zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/પ્રવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


16. પ્રવાસકથન

16. પ્રવાસકથન

16.1 પ્રવાસકથન (સ્થળ નામ/ મૂળ શીર્ષકપ્રમાણે સૂચિ)

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
પ્રવાસકથન અચલની સૃષ્ટિ- ૧ કાકા કાલેલકર નવે57/404
પ્રવાસકથન અચલની સૃષ્ટિ- ૨. જરંડાનો પર્વત કાકા કાલેલકર જુલાઈ57/244-245
પ્રવાસકથન અચલની સૃષ્ટિ- ૩. સાતારાથી સાવંતવાડી કાકા કાલેલકર જુલાઈ57/245-246
પ્રવાસકથન અચલની સૃષ્ટિ- ૪. ગોવાનો તિનઈ ઘાટ કાકા કાલેલકર ઑગ57/284
પ્રવાસકથન અચલની સૃષ્ટિ- ૫. સહ્યાદ્રિના ઘાટો કાકા કાલેલકર સપ્ટે57/324-326
પ્રવાસકથન અજંટા- ઇલોરા/ પાંચ દિવસનું પર્યટન- ૧ થી ૩ મનસુખલાલ ઝવેરી માર્ચ52/105-107/120; એપ્રિલ52/145-147; મે52/181-184
પ્રવાસકથન અમેરિકા/ ઍટલાંટિકનું ઉલ્લંઘન- ૧ થી ૪ ચુનીલાલ મડિયા સપ્ટે55/401-405; નવે55/468-471/490; ડિસે55/517-521/516; જાન્યુ56/28-32
પ્રવાસકથન અરુણાચલ પ્રદેશ નંદિની જોશી ફેબ્રુ79/125-127
પ્રવાસકથન અંદામાન યાત્રી- ૧ ઉમાશંકર જોશી એપ્રિલ76/127-135
પ્રવાસકથન અંદામાનમાં ટહુકયા મોર- ૨ ઉમાશંકર જોશી મે76/161-169
પ્રવાસકથન આફ્રિકા (અરૂશા)/ ‘જિપ્સી‘ની આંખે : જિંદગીની કિંમત ‘જિપ્સી‘ જાન્યુ51/16
પ્રવાસકથન આફ્રિકા (નૈવાશા)/ ‘જિપ્સી‘ની આંખે- શ્રદ્ધાનું કાવ્ય ‘જિપ્સી‘ જુલાઈ50/271-272
પ્રવાસકથન આફ્રિકા (પૂર્વ)/ ‘જિપ્સી‘ની આંખે : પ્રવાસ ‘જિપ્સી‘ ફેબ્રુ50/77/66
પ્રવાસકથન આફ્રિકા (પૂર્વ)/ ‘જિપ્સી‘ની આંખે : પ્રશ્ન અને ઉત્તર (વાખામ્બા) ‘જિપ્સી‘ નવે49/426-427/416
પ્રવાસકથન આફ્રિકા/ ફરી વાર કિલિમાંજારો કાકા કાલેલકર જાન્યુ60/4-5
પ્રવાસકથન આબુ- ૧ થી ૪ ઉમાશંકર જોશી સપ્ટે47/344-347; ઑક્ટો47/388-391; નવે47/429-433; ડિસે47/467-471
પ્રવાસકથન આરારત પર્વત- વિમાનપ્રવાસ/ આરારાત ઉમાશંકર જોશી નવે71/405-406
પ્રવાસકથન આંધ્રપ્રદેશ- કૃષ્ણા નદી/ અનુભવનો પુનર્જન્મ કાકા કાલેલકર જાન્યુ65/9-13
પ્રવાસકથન ઇજિપ્ત- કેરો/ પ્રવાસપત્રો- ૧ થી ૩ કાકા કાલેલકર ઑગ58/291-298; સપ્ટે58/327-345; ઑક્ટો58/373-374
પ્રવાસકથન ઇન્ડોનેશિયા/ સલામ ઇન્ડોનેશિયા ! ઉમાશંકર જોશી જાન્યુ53/13-16
પ્રવાસકથન ઇંગ્લૅન્ડ/ પશ્ચિમયાત્રી- ૧ થી ૨ ઉમાશંકર જોશી જૂન56/202-205; જુલાઈ56/243-248
