સંસ્કૃતિ સૂચિ/સર્જક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


11. સર્જક અભ્યાસ - નોંધ
(સર્જક નામના વર્ણાનુક્રમે)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
શ્રી અરવિંદના પત્રો કિશનસિંહ ચાવડા ઑક્ટો59/376-377/385
- શ્રી અરવિંદે કરેલ સંસ્કૃત નાટકો અને ઇંગ્લાંડના એલીઝાબેથ યુગનાં નાટકોની તુલનાત્મક ચર્ચા - અક્ષતના બે દાણા અંબુભાઈ પુરાણી જુલાઈ57/257-260
- અપૂર્વ માર્દવ ઉમાશંકર જોશી સપ્ટે53/359
અજ્ઞેય - કવિ અજ્ઞેય : એક મુલાકાત અજ્ઞેય અને ભોળાભાઈ પટેલ એપ્રિલ79/173-178
અર્નેસ્ટ હેમીંગ્વે - સમયરંગ : હેમીંગ્વેને નોબેલ પારિતોષિક તંત્રી નવે54/463
- નોબેલ પારિતોષિક પ્રતિભાવ - અર્ઘ્ય : અનંતતાની મોઢામોઢ અર્નેસ્ટ હેમિંગ્વે જાન્યુ55/38-39
અર્ન્સ્ટ ટોલર - કવિ - નાટકકાર સુન્દરમ્ મે76/143-148/169
આઈઝાક બાશેવિક સિંગર - સર્જન ચાલતું હોય ત્યારે (મુલાકાત) આઈઝાક બાશેવિક સિંગર, અનુ. મનસુખલાલ ઝવેરી જૂન72/169-176
આન્દ્રે જીડ - સમયરંગ : નોબેલ પારિતોષિક વિજેતા તંત્રી ડિસે47/443
આર્થર કૈસ્લર - કૈસ્લર સાથે ચાર કલાક ચુનીલાલ મડિયા જાન્યુ59/4-6
આલ્ફ્રેડ લૉર્ડ ટેનીસન નિરંજન ભગત ઑગ62/289-291
આંદ્રે માલરો - ‘નીરવતાના સાદ‘ (યુરોપ કલાનો ઇતિહાસ) વિનાયક પુરોહિત માર્ચ57/93-104
ઇન્દિરા સન્ત - મારી કવિતા ઇન્દિરા સન્ત જાન્યુ-માર્ચ82/37-41
ઇલ્યા એહરન્બર્ગ - સમયરંગ : હિંદમાં રૂસી લેખક તંત્રી ફેબ્રુ56/42-43
ઈ. એમ. ફૉર્સ્ટર - કેવળ જોડવું.... ભોળાભાઈ પટેલ જૂન70/203-208/240
ઈશ્વર પેટલીકર - કૃતિઓ અને કર્તાઓ રઘુવીર ચૌધરી ઑગ-સપ્ટે63/369-373
- ગમ્યું તે ગાયું (લેખકમિલન, સુરત) ઈશ્વર પેટલીકર ઑગ53/298-300
ઉમાશંકર જોશીની ધીરેન્દ્ર મહેતાએ લીધેલી મુલાકાત - કવિતાની ઓળખ ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે84/277-282
ઉપેન્દ્રનાથ ‘અશ્ક‘ - અર્ઘ્ય : હું શા માટે લખું છું ? ઉપેન્દ્રનાથ ‘અશ્ક‘, સંકલન : તંત્રી ઑકટો52/398-399
ઍડવિન મ્યૂર - કથા અને દિવ્યકથા વિષ્ણુ પાઠક ઑક્ટો70/373-379; સપ્ટે71/359-363; એપ્રિલ73/133-145; મે73/169-176
એઝરા પાઉન્ડ - ‘નવાં કલેવરો ધરો‘ સ્વાતિ જોશી ડિસે72/366-367
એડમન્ડ વિલસન - પ્રતીકવાદના પરામર્શક રમણલાલ જોશી ઑગ72/239-242
એનેઈસ નીનના નવલકથા વિષયક વિસ્ફોટો એનેઈસ નીન, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા સપ્ટે70/329-339
