zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


12. સાહિત્ય- અભ્યાસ: સિદ્ધાંત/ ઈતિહાસ/ સ્વરૂપ/ સમીક્ષા
(નોંધ : કોઈ સાહિત્યિક વિચારધારા, સાહિત્યપ્રવાહ, સાહિત્યસિદ્ધાંતો, સાહિત્યસ્વરૂપો કે સાહિત્યના કોઈ મુદ્દા વિશે વિદ્વાનો દ્વારા થયેલ ચર્ચાઓ/ લેખો કે વિવેચનલેખોને શીર્ષકના વર્ણાનુક્રમે અહીં આપવામાં આવેલ છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અતિવાસ્તવવાદ અને આપણે: એક નોંધ સુમન શાહ માર્ચ74/88-96
‘અન્વીક્ષા‘ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)/ વિવેચનનું વિવેચન રાધેશ્યામ શર્મા ઑક્ટો71/378-382
અભિનવની ડાયરી: રસની અલૌકિકતા (રસમીમાંસા) સુરેન્દ્રનાથ દાસગુપ્ત, અનુ. નગીનદાસ પારેખ નવે69/430-435
‘અભિનવનો રસવિચાર‘ (નગીનદાસ પારેખ)/ પ્રવેશક રસિકલાલ છો. પરીખ ફેબ્રુ69/75-80/પૂ.પા.3; માર્ચ69/89-96
- ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો‘ (નગીનદાસ પારેખ) તપસ્વી નાન્દી એપ્રિલ70/153-158
- ‘અભિનવનો રસવિચાર‘ વિષે નગીનદાસ પારેખ એપ્રિલ71/141-143
અમેરિકાના સાહિત્યના બાર પાયા કૃષ્ણલાલ શ્રીધરાણી જૂન47/211-215
અર્થઘટનની વિરુદ્ધમાં (કલાનું અર્થઘટન) સુસાન સોન્ટેગ, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા સપ્ટે69/346-352
અર્ન્સ્ટ ટોલરકૃત ‘ટ્રાન્સફીગ્યુરેશ‘નો અનુવાદ- ‘કાયાપલટ‘ની પ્રસ્તાવનાનો અંશ/ જીવનના મહાપ્રશ્નની ચાવી સુન્દરમ્ માર્ચ66/117-118
અર્વાચીન સાહિત્યમાં રાસ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑકટો51/366-368
અર્વાચીનવાદ અને ભારતીય સાહિત્ય (‘મૉર્ડનીઝમ ઍન્ડ ઇન્ડિયન લિટરેચર‘નો અનુવાદ) ઉમાશંકર જોશી જાન્યુ60/22-23
અસ્તિત્વવાદ: એક પુનર્વિચારણા: ૧. દર્શનનો અંત કે દર્શનના અંતનું દર્શન ? સુવર્ણા રાય જુલાઈ79/239-244
- અસ્તિત્વવાદ: ૨. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં (ગતાંકથી ચાલુ) સુવર્ણા રાય ઑગ79/278-286
- અસ્તિત્વવાદ: ૩. ઉપસંહાર (ગતાંકથી પૂરૂ) સુવર્ણા રાય સપ્ટે79/321-326
આ લેખકોને થયું શું છે ? હૅરોલ્ડ સ્ટ્રોસ ઑગ52/પૂ.પા.4
આપણા વાગ્ ગેયકારો (દેશીઓ અને આખ્યાન) શશિન ઓઝા ફેબ્રુ69/49-51
આપણા સાહિત્યના અનુવાદનો પ્રશ્ન ઉમાશંકર જોશી સપ્ટે62/321-322
આપણા સાહિત્યમાં બીટનિક- વાદની અસર/ ઘરઆંગણાની વાતો… ગુલાબદાસ બ્રોકર ઑગ-સપ્ટે63/441-446
