યોગેશ જોષીની કવિતા/આખુંયે આકાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આખુંયે આકાશ

હોડીમાં
બેઠો.

સઢની જેમ જ
ખોલી દીધું
આખુંયે આકાશ....