zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/સાહિત્ય-પ્રકીર્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


15. સાહિત્ય- પ્રકીર્ણ
(નોંધ : સાહિત્યસ્વરૂપના કોઈ નિયત સ્વરૂપમાં ન આવે તેવા સાહિત્યવિષયક લેખો/ નોંધોને શીર્ષકના વર્ણાનુક્રમે આપવામાં આવેલા છે. ક્યારેક કોઈ એક વિષય કે સંસ્થા વિષયક લેખો/ નોંધોને એક સરખા મથાળાં હેઠળ એકસાથે ગોઠવવામાં આવેલા છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
‘અધ્યાત્મજીવન‘/ (ગો. મા. ત્રિપાઠી) અંબાલાલ પુરાણી માર્ચ64/89-98
અનંત શબ્દ: પ્રકાશક અને વાચક ઉમાશંકર જોશી એપ્રિલ49/153-156
અનુવાદ/ આપણા સાહિત્યના અનુવાદનો પ્રશ્ન ઉમાશંકર જોશી સપ્ટે62/321-322
- દેશભાષાઓમાં ટાગોરનું સાહિત્ય તંત્રી જુલાઈ52/243
- બીજી ભાષાઓમાં અનુવાદો તંત્રી એપ્રિલ56/122/154
- ભારતીય પુસ્તકોના અનુવાદ: એક લાખનું ઇનામ તંત્રી એપ્રિલ62/124
- મતાન્તર- સહિષ્ણુતા (સાહિત્ય અકાદેમીની અનુવાદ યોજના) તંત્રી એપ્રિલ57/122-123
- સર્જક સાહિત્યનો અનુવાદ: આંતરવિવેકની જરૂર કિશનસિંહ ચાવડા જુલાઈ58/273
અનુવાદકોની વર્કશોપમાં (અહેવાલ લેખ) ભોળાભાઈ પટેલ ઑક્ટો67/392-395
અનુવાદપ્રવૃત્તિ/ ગુજરાતી સાહિત્યમાં ચંદ્રકાન્ત શેઠ ઑક્ટો-ડિસે84/419-432
અભ્યાસ (લલિતકળા અને સાહિત્યસર્જનમાં મહાવરો) ઉમાશંકર જોશી ડિસે59/446/466-467
અમદાવાદમાં કવિ કાર્લ શૅપીરો તંત્રી ઑગ55/334-335
(શ્રી) અરવિંદના પત્રો કિશનસિંહ ચાવડા ઑક્ટો59/376-377/385
અર્ઘ્ય: અમદાવાદના કેશવલાલ મહેતા અને બંગાળનો કાપડઉદ્યોગ હરિપદ માઇતી જાન્યુ58/36
અર્ઘ્ય: કલ્યાણગ્રામ ‘દેશપ્રીતિનું મનોરાજ્ય‘ મુકુન્દ મુનિ, મંજુબહેન ભટ્ટ ફેબ્રુ55/78
અર્ઘ્ય: જ્યારે ગુજરાતનો વિચાર આપણે કરીએ છીએ કાકા કાલેલકર એપ્રિલ60/158-159
અર્ઘ્ય: તાંબીમુટ્ટુ- સિલોનનો અંગ્રેજ કવિ તંત્રી ઑગ51/319-320
અર્ઘ્ય: ઉમાશંકર જોશીને આમસ્ટર્ડામથી પત્ર શાંતિલાલ શાહ જુલાઈ59/279
અર્ઘ્ય: ઉમાશંકર જોશીને આમસ્ટર્ડામથી પત્ર ચંદ્રવદન મહેતા જુલાઈ59/279-280
અર્ઘ્ય: પદ્યલેખનના પ્રશ્નો મૈથિલીશરણ ગુપ્ત ઑકટો52/398
અર્ઘ્ય: પનાઈ વિહાર (‘જ્ઞાનગંગોત્રી‘ શ્રેણી, સાહિત્ય દર્શન) તંત્રી સપ્ટે72/294-296
અર્ઘ્ય: બીજની પાંખોનો ફફડાટ સુરેશ જોષી મે65/200
અર્ઘ્ય: રશિયાનો પ્રવાસ (રશિયા પ્રવાસ અંગે મુલાકાત) ઉમાશંકર જોશી માર્ચ62/114-115
અર્ઘ્ય: લોકરંગભૂમિ અને શિષ્ટરંગભૂમિ એરિક બહેન્ટલી, સંકલન: તંત્રી ઑક્ટો47/395-396
અર્ઘ્ય: સમુત્ક્રાન્ત માનવ ! રમણલાલ વ. દેસાઈ નવે49/439
અર્ઘ્ય: સંકોચ + ઘમંડ રવિશ સિદ્દીકી જુલાઈ59/279
અર્ઘ્ય: સાક્ષરો વચ્ચે (જગન્નાથપુરીમાં આપેલ વ્યાખ્યાન) વિનોબા ભાવે, સંક્ષેપ: સ્વામી આનંદ મે55/248-250
અર્ઘ્ય: સ્વાન્ત: સુખાય ઉમાશંકર જોશી જાન્યુ47/35
અવનીન્દ્રનાથ ટાગોરનાં બાગીશ્રરી પ્રવચનો અવનીન્દ્રનાથ ટાગોર, અનુ. અને નોંધ: અંબાલાલ પુરાણી ઑક્ટો67/379-387
અશ્વત્થામાની સ્વગતોક્તિ નલિન રાવળ ઑગ64/341-342
અંગ્રેજી ભાષાના સૌથી સમૃદ્ધ શબ્દકોષની ઘડતરકથા ત્રિભુવન વીરજીભાઈ હેમાણી, સંકલન: તંત્રી જૂન62/236-239
અંતરતમ એકતાનો ફુવારો (કવિસંમેલન, દિલ્હી) ઉમાશંકર જોશી જાન્યુ69/34-35
અંબુભાઈ પુરાણીની ષષ્ટિપૂર્તિ સમારંભ /સમયરંગ: અભિનન્દન તંત્રી જુલાઈ55/296
આકાશવાણીનો દ્વિતીય સાહિત્યસમારોહ ‘યાત્રી‘ મે57/185-189
આખી પ્રજાની વાણી બ. ક. ઠાકોર એપ્રિલ52/પૂ.પા.4
આત્મિક સુખવાદીઓની અનત્યાચારી ક્રાન્તિ (મહારાષ્ટ્ર સાહિત્યસંમેલન) આચાર્ય શંકર દ. જાવડેકર, સંકલન: તંત્રી જૂન49/236-237
આધુનિક સાહિત્યની અશક્તિ કિશનસિંહ ચાવડા ઑક્ટો65/383-388
આધુનિકો (બંકિમચંદ્રની ભાષા અને શૈલી) શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય, સંકલન: તંત્રી મે51/199
આપણા યુગનો પડકાર પી. એ. વાડિયા, અનુ. દે. ફેબ્રુ50/67-68/72
આપણો વાચકવર્ગ: ચિંતાજનક ર્દશ્ય ભોગીલાલ ગાંધી એપ્રિલ53/126-128/150-152
આંતરરાષ્ટ્રીય સાહિત્યભંડોળ તંત્રી નવે48/402
‘ઈમેજીનેટીવ લિટરેચર...‘નો અનુવાદ /વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન ગુલાબદાસ બ્રોકર માર્ચ60/93-96/100
ઉર્દૂ, હિંદુસ્તાની, હિંદી જોશ મલીહાબાદી, સંકલન: તંત્રી જાન્યુ48/39
એક અછડતો કટાક્ષ (‘રવીન્દ્ર સૌરભ‘માંથી) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. કાકા કાલેલકર એપ્રિલ59/પૂ.પા.4
એક પ્રદર્શન અને રસદર્શન (યુગોસ્લોવિયામાં ભારતીય સાહિત્ય પ્રદર્શન) ચન્દ્રવદન મહેતા જૂન66/228-232
કનૈયાલાલ મુનશી/ ૭૫ પૂરાં થતાં (અભિનંદન સમારંભમાં પ્રતિભાવ) કનૈયાલાલ મુનશી મે63/164-166
કનૈયાલાલ મુનશી/ દિષ્ટયા વર્ધસે (મુનશી સન્માનસમારંભ પ્રસંગે મોકલેલ સંદેશો) કાકાસાહેબ કાલેલકર મે63/166
કરસનદાસ મૂળજી સ્મારક નિબંધલેખન સ્પર્ધા તંત્રી જુલાઈ58/248
કર્ણ- ‘કર્ણભાર‘માં અને મહાભારતમાં દિવ્યાક્ષકુમાર મુકુન્દરાય પંડ્યા જૂન69/210-214
કર્મ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ એપ્રિલ70/પૂ.પા.4
કલાનો ધર્મ મનસુખલાલ ઝવેરી ઑકટો52/368-370/376
કવિતા પઠન કાર્યક્રમ, મુંબઈ/ પંચામૃત તંત્રી ઑક્ટો62/365
‘કવિલોક‘ના ઉપક્રમે મુંબઈમાં ‘કાવ્યસત્ર‘ તંત્રી મે63/163
કિંગ લિયર, ટેમ્પેસ્ટ આદિના પ્રયોગો (શેકસ્પિયર પરિસંવાદ- સાહિત્ય અકાદેમી, દીલ્હી) તંત્રી જાન્યુ65/5
કૃ. મો. ઝવેરીનું જાહેરદાન તંત્રી ફેબ્રુ61/43/પૂ.પા.3
કેટલાંક પ્રકાશનો તંત્રી ફેબ્રુ58/43/79
કૉપીરાઇટ બિલ તંત્રી સપ્ટે56/322-323
ખાડિલકર સ્મારક વ્યાખ્યાનમાલા (નાટક અને રંગભૂમિ વિષયક) તંત્રી જાન્યુ65/4
ગજેન્દ્રમોક્ષનું આખ્યાન/ વાદાવાદ કાકા કાલેલકર, સંકલન: તંત્રી ડિસે48/469
‘ગર્મ હવા‘- ‘એકકેન્દ્ર થવા મથી રહેલ કિલન્ન હું- છિન્ન ભિન્ન છું‘ (ઇસ્મત ચુગતાઈની વાર્તા આધારિત ફિલ્મ ‘ગર્મ હવા‘) હિમાંશુ પટેલ ઑક્ટો-ડિસે82/247-250
ગાંધી- તારક કાકા કાલેલકર, અનુ. અમૃતલાલ નાણાવટી મે69/169-171
ગાંધીજીનાં બાઇબલ- પ્રવચનો ગાંધીજી, અનુલેખક: નગીનદાસ પારેખ ઑક્ટો-ડિસે84/315-320
ગાંધીજીની ગદ્ય પ્રાર્થના/ અર્ઘ્ય: દરિદ્રનારાયણની પ્રાર્થના ગાંધીજી, અનુ. ઉમાશંકર જોશી ઑક્ટો54/458