આપણી સર્જનપ્રવૃત્તિ કેમ મંદ છે? ઉમાશંકર જોશી નવે50/433-434/436
આપણો હાસ્યરસ ભાઈલાલ પ્ર. કોઠારી ઑકટો52/377-381/392; નવે52/415-419
‘ઈમેજીનેટીવ લિટરેચર...‘/ વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન ગુલાબદાસ બ્રોકર માર્ચ60/93-96/100
‘(ધ) ઇસ્થેટિક્સ...અભિનવગુપ્ત‘ (રાન્યેરો નોલી) નગીનદાસ પારેખ એપ્રિલ58/159-160
ઉદારરુચિ વિવેચક તંત્રી ઑગ-સપ્ટે63/484
‘ઍબ્સર્ડિટી‘- સાહિત્યના સંદર્ભમાં ચંદ્રકાન્ત શેઠ ઑગ78/223-230
એક પત્ર (ભારતીય કાવ્યસિદ્ધાંત અંગે) રાજેન્દ્ર નાણાવટી ઑક્ટો74/333-334; એપ્રિલ75/117-120; જાન્યુ76/17-19; માર્ચ78/74-75
એઝરા પાઉન્ડ: કાવ્યનું અધ્યયન એઝરા પાઉન્ડ, અનુ. દિનેશ કોઠારી જાન્યુ73/13-14
- એઝરા પાઉન્ડ: ‘નવાં કલેવરો ધરો‘ સ્વાતિ જોશી ડિસે72/366-367
એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મે69/194-197
‘કન્ટેમ્પરરી ઇન્ડિયન લીટરેચર: અ સિમ્પોઝીયમ‘ રમણલાલ જોશી મે57/196-197
કન્નડ સાહિત્ય- નવપ્રવાહ બી. કે. ગોકાક અને અન્ય જુલાઈ52/245-247/276
કલા અને જીવન: કલા- રસ- જીવન- રસ કાકા કાલેલકર ઑગ-સપ્ટે63/447-449
- કલા અને જીવન: કલા અને જીવન ચંપકલાલ વ્યાસ ઑગ-સપ્ટે63/455-456
- કલા અને જીવન: કવિતાનો સમાજ - સંદર્ભ યશવન્ત શુક્લ ઑગ-સપ્ટે63/450-452
- કલા અને જીવન: કાવ્યમાં સામાજિકતા હસિત હ. બૂચ ઑગ-સપ્ટે63/452-455
કલા અને રસમીમાંસાનું વિસર્જન ? રેને વેલેક, અનુ. હરિવલ્લભ ભાયાણી ફેબ્રુ72/61-62
કલાઓની પુનર્વ્યવસ્થા (‘ધ કલ્ટ ઑફ આર્ટ‘) જર્યાં જિમ્પેલ, અનુ. શાલિની વકીલ નવે74/391-396
કવિતાની ભાષા અબૂ સઈદ ઐયુબ, અનુ. નગીનદાસ પારેખ ડિસે66/456-463; જાન્યુ67/14-17
કળા અર્ન્સ્ટ કેસિરર, અનુ. પ્રમોદકુમાર પટેલ સપ્ટે74/321-322/324
કાવ્યકલા: કલાકૃતિના અર્થ- રમણીય તથા ઇતર(‘ધ પેરેડોક્સ ઑફ ઍસ્થેટીક મીનીંગ‘નો અનુવાદ) લુસિઅસ ગાર્વિન, અનુ. હરિવલ્લભ ભાયાણી ઑગ-સપ્ટે63/301-302
‘કાવ્યમાં શબ્દ‘ (હરિવલ્લભ ભાયાણી)/ શબ્દમાં કાવ્ય અને ‘કાવ્યમાં શબ્દ‘ રાધેશ્યામ શર્મા ડિસે69/463-466
‘કાવ્યાલોચન‘ (રતિલાલ જગન્નાથ જાની) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ફેબ્રુ54/105-106
કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ હરિવલ્લભ ભાયાણી જુલાઈ-સપ્ટે80/153-161
કૃતિનું શીલ અને શૈલી/ ઘરઆંગણાની વાતો... જયંતિલાલ કોઠારી ઑગ-સપ્ટે63/436-441