પ્રવાસકથન ઈશાન ભારત- ૧ થી ૮ ઉમાશંકર જોશી સપ્ટે-ઑક્ટો75/242-244/241; નવે75/284-288; ડિસે75/321-324; જાન્યુ76/20-23; ફેબ્રુ76/49-51/56; માર્ચ76/102-106; જૂન76/196-201; જુલાઈ76/218-227
પ્રવાસકથન ઉત્તર ભારત/ પ્રવાસ (મથુરા, નૈનીતાલ)- ૧ ઉમાશંકર જોશી મે59/187-192
પ્રવાસકથન ઉત્તર ભારત/ હવાખોરી અને પ્રવાસ (નૈનીતાલ)- ૨ ઉમાશંકર જોશી જૂન59/234-236
પ્રવાસકથન ઉત્તર ભારત/ પ્રવાસ : અલમોડા- ૩ ઉમાશંકર જોશી જુલાઈ59/245-248/273-276
પ્રવાસકથન ઉત્તરધ્રુવ કિશનસિંહ ચાવડા સપ્ટે74/292-296/313-315
પ્રવાસકથન ઓડિશા- ચિલિકા સરોવર/ ત્રીજું ચિલિકા ભોળાભાઈ પટેલ નવે74/397-401
પ્રવાસકથન કન્યાકુમારીની ભવ્યતા કાકા કાલેલકર ઑગ71/318-319
પ્રવાસકથન કાશ્મીર- પ્રથમ દર્શન- ૧ વિનોદિની નીલકંઠ ઑગ51/302-304/299
પ્રવાસકથન કાશ્મીર/ કોલાહી ગ્લૅસિયર ભણી- ૨ વિનોદિની નીલકંઠ સપ્ટે51/342-345
પ્રવાસકથન કૃષ્ણા નદી/ અનુભવનો પુનર્જન્મ કાકા કાલેલકર જાન્યુ65/9-13
પ્રવાસકથન કૈલાસ માનસ સરોવર યાત્રા વિજયાલક્ષ્મી તુ. શેઠ ઑક્ટો-ડિસે83/235-243
પ્રવાસકથન ખાનદેશ/ પ્રવાસપોથી સ્વામી આનંદ માર્ચ59/102-107
પ્રવાસકથન ગિરનાર ઉમાશંકર જોશી જાન્યુ49/31-33
પ્રવાસકથન ગોવા ઉમાશંકર જોશી જુલાઈ62/245-248/280-281
પ્રવાસકથન ગોવા/ અચલની સૃષ્ટિ- ગોવાનો તિનઈ ઘાટ કાકા કાલેલકર ઑગ57/284
પ્રવાસકથન ચિદંબરમના ચાર દિવસ- ૧, ૨ ‘સુન્દરમ્‘ જૂન54/267-268/266; જુલાઈ54/293-300/305
પ્રવાસકથન ચિલિકા સરોવર/ ત્રીજું ચિલિકા ભોળાભાઈ પટેલ નવે74/397-401
પ્રવાસકથન ચીન/ એક દીવાલનું ઘર- ચીનમાં જોયેલાં નાટકો અને નૃત્યો ઉમાશંકર જોશી જુલાઈ53/249-257
પ્રવાસકથન ચીન/ નૂતન ચીન અને ભાવિ ઉમાશંકર જોશી ફેબ્રુ53/44-48/73/76-77/43
પ્રવાસકથન ચીનના પત્રો- ૧, ૨ ઉમાશંકર જોશી નવે52/403-408; ડિસે52/453-456/470-471
પ્રવાસકથન જરંડાનો પર્વત/ અચલની સૃષ્ટિ કાકા કાલેલકર જુલાઈ57/244-245
પ્રવાસકથન જાપાન/ (શ્રી) ઇસામુ શીદા ઉમાશંકર જોશી જાન્યુ-માર્ચ80/12-18
પ્રવાસકથન જાપાન/ એપ્રિલસ્ય પ્રથમ દિવસે (નાગાસાકી, જાપાન- પ્રવાસ) વિનોદિની નીલકંઠ ફેબ્રુ56/52-54
પ્રવાસકથન જાપાન/ નિક્કો કાકા કાલેલકર જાન્યુ58/7-12
પ્રવાસકથન જાપાન/ હીરોશીમા ઉમાશંકર જોશી સપ્ટે77/343-345
પ્રવાસકથન જાપાન/ હીરોશીમા કાકા કાલેલકર જૂન54/248-250
પ્રવાસકથન જાપાનનો પત્ર જ્યોત્સ્ના શાહ જૂન64/255-256/251