ગાંધીજીનું જીવનદર્શન આચાર્ય સ. જ. ભાગવત, અનુ. નારાયણ ગો. જોશી જૂન49/212-215
ગાંધીયુગની પૂર્વભૂમિકા મનસુખલાલ ઝવેરી જાન્યુ75/9-16; ફેબ્રુ75/41-50
ગુ. સા. પરિષદ (૨૩મું અધિવેશન, સૂરત) તંત્રી ડિસે65/445
- ગુ. સા. પરિષદ/ રાષ્ટ્રગીત સ્પર્ધાના પરિણામની જાહેરાત તંત્રી ડિસે63/604
- ગુ. સા. પરિષદ/ સમયરંગ તંત્રી ડિસે58/442
- ગુ. સા. પરિષદ અધિવેશન, કલકત્તા: પશ્ચાદ્દદર્શન, પુરોદર્શન... કાકા કાલેલકર જાન્યુ62/34-36
- ગુ. સા. પરિષદ ઇમર્જન્સી કમિટીનું નિવેદન તંત્રી ફેબ્રુ59/43/79-80
- ગુ. સા. પરિષદ કાર્યવાહક સમિતિ તંત્રી ફેબ્રુ59/80
- ગુ. સા. પરિષદ પ્રકરણ: - ગુ. સા. પરિષદ માટે નિવેદન સંકલન: તંત્રી નવે55/491-493
- ગુ. સા. પરિષદ પ્રકરણ: પત્રકારો સમક્ષ વિદ્યાબહેન નીલકંઠ, પં. સુખલાલજી અને અન્ય, સંકલન:તંત્રી નવે55/493-494
- ગુ. સા. પરિષદ પ્રકરણ: પ્રમુખના આભાર પ્રસંગે ઉમાશંકર જોશી નવે55/496-498
- ગુ. સા. પરિષદ પ્રકરણ: પ્રમુખપદ લેવા વિનંતી સંકલન: તંત્રી નવે55/495
- ગુ. સા. પરિષદ પ્રકરણ: બંધારણમાં ફેરફાર અને ભાવી પ્રવૃત્તિ અંગે સમિતિ કનૈયાલાલ મુનશી, સંકલન:તંત્રી નવે55/495-496
- ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા): સ્વાગત સમિતિના પ્રમુખના પ્રવચનમાંથી રમણલાલ ભોગીલાલ શાહ જાન્યુ62/9-11
- ગુ. સા. પરિષદ માટે મકાન તંત્રી ડિસે59/445
- ગુ. સા. પરિષદ, પાર્લા સંમેલન તંત્રી ડિસે63/572
- ગુ. સા. પરિષદના ચાલુ સભ્યો તથા સાહિત્યરસિકોને તંત્રી જાન્યુ61/33
- ગુ. સા. પરિષદના નવા બંધારણ પ્રમાણે સભ્યનોંધણી તંત્રી ઑગ58/283
- ગુ. સા. પરિષદની પરીક્ષાઓ: કાર્યક્રમ અને પાઠયપુસ્તકો તંત્રી જુલાઈ61/242-243
- ગુ. સા. પરિષદનું નવુ બંધારણ તંત્રી ફેબ્રુ58/43
- ગુ. સા. પરિષદનું ભગિની નિવેદિતા પારિતોષિક તંત્રી ડિસે63/572
- ગુ. સા. પરિષદે યોજેલી ગુજરાતીની પરીક્ષાઓ તંત્રી જાન્યુ61/33
ગુજરાત અને કાશ્મીર: પ્રાચીન સાંસ્કારિક સંપર્ક ભોગીલાલ જ. સાંડેસરા ફેબ્રુ51/57-60
ગુજરાત વિદ્યાસભા શતાબ્દી ઉત્સવ તંત્રી માર્ચ49/82-83
ગુજરાત વિદ્યાસભા શતાબ્દી વ્યાખ્યાનમાળા તંત્રી મે49/162-163
ગુજરાત સાહિત્યસભા : અભિનન્દન તંત્રી ઑગ54/327
- ગુજરાત સાહિત્યસભા/ સમયરંગ: ૧૯૫૫ની સમીક્ષા તંત્રી ઑક્ટો55/415
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૫૩- ‘૫૪ની કાર્યવાહી રમણલાલ જોશી ફેબ્રુ59/76-78
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૫૪ની વાર્ષિક સમીક્ષા તંત્રી ફેબ્રુ55/42
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૫૬ની કાર્યવાહી/ છપ્પનનું ગ્રંથસ્થ વાડ્મય ઉપેન્દ્ર પંડ્યા, સંકલન: તંત્રી જુલાઈ60/279
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૫૮ની વાર્ષિક સમીક્ષા માટે સૂચના તંત્રી જુલાઈ58/243/248
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૫૯ની ગ્રંથસમીક્ષા તંત્રી ઑક્ટો59/362-363
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬0નું વાર્ષિક ગ્રંથ- સમીક્ષાકાર્ય તંત્રી જૂન60/204
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬૧ની વાર્ષિક સમીક્ષા તંત્રી ફેબ્રુ62/42
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬૨ની વાર્ષિક સમીક્ષા તંત્રી જાન્યુ63/5
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬૨ની વાર્ષિક સમીક્ષા માટે સૂચના તંત્રી મે62/163
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬૩ની વાર્ષિક સમીક્ષા તંત્રી જુલાઈ63/243
- ગુજરાત સાહિત્યસભા: ૧૯૬૫ની વાર્ષિક સમીક્ષા તંત્રી ડિસે65/445
ગુજરાતી અધ્યાપક સંઘ/ તેજસ્વી અધીત ઉમાશંકર જોશી નવે74/405
ગુજરાતી કોશ ભોગીલાલ સાંડેસરા જાન્યુ62/17-24; ફેબ્રુ62/51-56
‘ગુજરાતી કોશ‘ ખૂટતી કડીઓ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/235/240
ગુજરાતી ગદ્યની ઘસાતી લઢણો ઉમાશંકર જોશી ઑગ60/288-296/316-321
ગુજરાતી જ્ઞાનકોશ તંત્રી ઑગ54/326
ગુજરાતી પુસ્તકો: ૧૮૪૦ થી ૧૮૯૫/ ધૂળધોયાનો ધંધો ચન્દ્રવદન મહેતા જુલાઈ-સપ્ટે83/166-169
ગુજરાતી પ્રકાશન- ક્ષેત્રે ‘નવો ઉઘાડ‘: ‘ટકે શેર ભાજી ?‘ ભોગીલાલ ગાંધી જૂન55/286-287/285
ગુજરાતી બંધુસમાજનો સુવર્ણ મહોત્સવ, પૂના તંત્રી ઑક્ટો62/364
ગુજરાતી ભજનો/ ભજનનું ભાથું મકરન્દ દવે, સંકલન: તંત્રી માર્ચ68/117-118
ગુજરાતી ભાષા સાહિત્ય: ઊડતી નજરે (નિખિલ ભારત...સંમેલન) ઉમાશંકર જોશી જાન્યુ58/4-6/28-29
ગુજરાતી લેખક મંડળ, પાકિસ્તાન તંત્રી જુલાઈ62/244
ગુજરાતી સાહિત્ય/ ઓગણીસો સિત્તેરનું રમણલાલ જોશી એપ્રિલ71/157-159
ગુજરાતી સાહિત્ય સરવૈયુ: ૧૯૫૩- ‘૫૫ (સૂરતથી વડોદરા- બે લેખકમિલન વચ્ચેના સમયનું સાહિત્ય) નિરંજન ભગત સપ્ટે55/389-392
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વપરાયેલાં કેટલાંક અવનવાં તખલ્લુસો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી એપ્રિલ66/143
ગુજરાતી સાહિત્યના વિકાસ અર્થે લોટસ ટ્ર્સ્ટની યોજના તંત્રી સપ્ટે48/322-323
ગુર્જર લેખક પરિચય વિશેષાંક/ ‘અનુગ્રહ‘ (આષાઢ- શ્રાવણ વિશેષાંક) ઉમાશંકર જોશી નવે50/437
‘ગુલાબ‘ના લેખકનો નિબંધ (નગિનદાસ તુ. મારફતિઆકૃત ‘મુંબઈ યુનિવર્સિટી વિશે એક ગુજરાતી નિબંધ‘) ભરતરામ ભા. મહેતા મે60/175-176
ગૂજરાત વિદ્યાપીઠની કૃતાર્થતા (મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયની સ્થાપના) તંત્રી જુલાઈ47/243
ગો. મા. ત્રિ.કૃત ‘અધ્યાત્મજીવન‘ અંબાલાલ પુરાણી માર્ચ64/89-98
ગોવર્ધન સાહિત્યસભા, નડિયાદ તંત્રી ફેબ્રુ57/42
ગોવર્ધનરામ શતાબ્દી તંત્રી ફેબ્રુ55/42
ગોવર્ધનરામ સ્મૃતિમંદિર તંત્રી નવે57/402
ગોવર્ધનરામનું ઋણ: એક પત્ર (ચંપકલાલ વ્યાસનો પત્ર) તંત્રી નવે55/454
‘ગ્રંથ અને ગ્રંથકાર‘નું વિસરાયેલું એક ઉપયોગી અંગ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઑગ64/343-344
ચંદ્રક, પારિતોષિક/ ગુ. સા. પરિષદનું શ્રી અરવિંદ ઘોષ સુવર્ણચંદ્રક તંત્રી જાન્યુ63/5-6
- ગુ. સા. પરિષદનું ભગિની નિવેદિતા પારિતોષિક તંત્રી ડિસે63/572
- નર્મદચંદ્રક: ચુનીલાલ મડિયા તંત્રી ફેબ્રુ55/42
- નર્મદચંદ્રક: સુંદરમ તંત્રી જુલાઈ55/296