કેટલાક છંદ (કાવ્ય દ્વારા છંદશિક્ષણ) રામનારાયણ વિ. પાઠક જુલાઈ-સપ્ટે80/173-176
કેટલીક વિવેચન શૈલીઓ તંત્રી ઑગ-સપ્ટે63/485-486
ક્રોચેનું વીક્ષાશાસ્ત્ર (ઇસ્થેટિક) સુરેન્દ્રનાથ દાસગુપ્ત, અનુ. નગીનદાસ પારેખ જૂન64/240-251
ગદ્યનો જન્મ- રૂપાળું અને રમણીય ગદ્ય વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ડિસે51/444-448/464
ગદ્યપદ્ય વિચાર ઉમાશંકર જોશી મે49/173-178
ગાંધીયુગની પૂર્વભૂમિકા મનસુખલાલ ઝવેરી જાન્યુ75/9-16; ફેબ્રુ75/41-50
ગુજરાતી કવિતામાં દલિતપ્રેમ દિલાવરસિંહ જાડેજા જુલાઈ66/262-267
ગુજરાતી ગદ્યની ઘસાતી લઢણો ઉમાશંકર જોશી ઑગ60/288-296/316-321
ગુજરાતી વિવેચનસાહિત્ય રમણલાલ જોશી જાન્યુ58/30-32
‘ગુજરાતી સાહિત્ય‘ (અનંતરાય રાવળ) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑક્ટો54/456
ગુજરાતી સાહિત્યમાં અનુવાદપ્રવૃત્તિ ચંદ્રકાન્ત શેઠ ઑક્ટો-ડિસે84/419-432
ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૪મું અધિવેશન, દીલ્હી): આધુનિક સાહિત્યસર્જન અને સાહિત્યવિચારણા અનંતરાય રાવળ ઑક્ટો67/363-364
ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૫મું અધિવેશન): સન્નિષ્ઠ વિવેચક- વિરલ સુરેશ જોશી જાન્યુ70/5-6
ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૭મું અધિવેશન): ‘સરજાતું સાહિત્ય અને યુગપ્રશ્નો‘માંથી કરસનદાસ માણેક જાન્યુ74/8
ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૭મું અધિવેશન): ‘સાહિત્ય- તત્ત્વ અને તંત્ર‘માંથી ગુલાબદાસ બ્રોકર જાન્યુ74/6-7
ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૯મું અધિવેશન): વિવેચનની પ્રક્રિયા રમણલાલ જોશી જાન્યુ78/9-12
ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા): આધુનિકતાની ચિરંજીવ પ્રશિષ્ટકૃતિઓની રાહ જોવી આરંભીએ અનંતરાય રાવળ ડિસે79/429-431
ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા): સાહિત્યિક ઇતિહાસ ધીરુભાઈ ઠાકર ડિસે79/431-432
ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૨મું અધિવેશન,સૂરત): વિવેચન વિભાગના અધ્યક્ષપદેથી ચી. ના. પટેલ ઑક્ટો-ડિસે83/263-266
જીવનના મહાપ્રશ્નની ચાવી (અર્ન્સ્ટ ટોલરકૃત ‘ટ્રાન્સફીગ્યુરેશ‘નો અનુવાદ- ‘કાયાપલટ‘ની પ્રસ્તાવનાનો અંશ) સુન્દરમ્ માર્ચ66/117-118