પ્રવાસકથન ‘જિપ્સી‘ની આંખે- જમના પાર (ટેહરીગઢવાલ) ‘જિપ્સી‘ મે49/194/183
પ્રવાસકથન ‘જિપ્સી‘ની આંખે- શ્રદ્ધાનું કાવ્ય (નૈવાશા,આફ્રિકા) ‘જિપ્સી‘ જુલાઈ50/271-272
પ્રવાસકથન ‘જિપ્સી‘ની આંખે : જિંદગીની કિંમત (અરૂશા,આફ્રિકા) ‘જિપ્સી‘ જાન્યુ51/16
પ્રવાસકથન ‘જિપ્સી‘ની આંખે : પ્રવાસ- પૂર્વઆફ્રિકા ‘જિપ્સી‘ ફેબ્રુ50/77/66
પ્રવાસકથન ‘જિપ્સી‘ની આંખે : પ્રશ્ન અને ઉત્તર (પૂર્વ આફ્રિકા- વાખામ્બા) ‘જિપ્સી‘ નવે49/426-427/416
પ્રવાસકથન ટેહરીગઢવાલ/ ‘જિપ્સી‘ની આંખે- જમના પાર ‘જિપ્સી‘ મે49/194/183
પ્રવાસકથન તુર્કસ્તાન અને ઈરાનના પ્રવાસે/ સંસ્કૃતિને સીમાડે ધીરુબહેન પંડિત જુલાઈ57/249-256
પ્રવાસકથન દક્ષિણ ભારત (ધનુષકોટી)/ દક્ષિણને છેડે કાકા કાલેલકર જાન્યુ47/9-13
પ્રવાસકથન દક્ષિણ ભારતનું ઉત્તુંગ કાવ્ય- નીલગિરિ કાકા કાલેલકર ઑગ62/284-286
પ્રવાસકથન પાંચ પ્રવાસપત્રો (ગોપનાથ,શત્રુંજય પર્વત)- ૧, ૨ રમણલાલ જે. જોષી જુલાઈ54/311-314/316; સપ્ટે54/411-415
પ્રવાસકથન પૅરિસ/ ચાર મહાનગર અને રોમ : પૅરિસ ઉમાશંકર જોશી સપ્ટે73/323-328
પ્રવાસકથન પૅરિસ/ નૉત્રદામમાં નાતાલ : પૅરિસનો પત્ર- ૧, ૨ ચુનીલાલ મડિયા ફેબ્રુ56/66-72; જૂન56/236-238
પ્રવાસકથન પૅરિસમાં પહેલો દિવસ વિનોદિની નીલકંઠ એપ્રિલ58/147-149
પ્રવાસકથન ફ્રાન્સ (નોંસી)/ નાટકઘેલું નોંસી- ૧, ૨ શિવકુમાર જોશી જાન્યુ76/12-16; ફેબ્રુ76/52-56
પ્રવાસકથન બનાસકાંઠા/ કુંવારકાઓના પ્રદેશમાં (બનાસકાંઠામાં દુકાળ) ઉમાશંકર જોશી જુલાઈ49/271-275
પ્રવાસકથન બાલી- ૧, ૨ ઉમાશંકર જોશી ઑક્ટો77/379-380/389-392; નવે77/409-412
પ્રવાસકથન બાલી/ નિસર્ગતીર્થ બાલી ઉમાશંકર જોશી જાન્યુ53/25-27
પ્રવાસકથન બાલીથી જાવા/ રૂપાનું સરોવર (વિમાન પ્રવાસ) ઉમાશંકર જોશી જૂન53/218-219
પ્રવાસકથન બેંગલોરમાં બે મહિના- ૧, ૨ ગુલાબદાસ બ્રોકર ઑગ53/304-307; સપ્ટે53/349-356
પ્રવાસકથન ભારત/ મારો હિન્દનો પ્રવાસ સાકરલાલ અમૃતલાલ દવે જૂન51/226-232
પ્રવાસકથન ભાલના દર્શને ઉમાશંકર જોશી એપ્રિલ49/134-136/141
પ્રવાસકથન મધ્યપ્રદેશ- પન્નાનાં જંગલ/ છબી કોરાઈ ગઈ કિશનસિંહ ચાવડા નવે51/428-430
પ્રવાસકથન મસુરીની વાસરી- ૧, ૨ કાકા કાલેલકર જુલાઈ63/244-248/260; નવે63/547-552
પ્રવાસકથન માનસ સરોવર : ભારતીય ભક્તિમાનસનું સનાતન કેન્દ્ર કાકા કાલેલકર મે59/162-164