- નર્મદચંદ્રક: હરિપ્રસાદ શાસ્ત્રી તંત્રી ડિસે58/442
- નર્મદચંદ્રક અર્પણ પ્રસંગે પ્રમુખપદેથી, સૂરત/ સાહિત્યકારની વિપશ્યના તથા સંપશ્યના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઑગ76/237-238
- નોબેલ પારિતોષિકો નરસિંહ મૂ. શાહ ડિસે55/528/527
- પુલિટ્ઝર પારિતોષિક તંત્રી જૂન53/238-239
- મહીડા પારિતોષિક (ઝવેરચંદ મેઘાણી) તંત્રી જાન્યુ47/8
- મહીડા પારિતોષિક પ્રતિભાવ/ જનતા જનેતા બની ઝવેરચંદ મેઘાણી જાન્યુ47/18-22
- રણજિતરામ ચંદ્રક: ચંદુલાલ બેચરદાસ પટેલ તંત્રી જુલાઈ55/296
- રણજિતરામ ચંદ્રક: ભોગીલાલ સાંડેસરા તંત્રી ઑગ54/327
- રણજિતરામ ચંદ્રક પ્રતિભાવ/ સાહિત્ય, સૌથી ક્રાન્તિકારી બળ મનુભાઈ પંચોળી ‘દર્શક‘ ઑક્ટો66/369-373
- રણજિતરામ ચંદ્રક પ્રસંગે વક્તવ્ય/ મદીયમ્ અને અસ્મદીયમ્ હરિવલ્લભ ભાયાણી ઑગ66/294-299
- સર વિઠ્ઠલદાસ પારિતોષિક તંત્રી ઑગ58/283
- સરકાર તરફથી પુસ્તકોને પારિતોષિકો તંત્રી એપ્રિલ61/122-123
- સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિકો તંત્રી ડિસે56/443
ચાલો મળવા જઇએ (મહેમાન તરીકે વિવેકભાન) વિનોદિની નીલકંઠ ડિસે47/453-455
‘ચિદંબરા‘ની પ્રસ્તાવના/ ચિદંબરાને ચરણે સુન્દરમ્ જૂન69/232-233
ચોપાટીને બાંકડેથી: પ્રાસનો ત્રાસ વક્રગતિ‘ ઑગ53/311-312
જગત એક રંગભૂમિ છે ? (ચર્ચા) જયંતિ દલાલ અને ઉમાશંકર જોશી ઑગ71/285-289
જયન્તી- મહોત્સવો તંત્રી માર્ચ58/82
જીવનદેવતા રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. સુરેશ હ. જોષી ફેબ્રુ62/પૂ.પા.4
‘જ્ઞાનગંગોત્રી‘ શ્રેણી- સાહિત્ય દર્શન/ પનાઈ વિહાર તંત્રી સપ્ટે72/294-296
જ્ઞાનપંચમી/ પર્વનું મહત્ત્વ (હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર) મુનિશ્રી પુણ્યવિજયજી, સંકલન: તંત્રી નવે53/439
જ્યોતિર્મય શબ્દ (ટાગોર- ગાંધીજી- અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/359
ટાગોરનાં કાવ્યો સાંભળીને અહમદ અબ્બાસ, સંકલન: તંત્રી જૂન48/238
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીનું સાહિત્ય/ જાહેર વિનંતિ તંત્રી ડિસે52/473
ડોકિયું: આવકાર (ગુજરાતીમાં સુમિત્રાનન્દન પંતની કૃતિઓ) ઉમાશંકર જોશી માર્ચ61/111-112
તખલ્લુસ/ ગુજરાતી સાહિત્યક્ષેત્રે વપરાયેલાં કેટલાંક અવનવાં તખલ્લુસો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી એપ્રિલ66/143
તખલ્લુસ: એપ્રિલના અંકના બકુલ લાભશંકર ભટ્ટ મે66/199
તપોવન રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ મે52/169-175; જૂન52/209-216
તુલનાત્મક સાહિત્ય ભોળાભાઈ પટેલ ફેબ્રુ76/57-64
તૉલ્સ્તૉય- સંવિવાદ (સાહિત્યગોષ્ટિ, વડોદરા) તંત્રી ફેબ્રુ61/43
ત્રિભાષી ઉમાશંકર જોશી જુલાઈ62/241-242
ત્ર્યંબકલાલ મણિશંકર મુકુન્દરાય પારાશર્ય જુલાઈ-સપ્ટે80/177-184
‘નવસર્જન‘ પ્રકાશન તંત્રી માર્ચ55/83
નાગરીપ્રચારિણી સભાની હીરકજયંતી તંત્રી માર્ચ54/119
નાટકકાર- સાચો ક્રાન્તિકાર મામા વરેરકર, અનુ. કાન્તિલાલ બી. વ્યાસ જુલાઈ53/245-247
નાટકો અને લોકબોલી મૅરી કેલી, સંકલન: તંત્રી ડીસે49/474
નાનાલાલ કવિશ્રીની લલિતેત્તર રચનાઓ અનંતરાય રાવળ મે59/166-168
નામકરણ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. સુરેશ જોશી નવે52/413-414/419
નેશનલ બૂક ટ્રસ્ટ તંત્રી ઑગ55/372
પત્રમ પુષ્પમ્: અવતરણમાં અશુદ્ધિ હોય ત્યારે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/200/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્: ‘કથોપકથન‘ (સુરેશ જોશી) વિશે‘ રાધેશ્યામ શર્મા ફેબ્રુ70/75
પત્રમ પુષ્પમ્: ‘ગુજરાતી કોશ‘ ખૂટતી કડીઓ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/235/240
પત્રમ પુષ્પમ્: ‘ચામખેડા‘ના ખેલ. જયંતી કોઠારી ઑક્ટો58/398-400
પત્રમ પુષ્પમ્: ‘જાનકી‘- થોડી ચર્ચા મનસુખલાલ ઝવેરી મે54/225-226
પત્રમ પુષ્પમ્: ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી, ૧૧. ગુજરાતદર્શન સાહિત્ય- ૨‘માં વિગતદોષ મનસુખલાલ ઝવેરી જુલાઈ77/303
પત્રમ પુષ્પમ્: નિરંજન ભગતના ડિસે. ‘૭૯ અને ઉમાશંકર જોશીના મે ‘૭૭ના લેખ અંગે શબ્દચર્ચા ડંકેશ ઓઝા જુલાઈ-સપ્ટે80/228-229
પત્રમ પુષ્પમ્: પરિભાષાના પ્રદેશમાં ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન69/235
પત્રમ પુષ્પમ્: પારસી ગુજરાતી શબ્દો (કરાંચીવાળા ફિરોજશાહ મહેતાને લખેલા પત્રનો અંશ) કાકા કાલેલકર જૂન67/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્: પુસ્તકોમાં હોવી જોઈતી વ્યુત્પન્ન ભાષા કલ્યાણરાય ન. જોષી નવે65/437-438
પત્રમ પુષ્પમ્: ભાષાવિજ્ઞાન અને કવિતાની સમજ યોગેન્દ્ર વ્યાસ માર્ચ71/119-120
પત્રમ પુષ્પમ્: ‘મનનાં ભૂત‘ ફરી પાછું એકનું એક શીર્ષક ત્રિભુવન વિરજીભાઈ હેમાણી ડિસે68/477
પત્રમ પુષ્પમ્: માધવ નહિ, કેશવ પ્રકાશ શાહ નવે62/437
પત્રમ પુષ્પમ્: વાચ, કાછ, મન નિર્મળ રાખે. મ અ. મેહેન્દળે જુલાઈ72/219-220
પત્રમ પુષ્પમ્: વિલમ્બિત અર્થગતિને અર્થસ્વરૂપ ? સુમન શાહ જુલાઈ73/267-269
પત્રમ પુષ્પમ્: ‘હરીફાઈ‘માં સાચો રસ માણેકલાલ મ. પટેલ માર્ચ55/116
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ: પુસ્તિકા ૧ થી ૨૦ રમણલાલ જોશી માર્ચ59/116-119
પરિભાષાના પ્રદેશમાં ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન69/235
પુલિટ્ઝર પારિતોષિક તંત્રી જૂન53/238-239
પુસ્તકમેળો, કલકત્તા ભોળાભાઈ પટેલ જાન્યુ-માર્ચ80/47-49
પુસ્તકાલય/ અર્ઘ્ય: ધંધાદારી પ્રવર્તક પુસ્તકાલય રસિક ઝવેરી, સંકલન: તંત્રી ઑકટો51/398-399
પુસ્તકાલય મંડળ, વડોદરા વિભાગ/ ૧૧મી શિષ્ટવાચન પરીક્ષા તંત્રી જુલાઈ61/243
પુસ્તકોના હક્ક તંત્રી જૂન49/202
પ્રજાકીય બૃહત્ ચેતનાનો સંપર્ક ઉમાશંકર જોશી જાન્યુ58/1
પ્રજાનો અંતરાત્મા તાળાકૂંચીમાં (સર્જક શક્તિઓને ટૂંપો દેતો ખરડો) ઉમાશંકર જોશી ફેબ્રુ76/46-48
પ્રજાસત્તાક દિનની આગલી રાતનું રાષ્ટ્રીય કવિસંમેલન તંત્રી ફેબ્રુ56/43
બગાડતા ન બીજાનું, આપણું બગડે ભલે બર્નાદિન સાં પીર, અનુ. વાલજી ગોવિંદજી દેસાઈ, સંકલન: તંત્રી જુલાઈ60/279-280