એન્તોન ચેખૉવ - સમયરંગ : ચેખૉવની જન્મશતાબ્દી તંત્રી જાન્યુ60/3
એવર્ટ ટાઉબે - સ્વીડનના રાષ્ટ્રીય કવિ. ‘ઉદયન‘ વત્સરાજ હીરાનંદ ભણોત જાન્યુ72/11-14
ઑર્તેગો ગસેટની જીવનદૃષ્ટિ ર. લ. રાવલ માર્ચ75/74-82
કાકા કાલેલકર - આધુનિક ભારતની સાધના ઉમાશંકર જોશી માર્ચ71/101-107
- ‘જ્ઞાનનિધીચ્યા સાન્નિધ્યાંત‘ - એક પત્ર સતીશ કાલેલકર જુલાઈ71/278-279
કાન્ત કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ડિસે67/443-444
- અંતર્દ્યુતિની કવિતા ઉમેદભાઈ મણિયાર જાન્યુ68/12-14
- કવિ કાન્તનું વિચારમંથન પ્રકાશ મહેતા જાન્યુ68/20-26
- ધર્માન્તર અને ‘કાન્ત‘ની કવિતા અનંતરાય રાવળ ઑગ71/306-313
- પત્રમ પુષ્પમ્ : શેકસ્પિયરની ઉપમા ‘કાન્ત‘માં ન. જુલાઈ55/332
- કાન્તનું ભાવનાજીવન ભૃગુરાય અંજારિયા ઑગ47/290-293
કાલિદાસ અને શાપ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ઑગ52/289-295
- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‘ અને ન્હાનાલાલ નીના ભાવનગરી નવે77/413-419
- નાટ્યકારની વિકાસશીલતા ધીરુભાઈ કે. મોદી ઑગ70/287-288/320
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં છેલ્લાં કાવ્યો ઉમાશંકર જોશી માર્ચ61/83/113-114
કેશવલાલ હ. ધ્રુવ : સર્જક ઉમાશંકર જોશી નવે59/440/પૂ.પા.3
(કવિ) કેશવસુત અને પ્રો.બ. ક. ઠાકોર પ્રકાશ મહેતા, સુરેન્દ્ર ગાવસ્કર ઑક્ટો67/388-391
કોન્સ્ટેન્ટિનોઝ પી. કેવેફીની કવિતા : વિધાનોનું આંતરસંવિધાન ચંદ્રકાન્ત ટોપીવાળા નવે73/409-416
ગાંધીજી : ગુજરાતી ગદ્યના શિલ્પી કિશનસિંહ ચાવડા માર્ચ61/93-96
- ગાંધીજીનું ગદ્ય રામનારાયણ વિ. પાઠક માર્ચ48/90-92
- ગાંધીજીનું જીવનદર્શન આચાર્ય સ. જ. ભાગવત, અનુ. નારાયણ ગો. જોશી જૂન49/212-215
ગુણવંત શાહની ગદ્યશૈલી રવીન્દ્ર અંધારિયા જુલાઈ-સપ્ટે82/137-144
ગોપીનાથ મહાન્તી : એક મુલાકાત ભોળાભાઈ પટેલ ઑગ74/269-272
ગોવર્ધનરામ ત્રિપાઠી : વિવેચક રમણલાલ જોશી ઑગ61/297-309
- ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ રતિલાલ મોહનલાલ ત્રિવેદી જાન્યુ56/9-11
જદુનાથ સરકારનું ઇતિહાસચિન્તન કેશવલાલ હિં. કામદાર ઑક્ટો58/385-392
ચુનીલાલ મડિયા - આત્મનિરીક્ષણ (વડોદરા લેખકમિલન) ચુનીલાલ મડિયા ઑક્ટો55/418-420
જયંત ખત્રી અને શ્રી રાજેન્દ્ર શાહ : એક સામ્ય નરોત્તમ પલાણ નવે74/382-383