પ્રવાસકથન મૅક્સિકો સૌદામિની મહેતા માર્ચ77/164-166
પ્રવાસકથન યાસ્નાયા પોલ્યાના/ લિયો તૉલ્સ્તૉયનું રહેઠાણ સ્થળ ઉમાશંકર જોશી જાન્યુ79/3-8/91-92
પ્રવાસકથન યુરોપ/ પ્રવાસપત્રો કાકા કાલેલકર ડિસે58/449-453/456
પ્રવાસકથન યુરોપ/ ફૂલોથી હિમશિખર સુધી નંદિની જોશી જાન્યુ-માર્ચ80/77
પ્રવાસકથન યુરોપ/ બે નગરી અને બનીઠની ચંદ્રવદન મહેતા ડિસે65/463-470
પ્રવાસકથન યુરોપ/ સાવોન્લિના (ફિનલૅન્ડ, યુરોપ) નંદિની જોશી એપ્રિલ-જૂન82/99-102
પ્રવાસકથન યુરોપનો પત્ર ચંદ્રવદન મહેતા મે66/193-197
પ્રવાસકથન યુરોપનો પ્રવાસ- ૧ થી ૫ સન્મુખલાલ પંડ્યા માર્ચ56/97-100; એપ્રિલ56/142-145/141; મે56/182-184; જૂન56/230-232; જુલાઈ56/267-268/248
પ્રવાસકથન યુરોપપ્રવાસ- ૧, ૨ ચંદ્રવદન મહેતા જૂન65/228-236/238; ઑગ65/295-296/313-320/પૂ.પા.3
પ્રવાસકથન યુરોપયાત્રા સ્વાતિ જોશી, ઉમાશંકર જોશી, નંદિની જોશી જુલાઈ-સપ્ટે80/185-226
પ્રવાસકથન યુરોપયાત્રા : આટલાન્ટિકની અટારીએ ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે80/193-199
પ્રવાસકથન યુરોપયાત્રા : આલ્પ્સમાં અવારનવાર નંદિની જોશી જુલાઈ-સપ્ટે80/218-221
પ્રવાસકથન યુરોપયાત્રા : ઉત્તરધ્રૃવના સાન્નિધ્યમાં ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે80/202-207
પ્રવાસકથન યુરોપયાત્રા : મધરાતે સૂરજ ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે80/199-202
પ્રવાસકથન યુરોપયાત્રા : લૅપલૅન્ડના ખોળામાં નંદિની જોશી જુલાઈ-સપ્ટે80/207-210
પ્રવાસકથન યુરોપયાત્રા : વિયેના અને પાસેની ઑડન- કુટીર ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે80/221-226
પ્રવાસકથન યુરોપયાત્રા : શેષ પ્રકરણો (જુલાઈ- સપ્ટે. ‘૮૦થી ચાલુ) સ્વાતિ જોશી, ઉમાશંકર જોશી, નંદિની જોશી એપ્રિલ-જૂન83/102-128
પ્રવાસકથન યુરોપયાત્રા : આમસ્ટરડામ (શેષ પ્રકરણો) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન83/111-113
પ્રવાસકથન યુરોપયાત્રા : આવિન્યોં અને રીવીએરા (શેષ પ્રકરણો) સ્વાતિ જોશી એપ્રિલ-જૂન83/104-107
પ્રવાસકથન યુરોપયાત્રા : ઉત્તર ઇટાલી (શેષ પ્રકરણો) નંદિની જોશી એપ્રિલ-જૂન83/123-128
પ્રવાસકથન યુરોપયાત્રા : જીનીવા (શેષ પ્રકરણો) સ્વાતિ જોશી એપ્રિલ-જૂન83/102-103
પ્રવાસકથન યુરોપયાત્રા : ટિવોલી (શેષ પ્રકરણો) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન83/114-115