બાળવાર્તા અને નૈતિક મૂલ્યો તંત્રી એપ્રિલ49/122
બાળસાહિત્ય/ અર્ઘ્ય અર્ઘ્ય: બાળસાહિત્ય પ્રકીર્ણ(બાળસાહિત્ય-નોંધ)
બાલસાહિત્ય બાલસાહિત્ય પ્રકીર્ણ(બાળસાહિત્ય અભ્યાસ)
બાલોપયોગી સાહિત્ય/ અવલોકનો- નિરીક્ષણો: ૧૯૭૯- ‘૮૦ ચંદ્રકાન્ત શેઠ જાન્યુ-માર્ચ80/68-71
બે બહુમૂલ્ય સંગ્રહો ૧. ‘पुराणेतिहाससंग्रह‘ (સંપા. એસ. કે. દે. અને આર. સી. હાજરા) ભોળાભાઈ પટેલ નવે63/566-567
બોધયન્તઃ પરસ્પરમ ! ઉમાશંકર જોશી માર્ચ48/81
બ્રિટિશ કાઉન્સિલ: પ્રદર્શન અને કાવ્યોની રેકોર્ડો તંત્રી ઑગ54/326
‘ભારતીય આર્ય ભાષા અને હિન્દી‘ (ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી ઑકટો52/396
ભારતીય ભાષાપરિષદના ઠરાવો તંત્રી એપ્રિલ60/122-123
ભારતીય લેખક (‘ધ રાઇટર ઇન ઇન્ડિયા‘ લેખમાળા) ઉમાશંકર જોશી ફેબ્રુ61/44-47
‘ભારતીય‘ સાહિત્ય/ અનેક ભાષા દ્વારા એક ‘ભારતીય‘ સાહિત્ય સર્જો જવાહરલાલ નેહરુ, સંકલન: તંત્રી મે54/241
ભાષાઓની ક્ષેત્રમર્યાદા નારાયણ ગોવિંદ કાલેલકર માર્ચ51/92-97/91
ભાષાવિજ્ઞાન અને કવિતાની સમજ/ પત્રમ પુષ્પમ્ યોગેન્દ્ર વ્યાસ માર્ચ71/119-120
મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ જયંત કોઠારી જુલાઈ69/259-260
‘મનેર માનુષ‘ (‘શાંતિનિકેતન‘, ખંડ- ૩) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ જૂન68/પૂ.પા.4
મહાત્મા ગાંધી (ગાંધી જન્મજયંતી પ્રસંગે) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ માર્ચ48/88-89
મહાભારત: એક ધર્મકાવ્ય ઉમાશંકર જોશી નવે50/404-408; ડિસે50/449-455
‘મંડળી મળવાથી થતા લાભ‘ (નર્મદ) ઉમાશંકર જોશી જુલાઈ51/246-247/280
મારી છાજલી પરનાં પુસ્તકો (‘બુક્સ ઑન માય શેલ્ફ‘ આકાશવાણી વાર્તાલાપનો અનુવાદ) ઉમાશંકર જોશી જુલાઈ68/277-280
મુંબઈમાં અમેરિકી સાહિત્ય- કલા સેમિનાર તંત્રી ડિસે56/442
મેઘાણીસ્મારકયોજના/ સમયરંગ: સૌરાષ્ટ્ર સરકાર તંત્રી ઑક્ટો54/422
મેધા અને પ્રતિભા (‘ધ સમીંગ અપ‘) સમરસૅટ મૉમ, ભાવાનુવાદ: યશવન્ત શુક્લ એપ્રિલ47/134-135
યથા ભાષક: તથા ભાષા ! ઉમાશંકર જોશી ઑગ54/325
રવિશંકર રાવળ લલિતકલા અકાદમી, દીલ્હી: અભિનંદન તંત્રી ઑગ54/327
રવીન્દ્રનાથ ટાગોરના ગ્રંથો ગુજરાતીમાં તંત્રી ડિસે63/572
રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ નિરંજન ભગત જુલાઈ57/261-265
રાજ્યસભા પ્રવચન/ પ્રજાનો અંતરાત્મા તાળાકૂંચીમાં (સર્જક શક્તિઓને ટૂંપો દેતો ખરડો) ઉમાશંકર જોશી ફેબ્રુ76/46-48
રામનો સીતાત્યાગ વાજબી હતો ? હીરાબહેન પાઠક, સરોજિની મહેતા ફેબ્રુ55/70-73
લેખક: પ્રજાસંસ્કારનો ફુવારો રમણલાલ વ. દેસાઈ નવે50/પૂ.પા.4
લેખક અને રાજ્ય ઉમાશંકર જોશી મે57/166-168
લેખકની જવાબદારી- ઝડપથી પલટાતી દુનિયામાં ઉમાશંકર જોશી નવે57/405-408/પૂ.પા.3
લેખકબંધુઓને વિયોગી હરિ, સંકલન: તંત્રી ફેબ્રુ47/77
લેખકે શું કરવાનું છે અર્નેસ્ટ હેમિંગ્વે, સંકલન: તંત્રી જાન્યુ55/38
લોકભાષામય સંસ્કૃત ભોગીલાલ સાંડેસરા, સંકલન: તંત્રી માર્ચ55/119-120
વર્તમાન સંકટસ્થિતિ અને સાહિત્યસર્જન ઉમાશંકર જોશી એપ્રિલ63/121
વાડ્મય ચેતના ઉમાશંકર જોશી જુલાઈ54/285
વાર્તાકળા/ વાર્તાકળા અને જીવનનાં મૂલ્યો ઝીણાભાઈ દેસાઈ, સંકલન: તંત્રી માર્ચ49/119
વાંચનભૂખ/ રોટલો તૈયાર રાખજો (રશિયા) મહેન્દ્ર મેઘાણી સપ્ટે47/348-349
વિ. સ. ખાંડેકરનો જ્ઞાનપીઠ પુરસ્કાર સમારંભ/ અધ્યક્ષીય વક્તવ્ય ઉમાશંકર જોશી એપ્રિલ76/114-115
વિચારધારા- કાવ્યધારા બની છે ? ઉમાશંકર જોશી જાન્યુ73/40/36
વિચારબિંદુ: આવશ્યકમાં અધીનતાનો ભાવ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો48/387
વિચારબિંદુ: સમાજમાં સ્ત્રીપુરુષના પ્રેમની અસર રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો48/387-388
વિચારબિંદુ: સૌંદર્ય અને બળ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો48/386-387
વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન (‘ઈમેજીનેટીવ લિટરેચર...‘નો અનુવાદ) ગુલાબદાસ બ્રોકર માર્ચ60/93-96/100
‘વિઝન‘ (દર્શન) અંગે નોંધ (લિયો તૉલ્સ્તૉય- ચિંતન) જ્યોતીન્દ્ર જૈન જાન્યુ79/59
વિનોબાની નજરે/ સમયરંગ: દીર્ઘદ્રષ્ટા, પારદ્રષ્ટા સાહિત્યકાર તંત્રી એપ્રિલ63/123
‘વિરાજવહુ‘: નાટ્યપ્રયોગ તંત્રી જૂન52/202
વિવિધ ભાષાઓના સાહિત્યની છેલ્લી પચીશી તંત્રી સપ્ટે55/376
વીલે પારલે વાર્તાકાર સંમેલન તંત્રી ફેબ્રુ61/42
શતાબ્દી/ કેશવલાલ હ. ધ્રુવ: જન્મશતાબ્દી વર્ષ તંત્રી જાન્યુ59/2
- ગુજરાત વિદ્યાસભા શતાબ્દી ઉત્સવ તંત્રી માર્ચ49/82-83
- ગુજરાત વિદ્યાસભા શતાબ્દી વ્યાખ્યાનમાળા તંત્રી મે49/162-163
- ગોવર્ધનરામ શતાબ્દી તંત્રી ફેબ્રુ55/42
- દુર્ગારામ મંછારામ મહેતા- ૧૫૦મું જન્મ વર્ષ: સ્મૃતિ તંત્રી જાન્યુ59/3
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા- જન્મશતાબ્દી વર્ષ: સ્મૃતિ તંત્રી જાન્યુ59/4
- બાલાશંકર કંથારિયા જન્મશતાબ્દી સમારંભ, નડિયાદ/ આદિવચન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑક્ટો58/366-367
- મણિલાલ દ્વિવેદી જન્મશતાબ્દી સમારંભ, નડિયાદ/ આદિવચન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑક્ટો58/366-367
- રવીન્દ્ર જન્મશતાબ્દી નિમિત્તે તંત્રી ડિસે61/442-444
- રવીન્દ્રનાથ જન્મશતાબ્દી ઉત્સવો તંત્રી મે61/163/186
- શરતચંદ્રજન્મશતાબ્દીની ભૂમિકા/ ફલશ્રુતિ ઉમાશંકર જોશી જાન્યુ-ફેબ્રુ77/2
- શરદબાબુની જન્મશતાબ્દીની ઉજવણી રઘુવીર ચૌધરી જાન્યુ-ફેબ્રુ77/3-4
- શેકસ્પિયરનાં જન્મસ્થાનમાં ચતુર્થશતાબ્દી મહોત્સવ હંસા મહેતા જૂન64/232-234
શતાબ્દીઓ તંત્રી માર્ચ58/82
શબ્દની શક્તિ ઉમાશંકર જોશી એપ્રિલ71/137-140
શબ્દની શક્તિ ભાઈશંકર પુરોહિત એપ્રિલ68/131-134
શબ્દો- જીવનનું મધુ ! ઉમાશંકર જોશી જુલાઈ55/293
શરતચંદ્રજન્મશતાબ્દીની ભૂમિકા/ ફલશ્રુતિ ઉમાશંકર જોશી જાન્યુ-ફેબ્રુ77/2
શરદચંદ્ર- ગ્રંથસૂચિ - જાન્યુ-ફેબ્રુ77/161
શરદબાબુની જન્મશતાબ્દીની ઉજવણી રઘુવીર ચૌધરી જાન્યુ-ફેબ્રુ77/3-4
શેકસ્પિયર ઍન્ડ કંપની નિરંજન ભગત ઑક્ટો-ડિસે84/402-406
શેકસ્પિયર પરિસંવાદ- સાહિત્ય અકાદેમી, દીલ્હી/ કિંગ લિયર, ટેમ્પેસ્ટ આદિના પ્રયોગો તંત્રી જાન્યુ65/5