જહૉન સ્ટાઈનબેકને નોબેલ પારિતોષિક - સમયરંગ તંત્રી નવે62/403/438
જહોન કીટ્સ - રોમમાં કીટ્સ - શેલીનું સ્મારક ચૈતન્યપ્રસાદ દીવાનજી મે58/182-184
- સાહિત્યમીમાંસાના પ્રશ્નો : કીટ્સની કાવ્યભાવના વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑગ-સપ્ટે63/457-464
જીન પૉલ સાર્ત્ર - સિત્તેરમે વર્ષે સ્વ - ચિત્રાંકન (મુલાકાત) ઝયૉં પૉલ સાર્ત્ર, અનુ. ગુલાબદાસ બ્રોકર ઑક્ટો-ડિસે82/212-237 જાન્યુ-માર્ચ83/17-38
જૉર્જ સેફરીસ - સમયરંગ : અનિકેત અને નિત્યયાત્રી કવિ તંત્રી નવે63/531-532/564
જોર્જ બર્નાર્ડ શૉ સન્તપ્રસાદ ભટ્ટ ડિસે50/445-448/467-469
- શૉનો જીવનવિચાર રજનીકાન્ત વસાવડા જાન્યુ51/28-31
- સહલેખન : જી.બી.એસ. અને શૉનું સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ51/21-24
જ્યોર્જ સેફેરિસ - એક નોંધ ભોળાભાઈ પટેલ ઑક્ટો71/399-401
ઝવેરચંદ મેઘાણી - જીવનચિત્ર ઉમાશંકર જોશી મે51/166-171/194; જૂન51/220-225; માર્ચ52/108-111
ટી. એસ. એલિયટ - સમયરંગ : નોબેલ પારિતોષિક વિજેતા તંત્રી નવે48/403-404
- ટી. એસ. એલિયટની કાવ્યસૃષ્ટિ શીરીન કુડચેડકર ઑક્ટો53/369-377
ડબલ્યુ. એચ. ઑડેન - સત્યના સાક્ષી નિરંજન ભગત ઑક્ટો73/369-371/385-400; નવે73/420-438
ડાહ્યાભાઈનાં નાટકો પર શેકસ્પિયરની અસર જયંતિ દલાલ એપ્રિલ65/134-137
ડિલન ટૉમસ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય : ૩. કવિ ત્રીશમે વર્ષે સન્તપ્રસાદ ભટ્ટ ઑગ-સપ્ટે63/386-392
ડી.એચ.લૉરેન્સની નવલકથાઓ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય શીરીન કુડચેડકર ઑગ-સપ્ટે63/392-394
ડીમીટ્રીઓસ કેપેટેનેકીસ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય (ગ્રીક કવિ) નિરંજન ભગત ઑગ-સપ્ટે63/381-386
તરુ દત્તની કવિતા નિરંજન ભગત માર્ચ57/89-92
- જીવન અને કવન ઉમેદભાઈ મણિયાર મે66/190-192
દયારામ - પ્રેમનો કવિ નિરંજન ભગત ફેબ્રુ53/57-60
દર્શકની નવલકથાઓ રઘુવીર ચૌધરી જૂન68/209-222
દાન્તે - અનંત જીવનનો કવિ બેનેડેટો ક્રોચે, સંકલન : તંત્રી મે65/પૂ.પા.4
નરસિંહ મહેતાની કૃતિઓ - ઉજ્જ્વળ વાણી ઉમાશંકર જોશી જુલાઈ74/217-224
નરસિંહરાવની કવિતા ઉમાશંકર જોશી સપ્ટે59/322-323
નર્મદની કાવ્યવિભાવના અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માર્ચ61/105-109