પ્રવાસકથન યુરોપયાત્રા : બર્ગન (શેષ પ્રકરણો) સ્વાતિ જોશી એપ્રિલ-જૂન83/115-116
પ્રવાસકથન યુરોપયાત્રા : બર્ન (શેષ પ્રકરણો) નંદિની જોશી એપ્રિલ-જૂન83/103-104
પ્રવાસકથન યુરોપયાત્રા : બ્રેસલ્સનો ચોક (શેષ પ્રકરણો) નંદિની જોશી એપ્રિલ-જૂન83/109-111
પ્રવાસકથન યુરોપયાત્રા : રહાઈનમાં નૌકાપ્રવાસ (શેષ પ્રકરણો) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન83/118-121
પ્રવાસકથન યુરોપયાત્રા : રોવાનીએમી (શેષ પ્રકરણો) સ્વાતિ જોશી એપ્રિલ-જૂન83/116-118
પ્રવાસકથન યુરોપયાત્રા : લક્ઝમબર્ગની સવાર (શેષ પ્રકરણો) નંદિની જોશી એપ્રિલ-જૂન83/107-109
પ્રવાસકથન યુરોપયાત્રા : લુગાનો (શેષ પ્રકરણો) સ્વાતિ જોશી એપ્રિલ-જૂન83/121-122
પ્રવાસકથન યુરોપયાત્રા : સ્પેઇનનો ચહેરો સ્વાતિ જોશી જુલાઈ-સપ્ટે80/185-193
પ્રવાસકથન યુરોપયાત્રા : સ્વીડનની શ્રી ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે80/210-218
પ્રવાસકથન રશિયા/ યાસ્નાયા પોલ્યાના (લિયો તૉલ્સ્તૉયનું રહેઠાણ સ્થળ) ઉમાશંકર જોશી જાન્યુ79/3-8/91-92
પ્રવાસકથન રશિયાના પ્રવાસે ઉમાશંકર જોશી ડિસે61/445/474-475
પ્રવાસકથન રાણકપુર વિનોદિની નીલકંઠ જાન્યુ60/6-8
પ્રવાસકથન લંડન/ ચાર મહાનગર અને રોમ : લંડન ઉમાશંકર જોશી નવે73/406-408/417-419
પ્રવાસકથન લંડન/ માણસની દુનિયામાં ધીરુબહેન પંડિત મે57/176-177
પ્રવાસકથન લંડન/ યુજીન ઓ‘નીલ, બાર્નહિલ અને એક નાનકડી ટાગોરિયન થ્રિલ- ૧, ૨ ચંદ્રવદન મહેતા જુલાઈ79/248-254; સપ્ટે79/313-320
પ્રવાસકથન લિયો તૉલ્સ્તૉયનું રહેઠાણ સ્થળ/ યાસ્નાયા પોલ્યાના ઉમાશંકર જોશી જાન્યુ79/3-8/91-92
પ્રવાસકથન વર્ડ્ઝવર્થ/ પારેવડા કુટી (અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનું નિવાસસ્થાન) ઉમાશંકર જોશી ઑગ73/281-284
પ્રવાસકથન વિમાન પ્રવાસ/ રૂપાનું સરોવર (બાલીથી જાવા) ઉમાશંકર જોશી જૂન53/218-219
પ્રવાસકથન વિમાન પ્રવાસ- બાલીથી જાવા/ રૂપાનું સરોવર ઉમાશંકર જોશી જૂન53/218-219
પ્રવાસકથન વિમાનપ્રવાસ/ આકાશમાં પ્રવાસ ગગનવિહારી મહેતા નવે60/435-437
પ્રવાસકથન વિમાનપ્રવાસ/ આરારાત ઉમાશંકર જોશી નવે71/405-406
પ્રવાસકથન વિમાનપ્રવાસ/ ગગનની નિશાળ : વાયુપ્રવાસ મહેન્દ્ર મેઘાણી જુલાઈ47/266-270
પ્રવાસકથન વિમાનપ્રવાસ/ ફરી વાર કિલિમાંજારો (આફ્રિકા) કાકા કાલેલકર જાન્યુ60/4-5