શેકસ્પિયરનાં જન્મસ્થાનમાં ચતુર્થશતાબ્દી મહોત્સવ હંસા મહેતા જૂન64/232-234
શ્રેયોનીતિ અને સાહિત્યનીતિ અબૂ સઈદ ઐયુબ, અનુ. નગીનદાસ પારેખ ડિસે68/445-448/470-476
સનાતન અને સંસારવ્યાપી (સાહિત્યની કથાસામગ્રી) સ્વામી આનંદ ઑગ56/285-288
સમયરંગ: ૧૯૪૮ તંત્રી ડિસે48/443
સમયરંગ: અમદાવાદમાં કવિ કાર્લ શૅપીરો તંત્રી ઑગ55/334-335
સમયરંગ: ‘આન્તર ભારતી‘ માટે પાંચ લાખ તંત્રી જુલાઈ50/243/245
સમયરંગ: ‘આન્તરભારતી‘ ફંડ તંત્રી જૂન51/203
સમયરંગ: ઉર્દૂના પ્રચાર માટે ઈ. એમ. ફોસ્ટર્રની મદદ તંત્રી એપ્રિલ62/123
સમયરંગ: કરસનદાસ મૂળજી સ્મારક નિબંધલેખન સ્પર્ધા તંત્રી જુલાઈ58/248
સમયરંગ: કેટલાક સમયરંગો (વિવિધ નોંધો) તંત્રી મે61/162-163
સમયરંગ: કેટલાક સાહિત્યિક પ્રસંગો તંત્રી ઑગ53/283
સમયરંગ: ગુ. સા. પરિષદ ૨૦મું સંમેલન, અમદાવાદ તંત્રી ઑક્ટો59/363-364
સમયરંગ: ગુ. સા. પરિષદની પરીક્ષાઓ તંત્રી એપ્રિલ62/124
સમયરંગ: ગુજરાતનું લેખકમિલન મળે છે તંત્રી ઑક્ટો50/362
સમયરંગ: ગુજરાતીઓની હિંદી કાવ્યરચના તંત્રી ઑકટો52/362-363
સમયરંગ: ‘ટીકા‘- કાર તંત્રી ઑગ-સપ્ટે63/285
સમયરંગ: તમે એ પુસ્તકો વાંચ્યાં ? તંત્રી ઑક્ટો56/362
સમયરંગ: નવાં પુસ્તકો તંત્રી ઑગ59/282
સમયરંગ: નવું વાચન તંત્રી ફેબ્રુ52/42-43
સમયરંગ: નેશનલ બૂક ટ્રસ્ટ તંત્રી ઑગ55/372
સમયરંગ: પંચામૃત (કવિતા પઠન કાર્યક્રમ, મુંબઈ) તંત્રી ઑક્ટો62/365
સમયરંગ: પૂના ગુજરાતી બંધુસમાજનો સુવર્ણ મહોત્સવ તંત્રી ઑક્ટો62/364
સમયરંગ: પૂનાના સંસ્કારજીવનમાં ડોકિયું તંત્રી જુલાઈ54/287
સમયરંગ: પ્રકાશકને સન્માનપત્ર તંત્રી એપ્રિલ61/123
સમયરંગ: પ્રજાસત્તાક અંક તંત્રી ડિસે53/475
સમયરંગ: બે નોંધપાત્ર ઘટનાઓ તંત્રી જાન્યુ47/8
સમયરંગ: બે વિગતો તંત્રી ઑગ-સપ્ટે63/282
સમયરંગ: બે વિગતો ૧. કળશ ૨. કોઠાસૂઝ- તંત્રી ફેબ્રુ49/44
સમયરંગ: બ્રિટિશ કાઉન્સિલ: પ્રદર્શન અને કાવ્યોની રેકોર્ડો તંત્રી ઑગ54/326
સમયરંગ: ભારતીય પુસ્તકોના અનુવાદ: એક લાખનું ઇનામ) તંત્રી એપ્રિલ62/124
સમયરંગ: ભારતીય સાહિત્ય સંઘ તંત્રી ઑક્ટો50/363
સમયરંગ: ‘મઝાની ગ્રીષ્મરાત્રિને ન યુદ્ધ !‘ તંત્રી જુલાઈ54/286
સમયરંગ: ‘માનવી માટે બોલનાર કોઈ છે ?‘ (‘હુ સ્પીક્સ ફોર મૅન?‘- નૉર્મન કઝીન્સ) તંત્રી જૂન53/202-203
સમયરંગ: મેઘાણી- હૉલ: ગુજરાત સાહિત્યસભા તરફથી સ્મારક તંત્રી એપ્રિલ47/122
સમયરંગ: વિદ્યાને ગળાટૂંપા જેવું શા માટે ? તંત્રી માર્ચ59/83
સમયરંગ: સંસ્કારપ્રવૃત્તિઓ તંત્રી સપ્ટે52/322-323
સમયરંગ: સંસ્કારસમારંભો અને રાજકારણ: નમ્ર સૂચન તંત્રી ઑક્ટો55/415
સમયરંગ: સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય પરિષદ તંત્રી એપ્રિલ51/122-123
સમયરંગ: સુંદર અભિજાત પ્રકાશનો તંત્રી ડિસે53/444
સમયરંગ: હમ ભી ‘સર્જક‘ તંત્રી ઑગ-સપ્ટે63/285-286
સમયરંગ: હિંદમાં રૂસી લેખક ઇલ્યા એહરન્બર્ગ તંત્રી ફેબ્રુ56/42-43
સમાલોચનાઓ/ ‘બુદ્ધિપ્રકાશ‘માં પહેલાં પોણોસો વર્ષ દરમ્યાન આવેલી સમાલોચનાઓ નગીનદાસ પારેખ એપ્રિલ58/136-141
સયાજીરાવ સ્મારક સંશોધન નિબંધ હરીફાઈ, ૧૯૬૧- ‘૬૨ તંત્રી ફેબ્રુ62/43
‘સર્જકની આંતરકથા‘ વિશેષાંક/ નહીં લખાયેલી આત્મકથાનું પાનું ઉમાશંકર જોશી ઑક્ટો70/361-363
સર્જકપ્રતિભા/ પ્રતિભાનું સ્વરૂપ ડોલરરાય ર. માંકડ ઑગ-સપ્ટે63/287-288
સર્જકોનો લેખનધર્મ/ સારસ્વત ધર્મ ઉમાશંકર જોશી નવે53/401
સર્જનાત્મક એકાન્ત સ્ટીફન સ્પેન્ડર એપ્રિલ51/પૂ.પા.4
સર્વતોમુખી જીવનદૃષ્ટિ અને અનુભૂતિની એકતા બાલચન્દ્ર પરીખ, સંકલન: તંત્રી જાન્યુ57/38
સર્વદમન- અથવા બાળકનું ભાવિ (‘Romulus….child નો સાર) રૉબર્ટ ટી. લૂઈસ, અનુ. કાન્તિલાલ જોષી જુલાઈ49/249-252/263
સંમેલન- પરિગોષ્ઠિ/ સમયરંગ: લેખક અને રાજ્ય: અલાહાબાદમાં યોજાયેલ પરિગોષ્ઠિ તંત્રી મે57/162
સંમેલન/ અખિલ હિંદ પ્રાચ્યવિદ્યા પરિષદ તંત્રી નવે51/402-403
સંમેલન/ અખિલ હિંદ લેખક સંમેલન, કલકત્તા તંત્રી જાન્યુ58/2
સંમેલન/ અખિલ હિંદ લેખક સંમેલન, મદ્રાસ તંત્રી ઑક્ટો59/362
સંમેલન/ એશિયાઈ લેખક પરિષદ (ત્રીજી), તાઈવાન ઉમાશંકર જોશી જાન્યુ71/39-40
સંમેલન/ ગુ. સા. પરિષદ- પાર્લા સંમેલન તંત્રી ડિસે63/572
સંમેલન/ ગુ. સા. પરિષદ (૨૦મું સંમેલન, અમદાવાદ)/ સમયરંગ તંત્રી ઑગ59/282
સંમેલન/ ગુ. સા. પરિષદ (૨૩મું અધિવેશન, સૂરત) તંત્રી ડિસે65/445
સંમેલન/ ગુ. સા. પરિષદ અધિવેશન, કલકત્તા: પશ્ચાદ્દદર્શન, પુરોદર્શન... કાકા કાલેલકર જાન્યુ62/34-36
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, ઈડર/ ઈડરદુર્ગ: સ્વાગતપ્રમુખનું વક્તવ્ય ઉમાશંકર જોશી નવે70/408/439-440
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, દાહોદ તંત્રી નવે62/402
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, મોડાસા તંત્રી ઑક્ટો60/362 નવે60/402
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, વાડાશિનોર/ પરા વાણીનો પુત્ર કિશનસિંહ ચાવડા ફેબ્રુ65/54-56
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, વાડાશિનોર/ સાહિત્યકાર શું શોધે છે ? ઉમાશંકર જોશી સપ્ટે65/323-324
સંમેલન/ ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, વાડાશિનોર/ સાહિત્યકારની શોધ કાકા કાલેલકર ફેબ્રુ65/49-53
સંમેલન/ ગુ. સા. પરિષદ પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા): નિર્ભેળ લોકસાહિત્ય જેઠાલાલ ત્રિવેદી ડિસે79/432
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૧૯મું સંમેલન) શિવાસ્તે પન્થાન સન્તુ કનૈયાલાલ મુનશી નવે55/459-460
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૧૯મું સંમેલન) સંમેલન/ ગુ. સા. પરિષદ આપણી શી રીતે થઈ શકે ? કાન્તિલાલ છ. પંડ્યા નવે55/458-459
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): ઇતિહાસ- પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજી નવે59/432-435
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): ઉદઘાટન પ્રસંગે કનૈયાલાલ મુનશી નવે59/418-419
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): વિજ્ઞાન વિભાગના પ્રમુખ વિક્ર્મ સારાભાઈ નવે59/429-432