નવલરામ ત્રિવેદી - વિવેચક - ત્રણ વિવેચકો રમણલાલ જોશી ઑગ-સપ્ટે63/319-322
નારાયણ મેનન વળ્ળતોળ - એક મોટેરો કવિ ઉમાશંકર જોશી નવે78/313-320
ન્યૂઑર્લિઅન્સનાં બે રેખાચિત્રો વિલિયમ ફૉકનર, અનુ. જ્યોતિષ જાની નવે62/430
ન્હાનાલાલ કવિ - અપદ્યાગદ્ય અને પદ્યમુક્તિ ઉમાશંકર જોશી મે67/163-168
- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‘ અને ન્હાનાલાલ નીના ભાવનગરી નવે77/413-419
- કવિશ્રીની લલિતેત્તર રચનાઓ અનંતરાય રાવળ મે59/166-168
- અર્ઘ્ય : જીવનકીર્તનનો કવિ કાકા કાલેલકર એપ્રિલ60/157-158
‘પતીલ‘ - ‘અરધો ઘૂંટડો પ્રેમ‘ ઉમાશંકર જોશી મે73/177-181
- પતીલની કવિતા નિરંજન ભગત મે73/168/189-193
પન્નાલાલ પટેલનું પ્રણયનિરૂપણ - એક પત્ર (‘શ્રેષ્ઠ વાર્તા‘ઓના સંદર્ભે) દિલાવરસિંહ જાડેજા મે61/182-186
પર્લ બક - અર્ઘ્ય : ધરતીના સંગીતને શબ્દબદ્ધ કરનાર પર્લ બકની ષષ્ટિપૂર્તિ તંત્રી જુલાઈ52/278-279
પાબ્લો નેરુદા : અશુદ્ધ કવિતાના ઉપાસક ભોળાભાઈ પટેલ નવે71/407-409
પી. બી. શેલી - રોમમાં કીટ્સ - શેલીનું સ્મારક ચૈતન્યપ્રસાદ દીવાનજી મે58/182-184
પ્રહલાદ પારેખ - ગમગીનીનું ગુરુત્વાકર્ષણ જિપ્સી માર્ચ62/107-109
પ્રેમાનંદ : તત્કાલે અને આજે જયંત કોઠારી ફેબ્રુ67/61-70 માર્ચ67/94-103
- ‘દશમસ્કંધ‘ને આધારે ધીરુભાઈ કે. મોદી ઑગ68/300-302
બ. ક. ઠાકોર અને કવિ કેશવસુત પ્રકાશ મહેતા, સુરેન્દ્ર ગાવસ્કર ઑક્ટો67/388-391
- જીવતા મોતની વ્યથાના ગાયક બ. ક. ઠા. ધીરુભાઈ કે. મોદી જુલાઈ69/257-258
બરિસ વખ્તાન્ગવની રોજનીશીનું એક પાનું અનુ. હસમુખ બારાડી એપ્રિલ-જૂન83/78-82
બર્ટોલ્ટ બ્રેખ્ટનાં કાવ્યશિલ્પો - બે જર્મન સર્જકો ભાનુશંકર ઓધવજી વ્યાસ ઑક્ટો-ડિસે84/411-418
બર્નાર્ડ શૉનાં નાટકોમાં ચિરંતન તત્ત્વ શાં? શીરીન કુડચેડકર જાન્યુ51/25-27
બાલાશંકર કંથારિયા - મસ્ત કવિ બાલાશંકર ચૈતન્યપ્રસાદ મો. દીવાનજી જાન્યુ59/32-33/29
- બાળાશંકરની કવિપ્રતિભા ઉમાશંકર જોશી ફેબ્રુ59/47-48
બુદ્ધદેવ બસુ - ઉદબુદ્ધ સાહિત્યિક ઉમાશંકર જોશી મે74/141-143
બોરિસ પેસ્ટરનેક અને નોબેલ પારિતોષિક - સમયરંગ તંત્રી નવે58/439-440
ભવાની ભટ્ટાચાર્યની નવલકથાઓ - સ્વાધ્યાય અને સમીક્ષા ગુલાબદાસ બ્રોકર જુલાઈ55/326-328
ભોગીલાલ સાંડેસરા - નર્મદ ચંદ્રક સ્વીકારતાં - અર્ઘ્ય : સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ ભોગીલાલ સાંડેસરા, સંકલન : તંત્રી જાન્યુ65/37-38
