વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
વિનોદ જોશીનાં કાવ્યો



સંપાદન: ઉત્પલ પટેલ



શ્રેણી સંપાદન : મણિલાલ હ. પટેલ



એકત્ર ફાઉન્ડેશન(USA)
(ડિજિટલ પ્રકાશન)



વિનોદ જોશીનાં કાવ્યો
સંપા. ઉત્પલ પટેલ

EKATRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧


ટાઇપસેટિંગ : મહેશ ચાવડા દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ ૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭

સંપાદક-પરિચય

સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭ જન્મસ્થળ : ચાણસ્મા વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત) અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી. વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ : સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,હિંમતનગર પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી. પુસ્તકો : ૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧) ૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯) ૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫) ૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪) આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે. સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત) ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