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રમુખ કાકાસાહેબ કાલેલકર નવે59/420-426
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): સાહિત્ય વિભાગના પ્રમુખ સુન્દરમ્ નવે59/427-429
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન): સ્વાગત સમિતિના પ્રમુખ ચીનુભાઈ ચીમનલાલ શેઠ નવે59/417-418
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જાન્યુ62/1/6-8
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા): સાહિત્ય વિભાગના પ્રમુખના વ્યાખ્યાનમાંથી ગુલાબદાસ બ્રોકર જાન્યુ62/11-13
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા): સ્વાગત સમિતિના પ્રમુખના પ્રવચનમાંથી રમણલાલ ભોગીલાલ શાહ જાન્યુ62/9-11
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૨મું સંમેલન): મારા મનમાં ઘોળાતી વાત ગુલાબદાસ બ્રોકર ફેબ્રુ64/77-78
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૨મું સંમેલન): સાહિત્યગુ. સા. પરિષદની આત્મવ્યક્તિ રસિકલાલ છોટાલાલ પરીખ જાન્યુ64/33-37
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): નવો સંદર્ભ: અખંડાવયવ આકૃતિ જ્યોતીન્દ્ર દવે, સંકલન: તંત્રી જાન્યુ66/38
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): માત્ર સંશોધન નહિ, સમાજમાં પરિવર્તન પણ પોપટલાલ ગો. શાહ, સંકલન: તંત્રી જાન્યુ66/39
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): રાષ્ટ્રીય સંકટ: ભાષા સાહિત્યને આહવાન રૂપ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, સંકલન: તંત્રી જાન્યુ66/38
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): વિચારપત્રો બચુભાઈ રાવત, સંકલન: તંત્રી જાન્યુ66/39
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): સર્વ વિકૃતિઓનું મૂળ: જીવનકળાનો અભાવ જુગતરામ દવે, સંકલન: તંત્રી જાન્યુ66/39
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત): સુચેતસનો આત્મવૈભવ વિજયરાય ક. વૈદ્ય, સંકલન: તંત્રી જાન્યુ66/38-39
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૪મું અધિવેશન): વાગ્ગેયકાર કંચનલાલ મામાવાળા નવે67/431-433
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૫મું અધિવેશન): નવ સિદ્ધિની આરાધના સુન્દરમ્ જાન્યુ70/3-5
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૫મું અધિવેશન): સન્નિષ્ઠ વિવેચક- વિરલ સુરેશ જોષી જાન્યુ70/5-6
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૫મું અધિવેશન): સ્વાગત રતુભાઈ અદાણી જાન્યુ70/2-3
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૬મું અધિવેશન): મદ્રાસ (ડૉ.) એમ. કરૂણાનિધિ મે72/157-158
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૬મું અધિવેશન): મદ્રાસ જયંત પાઠક મે72/159-160
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૬મું અધિવેશન): મદ્રાસ ઝીણાભાઈ દેસાઈ મે72/158-159
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૬મું અધિવેશન): મદ્રાસ હરિવલ્લભ ભાયાણી મે72/160
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૭મું અધિવેશન): ‘સાહિત્ય- તત્ત્વ અને તંત્ર‘માંથી ગુલાબદાસ બ્રોકર જાન્યુ74/6-7
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૭મું અધિવેશન): સ્વાગતપ્રવચનમાંથી એચ. એમ. પટેલ જાન્યુ74/6
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૮મું અધિવેશન): ‘પૌરવેલાકુલ‘ને પ્રાંગણે ગોવિંદરાયજી મહારાજ માર્ચ76/77-79
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૮મું અધિવેશન): મને કહેવા દો દલસુખ માલવણિયા માર્ચ76/89-93
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૯મું અધિવેશન): પહેલી ગુ. સા. પરિષદનો પહેલો જ મુદ્દો ચંદ્રવદન મહેતા જાન્યુ78/5-9
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૯મું અધિવેશન): સંશોધનોનું મહત્ત્વ કાન્તિલાલ બી. વ્યાસ જાન્યુ78/12-16
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૯મું અધિવેશન): સ્વાગતવચન આઠવલે, પાંડુરંગ શાસ્ત્રી જાન્યુ78/3-5
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા): આધુનિકતાની ચિરંજીવ પ્રશિષ્ટકૃતિઓની રાહ જોવી આરંભીએ અનંતરાય રાવળ ડિસે79/429-431
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૧મું અધિવેશન, હૈદરાબાદ): આજનો સર્જક હરીન્દ્ર દવે ઑક્ટો-ડિસે81/675-676
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૧મું અધિવેશન, હૈદરાબાદ): કલાસર્જન શિવકુમાર જોશી ઑક્ટો-ડિસે81/676
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૧મું અધિવેશન, હૈદરાબાદ): સાહિત્યસર્જન પરત્વે સામાજિક ભૂમિકા મનુભાઈ પંચોળી ‘દર્શક‘ ઑક્ટો-ડિસે81/674-675
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન, સૂરત): ઉદઘાટક- પદેથી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑક્ટો-ડિસે83/250-252
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન, સૂરત): ગુ. સા. પરિષદના અધ્યક્ષપદેથી યશવન્ત શુક્લ ઑક્ટો-ડિસે83/252-256
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન, સૂરત): પરિસંવાદ વિભાગના અધ્યક્ષપદેથી રમેશ મ. શુક્લ ઑક્ટો-ડિસે83/260-262
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન, સૂરત): સ્વાગતાધ્યક્ષપદેથી રણછોડલાલ પોપાવાળા ઑક્ટો-ડિસે83/249-250
સંમેલન/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન,સૂરત): સર્જન વિભાગના અધ્યક્ષપદેથી ઉશનસ્ ઑક્ટો-ડિસે83/257-259
સંમેલન/ ગુ. સા. પરિષદ સંમેલન (૨૦મું), અમદાવાદ તંત્રી ઑક્ટો59/363-364
સંમેલન/ ગુ. સા. પરિષદ સંમેલન, (૨૦મું) અમદાવાદ: સ્વાગતસમિતિનું નિવેદન તંત્રી ઑક્ટો59/364
સંમેલન/ ગુ. સા. પરિષદ સંમેલન, કલકત્તા/ ડૉ. સુનીતિકુમારનું પ્રવચન સંકલન: તંત્રી ફેબ્રુ62/74
સંમેલન/ ગુ. સા. પરિષદના સંમેલનના ઠરાવો તંત્રી નવે59/403-404
સંમેલન/ ગુ. સા. પરિષદનું જ્ઞાનસત્ર,દાહોદ તંત્રી ઑક્ટો62/363
સંમેલન/ ગુજરાત લેખકમિલન તંત્રી એપ્રિલ53/156