ભોજા ભગતની વાણી - ‘ - તેણે હેત ઘણું રાખવું‘ ઉમાશંકર જોશી ફેબ્રુ71/79-80
મણિલાલ દેસાઈ - એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) સતીશ ડણાક જૂન74/203-205
મણિલાલ દ્વિવેદીના બે ‘પૃથ્વી‘ - પ્રયોગો - પત્રમ પુષ્પમ્ ચંદ્રકાન્ત ટોપીવાળા એપ્રિલ62/159-160
- કેટલીક નોંધો - ત્રણ વિવેચકો મધુસૂદન પારેખ ઑગ-સપ્ટે63/322-325
મધુ રાયની વાર્તાકલા - બે વાર્તાકારો ગુલાબદાસ બ્રોકર માર્ચ64/87-88/115-116
માર્સેલ પ્રુસ્ત - કલાનિષ્ઠાનીકૃતાર્થતા ઍન્જેલા ગુલે., અનુ. સ્વાતિ જોશી ઑગ71/290-292
મીરાંની સાધના દર્શક જુલાઈ55/323-325; ઑક્ટો55/416-417; નવે55/489-490
મિરઝા ગાલિબ - યુગકવિ ગુલામ હુસેન મુસ્તફા માર્ચ69/109-113
મિલ્ટન જહૉન નિરંજન ભગત ઑક્ટો59/390-391/398
મૅથ્યુ આર્નોલ્ડની કાવ્યવિભાવના : એક મૂળભૂત અભિગમ નટવરસિંહ પરમાર ડિસે74/432-435
મૅરીઍન મૂર : કલ્પનાના બાગોમાં સાચ્ચા દેડકા સ્વાતિ જોશી જૂન72/162-163
યશવંત પંડ્યા - નાટકકાર ઉમાશંકર જોશી ડિસે64/493-498
યુજેનિઓ મૉન્તાલેની કવિતા નિરંજન ભગત ડિસે75/294-309
યોર્ઝ ઝીલેં નિરંજન ભગત જૂન62/218-220
રમણલાલ વ. દેસાઈ - અર્ઘ્ય : પાત્રોની ભિક્ષા રમણલાલ વ. દેસાઈ ઑક્ટૉ49/399
- હું મારાં પાત્રો કેમ સર્જું છું? રમણલાલ વ. દેસાઈ માર્ચ51/89-91
રવીન્દ્રનાથ ઠાકુર/ ટાગોર - ‘જનગણમનઅધિનાયક‘ - વિષે રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ48/31
- ‘નિર્ઝરના સ્વપ્નભંગ‘થી ‘સમ્મુખે શાન્તિ પારાવાર‘ સુધી ઉમાશંકર જોશી ઑગ61/283-287
- ‘પથેરદાબી‘ અને ‘ષોડશી‘ (રાધારાણી દેવીને લખેલા પત્ર) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ એપ્રિલ50/150-152
- રવીન્દ્રનાથનાં ગાન જયંતીલાલ આચાર્ય એપ્રિલ62/133-139 મે62/182-188
- રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ નિરંજન ભગત જુલાઈ57/261-265
- રવીન્દ્રનાથની ગદ્યકવિતાનો છંદ પ્રબોધચંદ્ર સેન, અનુ. નગીનદાસ પારેખ નવે63/537-541
- રવીન્દ્રનાથ - સુધીન્દ્રનાથ વચ્ચેનો પત્રવ્યવહાર - બે યુગ : બે કવિ રવીન્દ્રનાથ ઠાકુર, સુધીન્દ્રનાથ દત્ત, અનુ. નગીનદાસ પારેખ સપ્ટે72/268-272; ઑક્ટો72/305-310/312; નવે72/337-343
- રવીન્દ્રનાથ અને રોલૉં ની મુલાકાત રોમૅં રોલૉં, અનુ. નગીનદાસ પારેખ એપ્રિલ66/146-150