પ્રવાસકથન શ્રીલંકાનું લાવણ્ય ઉમાશંકર જોશી જૂન78/158-160
પ્રવાસકથન સફરનું કાવ્ય (કુમાઉ પ્રદેશ) કિશનસિંહ ચાવડા ઑગ67/287-288
પ્રવાસકથન સહ્યાદ્રિના ઘાટો/ અચલની સૃષ્ટિ કાકા કાલેલકર સપ્ટે57/324-326
પ્રવાસકથન સાતારાથી સાવંતવાડી/ અચલની સૃષ્ટિ કાકા કાલેલકર જુલાઈ57/245-246
પ્રવાસકથન સાંગણવાથી વેરાવળ/ લીલી નાઘેરમાં વાલજી ગોવિન્દજી દેસાઈ જુલાઈ72/204-206
પ્રવાસકથન સુરતનો સાગરકાંઠો ઉમાશંકર જોશી જુલાઈ50/246-252
પ્રવાસકથન સ્વિટ્ઝર્લેન્ડ/ કાવ્યમય સંયોગભૂમિ (ઇન્ટરલાકન, સ્વિટ્ઝર્લેન્ડ) કાકા કાલેલકર ડિસે52/445-447
પ્રવાસકથન હિમાલય (રાણીખેત)/ ચરણરજ વિનોદિની નીલકંઠ જૂન52/225-226
પ્રવાસકથન હિમાલય પ્રવાસ/ ઑમ- ॐ પુણ્યાહમ કાકા કાલેલકર ઑક્ટો66/366-368
પ્રવાસકથન હિમાલય (મીરતોલા)/ અંતરનિષ્ઠાનો સહવાસ (મીરતોલાથી મુકતેશ્વર) કિશનસિંહ ચાવડા જુલાઈ64/285-288
પ્રવાસકથન હિમાલય (મીરતોલા)/ દ્વંદ્વનો કીમિયાગર કિશનસિંહ ચાવડા જુલાઈ63/269-271
પ્રવાસકથન હિમાલય (મીરતોલા) વસુધાનો પ્રસાદ કિશનસિંહ ચાવડા નવે62/404-409/415
પ્રવાસકથન હિમાલય (મીરતોલા) સુવર્ણમેઘ ઊતર્યો કિશનસિંહ ચાવડા ઑક્ટો62/369-373
પ્રવાસકથન હિમાલય- કુમાઉ પ્રદેશ/ જાગ્રત સપનું (કુમાઉના પહાડો) કિશનસિંહ ચાવડા જાન્યુ63/9-11
પ્રવાસકથન હિમાલય- કુમાઉ પ્રદેશ/ દિવસની તનહાઈમાં કિશનસિંહ ચાવડા જાન્યુ61/15-16
પ્રવાસકથન હિમાલય- કુમાઉ પ્રદેશ/ બે પત્રો કિશનસિંહ ચાવડા ફેબ્રુ62/44-48
પ્રવાસકથન હિમાલય- કુમાઉ પ્રદેશ/ સફરનું કાવ્ય કિશનસિંહ ચાવડા ઑગ67/287-288
પ્રવાસકથન હિમાલયનાં શિખરો : એક ઝાંખી સત્યવતી મહેતા ડિસે48/451-455
પ્રવાસકથન હૉંગકૉંગ ડાયરી વાડીલાલ ડગલી ઑગ71/314-317
પ્રવાસકથન હોંગકોંગમાં ડોકિયું જ્યોત્સ્ના શાહ માર્ચ64/119-120/પૂ.પા.3

16.2 પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા

(નોંધ : પ્રવાસસંગ્રહ/ પ્રવાસનિબંધસંગ્રહ અથવા લેખશીર્ષકના વર્ણાનુક્રમે)
ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા અંગ્રેજોના દેશમાં (જિતેન્દ્ર દેસાઈકૃત ‘વિદેશવસવાટનાં સંભારણા‘ની પ્રસ્તાવના) વાડીલાલ ડગલી ઑક્ટો77/395-400
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ‘(શ્રી) કાકાસાહેબના પ્રવાસપત્રો‘ ઊડતી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી માર્ચ62/112-113
