યોગેશ જોષીની કવિતા/આ ખુલ્લી બારીયે...
Jump to navigation
Jump to search
આ ખુલ્લી બારીયે...
આ ખુલ્લી બારીયે
કેમ લાગે છે
ભીંત જેવી?!
બંધ બારણે
ટકોરા મારીએ એમ
હું
ટકોરા મારુંં છું
આકાશને...