‘ટ્રેજેડી‘ની કરુણરસનિષ્પત્તિમાં મુખ્ય સ્ત્રીપાત્રોનું પ્રદાન જયના કલાર્ક એપ્રિલ-મે64/168-175
ટ્રેજેડીનો આનંદ- કરુણનો આસ્વાદ: એક સમસ્યા ઉમાશંકર જોશી જૂન67/203-207
‘ટ્રેડિશન ઍન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ‘/ પરંપરા અને વૈયકિતક પ્રજ્ઞા ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ ફેબ્રુ70/64-68/77
તામિલ સાહિત્ય મુરલી ઠાકુર જાન્યુ49/9-11
તુલનાત્મક સાહિત્ય ભોળાભાઈ પટેલ ફેબ્રુ76/57-64
તુલનાનિરપેક્ષે વિવેચન- પદ્ધતિ રાધેશ્યામ શર્મા માર્ચ73/99-103
ધર્મ અને સાહિત્ય (‘રીલીજીયન ઍન્ડ લીટરેચર‘નો અનુવાદ) ટી. એસ. એલિયટ, અનુ. અનિલા દલાલ ડિસે73/463-471
ધ્વન્યાલોક રસિકલાલ છો. પરીખ ઑકટો51/369-372/379
નલકથાની પ્રાચીનતા અને લોકપ્રિયતા (નળ-દમયંતી કથા) રમણલાલ ચી. શાહ એપ્રિલ63/137-141
નવ્ય વિવેચના: એક પરિસંવાદ અહેવાલ (‘સેન્ટર ફોર ઇન્ડિયન રાઈટર્સ‘, પૂના) ભોળાભાઈ પટેલ ઑગ68/285-288
પત્રમ પુષ્પમ્: ૧. કૃષ્ણભક્તિ (ગુજરાતની કૃષ્ણભક્તિ) નરોત્તમ પલાણ ઑક્ટો-ડિસે84/457-460
પત્રમ પુષ્પમ્: ૨. બિલ્વમંગલકૃત ‘કૃષ્ણકર્ણામૃત‘ (ગુજરાતની કૃષ્ણભક્તિ) વી. બી. ગણાત્રા ઑક્ટો-ડિસે84/460-461
પત્રમ પુષ્પમ્: ૩. કૃષ્ણભક્તિ- વિષયક ચર્ચાના અનુસંધાનમાં (ગુજરાતની કૃષ્ણભક્તિ) હરિવલ્લભ ભાયાણી ઑક્ટો-ડિસે84/461-462
પત્રમ પુષ્પમ્: ‘અર્વાચીન સાહિત્યની વિકાસરેખા‘(ધીરુભાઈ ઠાકર)- એક ખૂટતી કડી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ67/277-278
પત્રમ પુષ્પમ્: ગત શતકનું સાહિત્ય‘માંની એક ખૂટતી કડી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ડિસે63/596
પત્રમ પુષ્પમ્: ધર્મ અને સાહિત્ય વિષે એલિયટ વિષે ઐયુબ (ડિસે. ‘૭૩, પૃ. 463ના સંદર્ભે) ભોળાભાઈ પટેલ મે74/166-167
પત્રમ પુષ્પમ્: ‘રસાભાસનું સ્વરૂપ‘ (સપ્ટે. ‘૬૦ ડોલરરાય માંકડના લેખ સંદર્ભે) વિશે વધુ જયન્તી માણેક એપ્રિલ60/152-153
પત્રમ પુષ્પમ્: ‘રસાભાસનું સ્વરૂપ‘ (સપ્ટે. ‘૬૦ ડોલરરાય માંકડના લેખ સંદર્ભે) જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા એપ્રિલ61/159-160
પદ્યાનુવાદની સમસ્યા ઉમાશંકર જોશી એપ્રિલ57/124-129
પરંપરા અને વૈયકિતક પ્રજ્ઞા (‘ટ્રેડિશન ઍન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ‘નો અનુવાદ) ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ ફેબ્રુ70/64-68/77