રાજેન્દ્ર શાહ અને ડૉ. જયંત ખત્રી : એક સામ્ય નરોત્તમ પલાણ નવે74/382-383
- રાજેન્દ્ર શાહની કવિતા રઘુવીર ચૌધરી માર્ચ67/82-88/પૂ.પા.3
- રાજેન્દ્ર શાહની કવિતા - ચર્ચા - પત્રમ પુષ્પમ્ રાધેશ્યામ શર્મા એપ્રિલ67/159-160/પૂ.પા.3
રામ ગણેશ ગડકરી - સમયરંગ : ચિતતરુણ ગડકરી તંત્રી ફેબ્રુ52/42
રામનારાયણ વિ. પાઠક - ‘રંગબેરંગી મોતીઓ‘ ઉમાશંકર જોશી મે62/192-193
રાવજી પટેલ - એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) સતીશ ડણાક જૂન74/203-205
રેઇનર મેરીઆ રિલ્કે - બે જર્મન સર્જકો : રિલ્ક, ઈશ્વર અને મૃત્યુ ભાનુશંકર ઓધવજી વ્યાસ ઑક્ટો-ડિસે84/407-410
- કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય : રિલ્કેની શોકપ્રશસ્તિઓ : (જનાન્તિકે) સુરેશ હ. જોષી ઑગ-સપ્ટે63/374-380
- ગદ્ય : ‘માલ્ટ‘ અને પત્રો દિગીશ મહેતા સપ્ટે-ઑક્ટો75/259-266
રૉબર્ટ ફ્રોસ્ટ નિરંજન ભગત માર્ચ63/87-88/105-115
- એક મુલાકાત ઉમાશંકર જોશી મે62/169-176
- અર્ઘ્ય : રૉબર્ટ ફ્રોસ્ટનું કવિતાવાચન નંદિની જોશી મે62/200
રૉબર્ટ શરવૂડ - અગ્રણી અમેરિકન નાટકકાર રમણલાલ જે. જોષી જૂન56/225-229
રોબ્બ ગ્રિયે અને ‘નવી‘ નવલકથા આલાં રોબ્બ ગ્રિયે, અનુ. ચંદ્રકાન્ત ટોપીવાળા ઑક્ટો70/380-389
રોમ્યૉં રોલૉં ઉમાશંકર જોશી ફેબ્રુ66/41-43
- રોલૉં અને રવીન્દ્રનાથની મુલાકાત રોમૅં રોલૉં, અનુ. નગીનદાસ પારેખ એપ્રિલ66/146-150
લાભશંકર ઠાકર/ એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) સતીશ ડણાક જૂન74/203-205
લિયો તૉલ્સ્તૉય - જીવનસાર્થકયના સર્જક ચંદ્રકાન્ત શેઠ જાન્યુ79/88-92
- તૉલ્સ્તૉય અંગે રિલ્કે રાધેશ્યામ શર્મા જાન્યુ79/52-54
- તૉલ્સ્તૉયનો કલાવિચાર ભોળાભાઈ પટેલ જાન્યુ79/42-51
- લૅવ તૉલ્સ્તૉય વાડ઼મયસૂચિ કિરીટ ભાવસાર જાન્યુ79/93-109
વાન રામોં યીમેનેઝ - સ્પૅનિશ કવિતા (૧) - ઐતિહાસિક ભૂમિકા નિરંજન ભગત ડિસે56/467-475; જાન્યુ57/4-8
(વિલિયમ) વર્ડ્ઝવર્થનો કાવ્યવિચાર ઉમાશંકર જોશી એપ્રિલ50/153-154; મે50/193-194/192
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ગદ્યવિભાવના દલપત પઢિયાર જુલાઈ-સપ્ટે84/246-256
વિ. સ. ખાંડેકર - જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતાં કરેલું અભિભાષણ વિષ્ણુ સખારામ ખાંડેકર, અનુ. ભોળાભાઈ પટેલ એપ્રિલ76/109-113