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ચક્ષુર્વે સત્યમ્ ! (પ્રવાસ સાહિત્યના લખાણ વિશે) કાકા કાલેલકર મે56/161-162
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા જાતજાતની મુસાફરીનો વિવિધ કાવ્યાનંદ કાકા કાલેલકર જૂન71/206-208
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ‘દક્ષિણ ભારતનાં તીર્થસ્થાનો‘ (શાંતિલાલ ગાંધી) ઉમાશંકર જોશી માર્ચ47/115
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા દેશમાં પ્રવાસની સગવડો/ સમયરંગ તંત્રી જૂન58/202
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા પ્રબુદ્ધ પ્રવાસીની આંતરચિત્રણા (‘પૂર્વોત્તર‘ ભોળાભાઈ પટેલ) પ્રસાદ બ્રહ્મભટ્ટ જાન્યુ-માર્ચ83/47-49
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા પ્રવાસપ્રવૃત્તિ/ સમયરંગ તંત્રી ડિસે49/443
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા પ્રવાસે ઊપડતા પહેલાં રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑગ62/292-302
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ‘બ્રહ્મદેશનો પ્રવાસ‘ (કાકા કાલેલકર) ઉમાશંકર જોશી સપ્ટે50/358
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા મધ્યએશિયામાં ભૂગોળસંશોધન સ્વામી આનંદ જૂન64/252-254
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા મુલાકાતીઓ તરફથી આવક/ સમયરંગ તંત્રી જૂન58/202
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા રશિયાનો પ્રવાસ (મુલાકાત) ઉમાશંકર જોશી માર્ચ62/114-115
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ‘રૂપગઠરિયાં‘ (ચંદ્રવદન મહેતા) દિલાવરસિંહ જાડેજા માર્ચ67/119-120
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા વેદના, બલકે માધુરી (કિશનસિંહ ચાવડાકૃત ‘હિમાલયની પત્રયાત્રા‘નો આમુખ) ઉમાશંકર જોશી ઑક્ટો64/425
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા ‘સત્તાવનની કત્લેઆમ‘ (ચિંતામણ વિનાયક વૈદ્ય, અનુ. વિજયશંકર મંછારમ ભટ્ટ) ગ્રંથકીટ જૂન47/235
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા સોવિયેત દર્શન- પ્રશ્નોત્તર (મુલાકાત લેનાર : દીપક દવે) ઉમાશંકર જોશી ડિસે78/348-354
પ્રવાસ : અભ્યાસ/નોંધ, પ્રવાસસંગ્રહ સમીક્ષા હિમાલય- ગંગોત્રી/ સમયરંગ : સ્વામી આનંદકૃત ‘એ ક્રોસ ગંગોત્રી ગ્લેશિયર્સ‘ તંત્રી જુલાઈ61/244