પંદરમી- સોળમી શતાબ્દીના ગુજરાતની કૃષ્ણભક્તિના મૂળ સ્ત્રોત હરિવલ્લભ ભાયાણી જુલાઈ-સપ્ટે84/269-276
પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા (સમયરંગ: અત્રત્ય- પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા) તંત્રી ઑગ-સપ્ટે63/484-485
પાશ્ચાત્ય હાસ્યરસ અને તેનું અંતર્દેશીય રૂપાન્તર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ઑક્ટો60/389-392
પ્રવર્તમાન સાહિત્યના કેટલાક પ્રશ્નો: ચર્ચા સુમન શાહ અને ધીરેન્દ્ર મહેતા એપ્રિલ-જૂન83/66-70
પ્રવેશક (‘અભિનવનો રસવિચાર‘, નગીનદાસ પારેખ) રસિકલાલ છો. પરીખ ફેબ્રુ69/75-80/પૂ.પા.3; માર્ચ69/89-96
પ્રાગ- અર્વાચીન ગુજરાતી સાહિત્યની માવજત તંત્રી ઑગ-સપ્ટે63/284-285
‘(ધ) પેરેડોક્સ ઑફ ઍસ્થેટીક મીનીંગ‘/ કાવ્યકલા: કલાકૃતિના અર્થ- રમણીય તથા ઇતર લુસિઅસ ગાર્વિન, અનુ. હરિવલ્લભ ભાયાણી ઑગ-સપ્ટે63/301-302
‘ફન્કસન ઑફ ક્રિટિસિઝમ‘/ વિવેચનનું ઈતિકર્તવ્ય ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ એપ્રિલ71/144-148
ફિલ્મ અને કવિ હર્બર્ટ રીડ, અનુ. દે. પ. સપ્ટે50/336-339
બીજા છેડાની ભૂલ: વિવેચન, વિજ્ઞાન તંત્રી ઑગ-સપ્ટે63/286
ભટ્ટ નાયકનો ભાવના- વ્યાપાર ઉપેન્દ્ર છ. પંડ્યા ફેબ્રુ78/41-46
ભારતીય દર્શન અને અસ્તિત્વવાદ: મર્યાદિત પરિવેશમાં સુવર્ણા રાય ઑક્ટો79/341-350
ભારતીય ભાષાઓનું વૈશિષ્ટ્ય વિનોબા ભાવે, સંકલન: તંત્રી જૂન52/239
ભારતીય રસવિચાર રાન્યેરો નોલી, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ68/27-32
ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન યોગેન્દ્ર વ્યાસ ડિસે74/425-429
ભાષાવિજ્ઞાન અને સાહિત્યિક ઇતિહાસ લિઓ સ્પિત્સર, અનુ. હરિવલ્લભ ભાયાણી સપ્ટે72/273-276
માર્સેલ પ્રુસ્ત- કલાનિષ્ઠાનીકૃતાર્થતા ઍન્જેલા ગુલે., અનુ. સ્વાતિ જોશી ઑગ71/290-292
મૂક વિવેચન તંત્રી ઑગ-સપ્ટે63/486
મૅથ્યુ આર્નોલ્ડની કાવ્યવિભાવના: એક મૂળભૂત અભિગમ નટવરસિંહ પરમાર ડિસે74/432-435
‘મૉર્ડનીઝમ ઍન્ડ ઇન્ડિયન લિટરેચર‘/ અર્વાચીનવાદ અને ભારતીય સાહિત્ય ઉમાશંકર જોશી જાન્યુ60/22-23
યતિભંગ રા. વિ. પાઠક એપ્રિલ53/135-140/160
‘રસસિદ્ધાન્ત‘ (ડૉ.નગેન્દ્ર) રામદરશ મિશ્ર, અનુ. મહેન્દ્ર દવે જાન્યુ66/35-37
રસાભાસ ડોલરરાય રં. માંકડ જૂન65/209-211