સંમેલન/ ગુજરાત લેખકમિલન: ચોથું અધિવેશન, સૂરત તંત્રી મે53/163
સંમેલન/ ગુજરાત લેખકમિલન: છઠ્ઠું અધિવેશન, અમદાવાદ તંત્રી નવે57/403
સંમેલન/ ગુજરાત લેખકમિલન: છઠ્ઠું અધિવેશન, અમદાવાદ તંત્રી સપ્ટે57/322-323
સંમેલન/ ગુજરાત લેખકમિલન: પાંચમું અધિવેશન, વડોદરા તંત્રી મે55/163
સંમેલન/ ગુજરાત લેખકમિલન અધિવેશન, વડોદરા/ સાહિત્યકારોને હંસાબહેન મહેતા, સંકલન: તંત્રી જુલાઈ55/329-331
સંમેલન/ ગુજરાતી અધ્યાપક સંઘ (બારમું), વલ્લભવિદ્યાનગર દિ. દા. જાડેજા જાન્યુ60/19-21
સંમેલન/ ગુજરાતી અધ્યાપક સંમેલન (અગિયારમું) ઉપેન્દ્ર પંડ્યા ડિસે58/475-476
સંમેલન/ ગુજરાતી અધ્યાપક સંમેલન, નવસારી/ ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જાન્યુ49/12-14
સંમેલન/ ગુજરાતી અધ્યાપક સંમેલન, વડોદરા/ અધ્યાપકીય દૃષ્ટિકોણ સુંદરજી ગો. બેટાઈ ડિસે62/461-464; જાન્યુ63/13-16
સંમેલન/ ગુજરાતીના અધ્યાક સંઘનું અમદાવાદ સંમેલન તંત્રી જાન્યુ61/4/33
સંમેલન/ ગુજરાતીના અધ્યાક સંઘનું આઠમું અધિવેશન તંત્રી નવે54/462
સંમેલન/ ગુજરાતીના અધ્યાકસંઘનું ૧૫મું સંમેલન,વડોદરા તંત્રી ઑક્ટો62/363-364
સંમેલન/ ગુજરાતીના અધ્યાકોનું પાંચમું સંમેલન તંત્રી ડિસે51/442
સંમેલન/ ગુજરાતીના અધ્યાકોનું સંમેલન તંત્રી નવે55/454-455
સંમેલન/ ગુજરાતીના અધ્યાકોનું સંમેલન તંત્રી નવે48/402
સંમેલન/ ગુજરાતીના અધ્યાકોનું સંમેલન, વડોદરા તંત્રી નવે62/403
સંમેલન/ તાશકંદમાં એશિયા અને આફ્રિકાના લેખકો કૃષ્ણલાલ શ્રીધરાણી ડિસે58/454-456
સંમેલન/ દિલ્હીની બે પરિષદોનાં સંસ્મરણો રમણલાલ વ. દેસાઈ એપ્રિલ51/126-128/146-147
સંમેલન/ દીલ્હીમાં સાહિત્યિક- પરિસંવાદ તંત્રી એપ્રિલ62/123-124
સંમેલન/ નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન (૩૩મું), અમદાવાદ તંત્રી જાન્યુ58/2-3
સંમેલન/ નિખિલ ભારત સંમેલન/ અમદાવાદના કેશવલાલ મહેતા અને બંગાળનો કાપડઉદ્યોગ હરિપદ માઇતી, સંકલન: તંત્રી જાન્યુ58/36
સંમેલન/ પી. ઇ. એન. ૩૭મી આંતરરાષ્ટ્રીય કૉન્ગ્રેસ સંમેલન, સીઓલ ઉમાશંકર જોશી ડિસે70/449-451
સંમેલન/ પી. ઇ. એન. અખિલ હિંદ સંમેલન,વડોદરા તંત્રી સપ્ટે57/323
સંમેલન/ પી. ઇ. એન. એશિયામાં અધિવેશન માટે તૈયારી તંત્રી જુલાઈ54/286
સંમેલન/ પી. ઇ. એન. પરિષદ, ચિદંબરમ/ હિંદના સાહિત્યકારોને જવાહરલાલ નેહરુ, અનુ. સુન્દરમ્ ઑગ54/333-338
સંમેલન/ પી. ઇ. એન. લેખક સંમેલન (છઠ્ઠું) તંત્રી ઑગ62/282-283
સંમેલન/ પી. ઇ. એન. સંમેલન (૨૯મું)/ પહેલો દિવસ ઉમાશંકર જોશી ઑકટો57/390-392
સંમેલન/ પી. ઇ. એન. સંમેલન, કલકત્તા/ લેખક અતિથિઓ ઉમાશંકર જોશી જાન્યુ50/15
સંમેલન/ પી. ઇ. એન.નું અધિવેશન, ચિદંબરમ મનસુખલાલ ઝવેરી મે54/208-209
સંમેલન/ પી. ઇ. એન.નું અધિવેશન, ભુવનેશ્વર તંત્રી ડિસે58/442
સંમેલન/ પી. ઇ. એન.નું ચોથું અધિવેશન,વડોદરા તંત્રી નવે57/403
સંમેલન/ પી. ઇ. એન.નું સંમેલન,ચંદીગઢ રમણલાલ જોશી જાન્યુ65/24-30; જાન્યુ67/37-39
સંમેલન/ પી. ઇ. એન.નું સાતમું ભારતીય લેખકસંમેલન રમણલાલ જોશી ડિસે64/499-503; જાન્યુ65/24-30
સંમેલન/ પ્રવાસી બંગસાહિત્યસંમેલન ચન્દ્રકાન્ત મહેતા ફેબ્રુ48/56-57
સંમેલન/ ભારતીય હિન્દી પરિષદનું પંદરમું અધિવેશન જયેન્દ્ર ત્રિવેદી માર્ચ58/119/પૂ.પા.3
સંમેલન/ મરાઠી- ગુજરાતી કવિસંમેલન: મુંબઈ રેડિયો તંત્રી એપ્રિલ49/122-123
સંમેલન/ મરાઠી કુમાર સાહિત્યસંમેલન- ૭મું અધિવેશન) તંત્રી ડિસે50/443
સંમેલન/ મુંબઈમાં અમેરિકી સાહિત્ય- કલા સેમિનાર તંત્રી ડિસે56/442
સંમેલન/ લેખક શિબિર, ઉભરાટ તંત્રી ફેબ્રુ58/42-43
સંમેલન/ લેખકમિલન, અમદાવાદ/ વ્યાસ અને ગણેશ (પં.) સુખલાલજી નવે57/401
સંમેલન/ લેખકમિલન, અમદાવાદનું ચંડોળા- પર્યટન તંત્રી જાન્યુ55/3
સંમેલન/ લેખકમિલન, વડોદરા વિનોદિની નીલકંઠ જુલાઈ55/310-312
સંમેલન/ લેખકમિલન, વડોદરા/ પ્રજાજીવનની સપાટી દર્શાવતા ફુવારા મંજુલાલ મજમુદાર, સંકલન: તંત્રી જુલાઈ55/331-332
સંમેલન/ લેખકમિલન, વડોદરા/ સર્વતંત્ર સ્વતંત્ર આપણે કાકા કાલેલકર ઑગ55/337-340
સંમેલન/ લેખકમિલન, સુરત/ લેખકે શું લખવું જોઈએ નરહરિ પરીખ, સંકલન: તંત્રી જુલાઈ53/278-279
સંમેલન/ લેખકમિલન, સુરત/ વ્યંગ્યાર્થ: અનુભાવન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે53/336-339/335
સંમેલન/ લેખકમિલનનું ત્રીજું અધિવેશન,વડોદરા તંત્રી નવે50/402
સંમેલન/ લેખકમિલનમાં કાકા કાલેલકર: અભિનન્દન તંત્રી જુલાઈ55/296
સંમેલન/ વડોદરાની મરાઠી વાડ્મય પરિષદ: ૧૫મું અધિવેશન તંત્રી જાન્યુ52/2-3
સંમેલન/ શેકસ્પિયર પરિસંવાદ- સાહિત્ય અકાદેમી, દીલ્હી/ કિંગ લિયર, ટેમ્પેસ્ટ આદિના પ્રયોગો તંત્રી જાન્યુ65/5
સંમેલન/ કિંગ લિયર, ટેમ્પેસ્ટ આદિના પ્રયોગો (શેકસ્પિયર પરિસંવાદ, સાહિત્ય અકાદેમી, દીલ્હી તંત્રી જાન્યુ65/5
સંમેલન/ સમયરંગ: અતિથિઓ (લેખક મિલન) તંત્રી ફેબ્રુ47/47
સંમેલન/ સમયરંગ: એશિયાઈ લેખક પરિષદ, દિલ્હી સુમન્ત શાહ, સંકલન: તંત્રી ઑક્ટો56/363-364
સંમેલન/ સમયરંગ: કલકત્તાનું વિચારસત્ર (બંગ સંસ્કૃતિ સંમેલન) તંત્રી એપ્રિલ63/122-123
સંમેલન/ સમયરંગ: ગુ. સા. પરિષદનું આગામી સંમેલન તંત્રી ઑક્ટો55/414-415
સંમેલન/ સમયરંગ: રાષ્ટ્રીય એકતા સંમેલન, દીલ્હી તંત્રી ડિસે61/442
સંમેલન/ સાહિત્યમેળો (ગોવર્ધન સાહિત્યસભા, નડિયાદ) તંત્રી ફેબ્રુ57/42
સંમેલન/ સાહિત્યસંમેલન, જૂનાગઢ તંત્રી નવે48/402
સંમેલન/ સાહિત્યસંમેલન, જૂનાગઢ: રાજકારણની ધુળેટી તંત્રી ફેબ્રુ49/44-45
સંમેલનો (રવીન્દ્ર શતાબ્દી નિમિત્તે) તંત્રી ડિસે61/442-444
‘સંસાર અને ધર્મ‘ની સ્વાધ્યાય નોંધ/ અનુશીલન પં. સુખલાલજી જાન્યુ49/34-35/26
સંસ્કૃત ‘અખંડચરિત્રના‘ કર્તા (સંપા. બળવંતરાય ક. ઠાકોર) ભોગીલાલ જ. સાંડેસરા માર્ચ54/135
સંસ્કૃતના અભ્યાસનું શું ? તંત્રી જૂન57/202-203
સંસ્કૃતમાં નવી વિદ્યાઓ, વિજ્ઞાનો તંત્રી જૂન57/203
સામયિક/ ‘અખંડ આનંદ‘ (માસિક) ઉમાશંકર જોશી ડિસે47/474
સામયિક/ ‘અતિથિને‘ અતિવૃષ્ટિથી નુકસાન તંત્રી ઑગ50/283
સામયિક/ ‘અનુગ્રહ‘ (આષાઢ- શ્રાવણ વિશેષાંક) ઉમાશંકર જોશી નવે50/437
સામયિક/ ‘અમૃતબઝારપત્રિકા‘ ગુજરાતીમાં ! ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ67/72-73
