૦૦૨-’૦૪)           ટ્રસ્ટી, સઘનક્ષેત્ર માલપરા - ઢસા જિ. બોટાદ           એક્યુપ્રેશર, બાયોકેમિક, હોમિયોપથી ‘સહયોગ સારવાર કેન્દ્ર’           ઢસામાં ચાલીશેક વર્ષથી સંલગ્ન મનોહર ત્રિવેદીની સર્જનસૃષ્ટિ : કાવ્યસંગ્રહ : ‘મોંસૂઝણું’ (૧૯૬૭), ‘ફૂલની નૌકા લઈને’ (૧૯૮૧), ‘છૂટ્ટી મૂકી          વીજ’ (૧૯૯૮-૨૦૧૨), ગુ. સા. અકાદમી તથા ગુ. સા. પરિષદ          દ્વારા પુરસ્કૃત, ‘આપોઆપ’ (ગઝલસંગ્રહ- મિતવા ૧૯૮૭ સામેલ          ૨૦૦૯), ‘વેળા’ (૨૦૧૨) ‘ઘર છે સામે તીર’ (૨૦૧૬) કથાસાહિત્ય : ‘નથી’ (લઘુનવલ- જનક ત્રિવેદી સાથે ૧૯૮૭)           ‘ગજવામાં ગામ’ (વાર્તાસંગ્રહ-૧૯૯૯-૨૦૧૦)           ‘નાતો’ (વાર્તાસંગ્રહ ૨૦૧૦ ગુ. સા. અકાદમી પ્રથમ પુરસ્કાર) નિબંધ : ‘ઘરવખરી’ (નિબંધસંગ્રહ-૧૯૯૮-૨૦૧૪) ગુ. સા. અકાદમી પ્રથમ           પુરસ્કાર, ‘તેઓ’ (નિબંધસંગ્રહ ૨૦૧૪) બાળસાહિત્ય : કાચનો કૂપો તેલની ધાર, ટિલ્લી, આલ્લે! પુરસ્કાર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, સૂરત-૨૦૧૦           – આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ-૨૦૧૫           – છૂટ્ટી મૂકી વીજ(૧૯૯૮) ગુ. સા. અકાદામી તથા ગુ. સા. પરિષદ તરફથી શ્રી ભાનુશંકર પંડ્યા પુરસ્કાર           – વેળા(૨૦૧૨) ગુ. સા. પરિષદ દ્વારા ભાનુપ્રસાદ પારિતોષિક તથા જયંત પાઠક-પુરસ્કાર           – નાતો (વાર્તાસંગ્રહ-૨૦૧૦) ગુ. સા. અકાદમી પુરસ્કૃત           – ઘરવખરી (નિબંધસંગ્રહ ૧૯૯૮) ગુ. સા. અકાદમી પુરસ્કૃત