The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાત્રો
| વિક્રમદેવ :
|
જાલંધરનો રાજા
|
| દેવદત્ત :
|
રાજાનો બાલમિત્ર એક બ્રાહ્મણ
|
| જયસેન, યુધોજિત :
|
રાજ્યના મુખ્ય સૂબાઓ
|
| ત્રિવેદી :
|
બુઢ્ઢો બ્રાહ્મણ
|
| મિહિરગુપ્ત :
|
જયસેનનો અમાત્ય
|
| ચંદ્રસેન :
|
કાશ્મીરનો રાજા
|
| કુમારસેન :
|
કાશ્મીરનો યુવરાજ, ચંદ્રસેનનો ભત્રીજો
|
| સુમિત્રા :
|
જાલંધરની મહારાણી, કુમારની બહેન
|
| નારાયણી :
|
દેવદત્તની સ્ત્રી
|
| ઇલા :
|
અમરુરાજની કન્યા, કુમારસેનની સાથે સગપણથી જોડાયેલ કન્યા
|