રસાભાસ: થોડી ચર્ચા નગીનદાસ પારેખ જુલાઈ65/244-248/277
રસાભાસ વિશે છેવટનું ડોલરરાય માંકડ સપ્ટે65/349-351
રસાભાસ નગીનદાસ પારેખ જુલાઈ65/279-280
રસાભાસનું સ્વરૂપ ડોલરરાય ર. માંકડ સપ્ટે60/325-328
રાધાકૃષ્ણ- ભક્તિની નરસિંહ પૂર્વની પરંપરા વિશે હરિવલ્લભ ભાયાણી એપ્રિલ-જૂન83/89-90
રીતિસંપ્રદાયની સમાલોચના (‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર‘નું પુરોવચન) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે74/308-310
‘રીલીજીયન ઍન્ડ લીટરેચર‘/ ધર્મ અને સાહિત્ય ટી. એસ. એલિયટ, અનુ. અનિલા દલાલ ડિસે73/463-471
‘લિટરેચર ઍન્ડ મૉર્ડન લાઇફ‘/ સાહિત્ય અને અર્વાચીન જીવન ઉમાશંકર જોશી ડિસે61/446-448
લેખકની જવાબદારી- ઝડપથી પલટાતી દુનિયામાં ઉમાશંકર જોશી નવે57/405-408/પૂ.પા.3
વર્તમાન ગુજરાતી સાહિત્યના પ્રવાહો કાન્તિલાલ બ. વ્યાસ ફેબ્રુ56/57-61
વાગ્ અને અર્થ (ગુ. સા. પરિષદ અધિવેશન, સૂરત) પં. સુખલાલજી જાન્યુ66/4-8
વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન (‘ઈમેજીનેટીવ લિટરેચર...‘નો અનુવાદ) ગુલાબદાસ બ્રોકર માર્ચ60/93-96/100
વિવિધ ભાષાઓના સાહિત્યની છેલ્લી પચીશી તંત્રી સપ્ટે55/376
વિવેચન અંક તંત્રી ઑગ-સપ્ટે63/282
વિવેચનની કલા- વિવેચનનું કાર્ય ઉમાશંકર જોશી એપ્રિલ48/131-134
વિવેચનની સાધના ઉમાશંકર જોશી ડિસે60/449-454; જુલાઈ61/263-272
વિવેચનનું ઈતિકર્તવ્ય (‘ફન્કસન ઑફ ક્રિટિસિઝમ‘) ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ એપ્રિલ71/144-148
વિવેચનનું કર્તવ્ય: આસ્વાદમૂલક અવબોધકથા તંત્રી ઑગ-સપ્ટે63/286/483-484
વિવેચનમાં વિવિધ વાદો રામપ્રસાદ શુક્લ ડિસે48/470
વિવેચના- કલાસખી તેમજ શાસ્ત્રસખી બ. ક. ઠાકોર ઑક્ટો48/396
સમકાલીન અમેરિકન સાહિત્ય: એક ગોષ્ઠી શિવકુમાર જોશી સપ્ટે67/337-341
સમકાલીન સાંસ્કૃતિક અભ્યાસો: સાહિત્ય અને સમાજના અભ્યાસનો એક અભિગમ રિચર્ડ હોગાર્ટ, અનુ. નગીનદાસ પારેખ ડિસે78/339-347/357
સર્જક સાહિત્યનો અનુવાદ: આંતરવિવેકની જરૂર કિશનસિંહ ચાવડા જુલાઈ58/273
સર્જકતાનું બળ (સાહિત્યમાં પાત્રસર્જન) કનૈયાલાલ મુનશી જાન્યુ51/6
સર્જન- વિવેચન: વિવેચનની ઉપયોગિતા- લેખકને રમણલાલ જોશી ઑગ-સપ્ટે63/315-317
સર્જન- વિવેચન: સર્જક અને વિવેચક કનૈયાલાલ મુનશી ઑગ-સપ્ટે63/303
સર્જન- વિવેચન: સર્જકનું વિવેચકત્વ ઉપેન્દ્ર પંડ્યા ઑગ-સપ્ટે63/312-315