સામયિક/ ‘કવિતા‘ તંત્રી એપ્રિલ52/122
સામયિક/ ‘કૌમુદી‘એ ગુજરાતી વિવેચનસાહિત્યમાં આપેલો ફાળો રમણલાલ જોશી નવે60/426-434
સામયિક/ ‘જૉન ઓ‘લંડન્સ‘ (સાહિત્યસમીક્ષાનું સાપ્તાહિક) તંત્રી ડિસે59/444-445
સામયિક/ ‘નવચેતન‘ ષષ્ટિપૂર્તિ અંક તંત્રી એપ્રિલ52/123
સામયિક/ નવાં સામયિકો તંત્રી મે48/162
સામયિક/ ‘પરબ‘ તંત્રી ઑક્ટો60/362
સામયિક/ ‘મહેરાબ‘ માસિક/ પત્રમ પુષ્પમ્: કરાંચીથી પ્રકાશિત કૃષ્ણલાલ શ્રીધરાણી જુલાઈ60/277
સામયિક/ ‘માનસી‘ શ્રી વિજયરાયની યોજના અને વિજ્ઞપ્તિ તંત્રી સપ્ટે52/324
સામયિક/ ‘મિલાપ‘- નાની શી મિલનબારી તંત્રી ફેબ્રુ50/43-44
સામયિક/ ‘યુગદર્શન‘ બંધ થાય છે તંત્રી ફેબ્રુ50/44
સામયિક/ ‘રુચિ‘: સદગત ચુનીલાલ મડિયાના ‘રુચિ‘ને જીવતું રાખો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/199-200
સામયિક/ ‘રેખા‘નો છેલ્લો અંક/ અર્ઘ્ય: છેલ્લે પાને જયંતિ દલાલ ઑગ49/319
સામયિક/ ‘રોહિણી‘ તંત્રી નવે62/438
સામયિક/ ‘શ્રીરંગ‘ અને ‘અલકા‘/ દિવાળી અંકો: વાર્ષિક તંત્રી ડિસે50/443
સામયિક/ ‘સંસ્કૃતિ‘ વિદાય માગે છે ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે84/480-487
સામયિક/ ‘સંસ્કૃતિ‘ના પુસ્તકસમીક્ષા અંક અંગે અવલોકન તંત્રી ઑગ-સપ્ટે63/282-284
સામયિક/ ‘સંસ્કૃતિ‘નો ૨૦૦મો અંક (ઑગ. ‘૬૩) વિવેચન અંક તંત્રી જુલાઈ63/242
સામયિક/ ‘સંસ્કૃતિ‘નો હવે પછી ૨૦૨મો અંક પ્રગટ થશે તંત્રી ઑગ-સપ્ટે63/486
સામયિક/ ‘સારથિ‘ને સ્વાગત તંત્રી જુલાઈ50/245
સામયિકો/ ‘છીછરો કૂવો‘ (પ્રજાના અંતપ્રકાશની મશાલ) ઉમાશંકર જોશી જાન્યુ50/32-33
સામયિકો/ નવાં સામયિકો ઉમાશંકર જોશી ફેબ્રુ48/78; સપ્ટે50/323; ઑક્ટો54/457; એપ્રિલ58/122-123; ઑક્ટો62/364-365; મે63/163, 185
સાહિત્ય- એક સાથી કાકાસાહેબ કાલેલકર એપ્રિલ68/121-122
સાહિત્ય- પરમ સંવાદનું ક્રીડાક્ષેત્ર તંત્રી ડિસે53/443
સાહિત્ય- સર્જન અને વિચારધારાઓ મધુસૂદન બક્ષી જાન્યુ73/25-36; ફેબ્રુ73/49-61
સાહિત્ય (અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજ પ્રજા) ઉમાશંકર જોશી જૂન51/201
સાહિત્ય: તેજોમયી વાક સર્વપલ્લી રાધાકૃષ્ણન્, સંકલન: તંત્રી મે57/199
સાહિત્ય અકાદેમી તંત્રી એપ્રિલ55/122-123
સાહિત્ય અકાદેમી: એક ઊછરતો છોડ ઉમાશંકર જોશી જુલાઈ60/265-267
સાહિત્ય અકાદેમી એવૉર્ડ પ્રતિભાવ/ સિત્તેર વરસની વાત પાંચ મિનિટમાં ચંદ્રવદન મહેતા એપ્રિલ72/99-101
સાહિત્ય અકાદેમી તરફથી પારિતોષિકો તંત્રી ડિસે56/443
સાહિત્ય અકાદેમીની સ્થાપના તંત્રી એપ્રિલ54/158
સાહિત્ય અને અર્વાચીન જીવન ઉમાશંકર જોશી ડિસે61/446-448
સાહિત્ય અને જીવન રમણલાલ જોશી નવે67/416-418
સાહિત્ય અને રાજ્યાશ્રય: પ્રશ્નાવલી તંત્રી મે57/162-164
સાહિત્ય અને સિનેમા સ્વાતિ જોશી ઑક્ટો-ડિસે84/433-440
‘સાહિત્ય વિચાર‘માં અદ્વૈતીની સૌરભ ધીરુભાઈ કે. મોદી ડિસે67/471-472
સાહિત્ય, વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની કડી શ્રીમન્નનારાયણ જાન્યુ70/1
સાહિત્યકારોની ચિત્રમાળા, શામળદાસ કૉલેજ, ભાવનગર તંત્રી સપ્ટે54/374-375
સાહિત્યકારોને વિનોબા ભાવે ઑકટો52/366-367
સાહિત્યકોના સંમેલનમાં વિનોબા ભાવે નવે58/402-408
સાહિત્યદ્વારા સેવાનો અવસર રાહુલ સાંકૃત્યાયન, સંકલન: તંત્રી જાન્યુ48/39
સાહિત્યની અર્થક્રિયા અને આકૃતિનાં ફલિતો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ફેબ્રુ70/47-48
સાહિત્યનું આન્તર ઉપાદાન- જીવનવ્યવહાર વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑગ53/287-288/320
સાહિત્યમાં ‘આધુનિકતા‘ નામક સંજ્ઞા સુમન શાહ જુલાઈ73/262-264
સાહિત્યસર્જકોનો વિચારભેદ/ સિંહના વાડા ન હોય ઉમાશંકર જોશી ડિસે57/441
સાહિત્યિક પત્રકારત્વ ગુલાબદાસ બ્રોકર મે68/195-198
(ડૉ.) સુનીતિકુમારનું પ્રવચન (ગુ. સા. પરિષદ સંમેલન, કલકત્તા) તંત્રી ફેબ્રુ62/74
(ડૉ.) સુનીતિકુમારનું વિચારસમૃદ્ધ વ્યાખ્યાન તંત્રી નવે53/402-403
સુન્દરમ્ ના ગીતો: ગીતોની રજૂઆત તંત્રી જાન્યુ50/3
સોવિયેટ રશિયામાં લેખક યશવન્ત શુક્લ ઑક્ટો47/372-375
સ્વાતંત્ર્યોત્તર સમાલોચનાઓ રમણલાલ જોશી એપ્રિલ74/111-112
સ્વાધ્યાય અને સમીક્ષા: મારી છાજલી પરનાં પુસ્તકો (‘બુક્સ ઑન માય શેલ્ફ‘ આકાશવાણી વાર્તાલાપનો અનુવાદ) ઉમાશંકર જોશી જુલાઈ68/277-280
સ્વાધ્યાય અને સમીક્ષા: ‘વિશેષ વાંચનમાળા‘- ૧, ૨ (શંભુપ્રસાદ ભટ્ટ) ઉમાશંકર જોશી સપ્ટે50/358
સ્વાધ્યાય અને સમીક્ષા: હજુ...હજુ..(‘અવારનવાર‘- કાકા કાલેલકર) રમણલાલ જોષી ઑગ57/312-314
હસ્તપ્રતો/ વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરને મળેલો જ્ઞાનભંડાર તંત્રી એપ્રિલ59/158-159
હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર/ જ્ઞાનપંચમીના પર્વનું મહત્ત્વ મુનિશ્રી પુણ્યવિજયજી, સંકલન: તંત્રી નવે53/439
હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર/ ત્રીજા ભોંયરામાં સુગુપ્ત મુનિશ્રી પુણ્યવિજયજી, સંકલન: તંત્રી નવે53/439
હસ્તપ્રતોના સંપૂર્ણ તારણની અગત્ય ભોગીલાલ સાંડેસરા, સંકલન: તંત્રી માર્ચ55/119
હાસ અને ઉપહાસ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી એપ્રિલ62/129-132
હાસ્યવૃત્તિ (‘ઇન પેઝ ઑફ સૅન્સ ઑફ હ્યુમર‘નો અનુવાદ) ઉમાશંકર જોશી જુલાઈ70/241-242
હિન્દીપ્રચાર બનારસીદાસ ચતુર્વેદી, અનુ. નગીનદાસ પારેખ મે62/194-195
હિંદની આધ્યાત્મિક વ્યક્તિતા: લેખકની નજરે ઉમાશંકર જોશી એપ્રિલ62/125/149-152
હિંદને ઓળખવાની એક ચાવી: શ્રી નેહરુની એક મુલાકાત ડૉરોથી નોર્મન, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ54/17-21
‘હુ સ્પીક્સ ફોર મૅન?‘ (નૉર્મન કઝીન્સ)/ ‘માનવી માટે બોલનાર કોઈ છે ?‘ તંત્રી જૂન53/202-203
‘હુઝ હુ ઑફ ઇન્ડિયન રાઈટર્સ‘- ઊડતી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/273-274
હે મારા ચિત્ત- (‘શાંતિનિકેતન‘માંથી ગદ્યઅંશ) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ માર્ચ71/પૂ.પા.4
હૃદયધર્મની દીક્ષા (જીવન અને શિક્ષણમાં સાહિત્ય- કલા- સંગીતનું મહત્ત્વ) ઉમાશંકર જોશી માર્ચ57/81