વ્હીટમેનનો વારસ - કવિ કાર્લ સેન્ડબર્ગ (૧) નિરંજન ભગત ઑગ56/289-296; સપ્ટે56/324-328/353-354
‘શયદા‘ની છેલ્લી ગઝલ - સુધારો તંત્રી ઑગ62/282
શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય - શરતચંદ્ર અને ગુજરાતની રંગભૂમિ પ્રફુલ્લ ઠાકોર જાન્યુ-ફેબ્રુ77/142-147
- શરદ - વંદના અનંતરાય રાવળ જાન્યુ-ફેબ્રુ77/151-154
- શરદબાબુની નવલિકાઓ : પુનર્મૂલ્યાંકનનો એક પ્રયાસ ભગવતીકુમાર શર્મા જાન્યુ-ફેબ્રુ77/130-137
- શરદબાબુની રચનારીતિ રઘુવીર ચૌધરી જાન્યુ-ફેબ્રુ77/138-141
શાલ બૉદલેર - વેદનાનું સંવેદન ચન્દ્રકાન્ત ટોપીવાળા જુલાઈ74/225-227
(વિલિયમ) શેકસ્પિયર મૅથ્યુ આર્નલ્ડ, અનુ. ‘ઉશનસ્‘ એપ્રિલ-મે64/128
- કવિરૂપ વિભૂતિ ટૉમસ કાર્લાઈલ, અનુ. વ્રજરાય દેસાઈ માર્ચ65/93-101
- પ્રતિભા - છબી ઉમાશંકર જોશી જાન્યુ70/25-32
- શેકસ્પિયરના નાટકો અને ગુજરાતી રંગભૂમિ - સ્વપ્ન અને પડછાયા દિગીશ મહેતા એપ્રિલ-મે64/193-195
- શેકસ્પિયરના નાટકોની ગ્રામોફોન રેકર્ડ (લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસ) - સમયરંગ તંત્રી મે58/162
- શેકસ્પિયરના રોમન નાટકો શીરીન કુડચેડકર એપ્રિલ-મે64/161-163
- શેકસ્પિયરની ઉપમા ‘કાન્ત‘માં ન. જુલાઈ55/332
- શેકસ્પિયરની ગુજરાતી રંગભૂમિ ઉપર અસર ચન્દ્રવદન મહેતા એપ્રિલ-મે64/188-192
- શેકસ્પિયરની ડાહ્યાભાઈનાં નાટકો પર અસર જયંતિ દલાલ એપ્રિલ65/134-137
- શેકસ્પિયરની વાત આચાર્ય કાલિદાસ લલ્લુભાઈ દેસાઈ એપ્રિલ-મે64/129-136
- શેકસ્પિયરને વરેલી અજોડ મહત્તા ફીરોઝ કા. દાવર એપ્રિલ-મે64/137-147
- શેકસ્પિયર લેખમાળા : કીર્તિમંદિરમાં શેકસ્પિયર સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ64/5-12
- શેકસ્પિયર લેખમાળા : સ્ટ્રેટફર્ડના શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ ફેબ્રુ64/46-59
- શેકસ્પિયર લેખમાળા : પારકે પીંછે ? (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ માર્ચ64/100-114
- શેકસ્પિયર લેખમાળા : સૉનેટમાં શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ-મે64/148-160
- શેકસ્પિયર લેખમાળા : અલ્પ લૅટિન, નહિવત ગ્રીક (ગતાંકથી ચાલુ) સંતપ્રસાદ ભટ્ટ જૂન64/235-236/263-266
- શેકસ્પિયર લેખમાળા : આત્મોપલબ્ધિ : ૧૫૯૪ - ૧૫૯૯ (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ જુલાઈ64/293-303
- શેકસ્પિયર લેખમાળા : મનોભૂમિ અને રંગભૂમિ (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ ઑગ64/317-327
- શેકસ્પિયર લેખમાળા : તવારીખી નાટક (ઑગ. ‘૬૪થી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ ઑક્ટો64/395-402
- શેકસ્પિયર લેખમાળા : બાસ્ટાર્ડ અને ફૉલસ્ટાફ (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ નવે64/436-444/462-463
- શેકસ્પિયર લેખમાળા : કુટુંબકથા (શેકસ્પિયર) (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ ડિસે64/477-481
- શેકસ્પિયર લેખમાળા : નવું નટઘર (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ65/14-23
- શેકસ્પિયર લેખમાળા : રાજભૃત્યો (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ ફેબ્રુ65/62-69
- શેકસ્પિયર લેખમાળા : આયુષ્માન સિદ્ધિ અને શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) સન્તપ્રસાદ ભટ્ટ માર્ચ65/111-119; એપ્રિલ65/129-131
- શેકસ્પિયર લેખમાળા : સ્વસ્થ મનનાં સંસ્મરણો સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ65/149-152; મે65/169-176
- સમયરંગ : શેકસ્પિયર લેખમાળા પૂરી તંત્રી મે65/164
- શેકસ્પિયર : સ્વલ્પ પ્રશસ્તિ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ઑકટો52/385-386
- શેકસ્પિયરનાં સૉનેટ્સમાં કાવ્યવિચાર જયન્ત પાઠક એપ્રિલ-મે64/185-187
- સમયરંગ તંત્રી માર્ચ51/82
સરોજિની નાયડુની કવિતા નિરંજન ભગત એપ્રિલ59/124-126
સર્વેન્ટિસ - બે દુનિયા વચ્ચે સન્તપ્રસાદ ભટ્ટ ડિસે47/456-459
સામ બેકેટ (સેમ્યુએલ બેકેટ) ચન્દ્રવદન મહેતા ઑક્ટો70/393-395
સીલ્વીઆ પ્લેથ વિષ્ણુ પાઠક જુલાઈ70/269-274
સુન્દરમની કવિતા - આધ્યાત્મિક કવિતા પ્રતિ ઉમાશંકર જોશી જાન્યુ70/9-11
- મારી કાવ્યસાધના સુન્દરમ્ જાન્યુ58/13-16
સેઈન્ટ જૉન પર્સને નોબેલ પારિતોષિક - સમયરંગ તંત્રી નવે60/403
સેસિલ ડે લુઈ - કવિ - વિવેચક રમણલાલ જોશી જૂન72/164-168
સૉલ બેલો - નોબેલ પુરસ્કાર સ્વીકાર વ્યાખ્યાન - નવલકથાકારની કેફિયત સૉલ બેલો, અનુ. ઉમાશંકર જોશી સપ્ટે77/349-355; ઑક્ટો77/381-383
‘સ્વપ્નસ્થ‘ - કવિ - આક્રંદનો, આનંદનો ઉમાશંકર જોશી જૂન73/201-207
હરિશ્ચન્દ્ર ભટ્ટની ભાવનાસૃષ્ટિ અને કવિતા ઉમાશંકર જોશી ઑગ59/287-288/311-319; સપ્ટે59/324-328/353-355
હાઈનરિખ બ્યૉલની કથાસૃષ્ટિ ભોળાભાઈ પટેલ નવે72/334-336