સર્જન- વિવેચન: સર્જકોનું સંમેલન સુન્દરમ્ ઑગ-સપ્ટે63/303-312
સર્પ અને કાંચળી: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય પર પૂર્વ- પશ્ચિમની અસરો ભોળાભાઈ પટેલ જૂન73/220-224
સંસ્કારપરાયણ વિવેચનાની દિશા રાધેશ્યામ શર્મા નવે78/321-325
‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર‘નું પુરોવચન/ રીતિસંપ્રદાયની સમાલોચના વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે74/308-310
સંસ્કૃત ભાષા અને સાહિત્ય: થોડુંક ચિન્તન રતિલાલ મોહનલાલ ત્રિવેદી જૂન52/218-224
સાર્ત્રનો અસ્તિત્વવાદ એ. એચ. આઈ. વોરા મે68/169-171
સાહિત્ય- ભાષા- વિજ્ઞાન: સાહિત્યવિચાર અને ભાષાવિચારનું એક સંયુક્ત નૂતન ક્ષેત્ર ડબલ્યુ. ઓ. હેન્ડ્રિક્સ, અનુ. હરિવલ્લભ ભાયાણી જાન્યુ-માર્ચ80/4-8
સાહિત્ય- સર્જન અને વિચારધારાઓ મધુસૂદન બક્ષી જાન્યુ73/25-36; ફેબ્રુ73/49-61
સાહિત્ય અને અર્વાચીન જીવન (‘લિટરેચર ઍન્ડ મૉર્ડન લાઇફ‘) ઉમાશંકર જોશી ડિસે61/446-448
સાહિત્ય અને જીવન રમણલાલ જોશી નવે67/416-418
સાહિત્ય અને સિનેમા સ્વાતિ જોશી ઑક્ટો-ડિસે84/433-440
સાહિત્ય એટલે શું ? દિનેશ કોઠારી સપ્ટે65/331-332
સાહિત્ય ક્ષેત્રે કાર્ય: છેલ્લા દસકા પર ઊડતી નજર તંત્રી સપ્ટે62/323-324/348
સાહિત્યકાર શું શોધે છે ? (ગુ. સા. પરિષદ જ્ઞાનસત્ર, વાડાશિનોર) ઉમાશંકર જોશી સપ્ટે65/323-324
સાહિત્યકારો ઔર યુગપ્રવાહ ઉમાશંકર જોશી નવે55/453
‘સાહિત્યનો સ્વાધ્યાય‘ (વિશ્વનાથ મગનલાલ ભટ્ટ) રમણલાલ જોશી સપ્ટે65/354
સાહિત્યમાં ‘આધુનિકતા‘ નામક સંજ્ઞા સુમન શાહ જુલાઈ73/262-264
સાહિત્યમાં જીવનના આનંદ અને વેદનાનું દર્શન ચી. ના. પટેલ ફેબ્રુ73/67-76
સાહિત્યમાં વિષયબોધ અને બોધનું ‘ફલ‘ (નર્મદ સુવર્ણચંદ્રક પ્રતિભાવ) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી નવે54/465-468
સાહિત્યમીમાંસાના પ્રશ્નો: કીટ્સની કાવ્યભાવના વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑગ-સપ્ટે63/457-464
સાહિત્યમીમાંસાના પ્રશ્નો: રસાભાસ: તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન નગીનદાસ પારેખ ઑગ-સપ્ટે63/467-478
સાહિત્યમીમાંસાના પ્રશ્નો: વૃત્તિમય ભાવાવાસ: એક નોંધ રામનારાયણ વિ. પાઠક ઑગ-સપ્ટે63/464-467
સાહિત્યમીમાંસાના પ્રશ્નો: સાહિત્યવિવેચનમાં દૃષ્ટિભેદો રસિકલાલ છો. પરીખ ઑગ-સપ્ટે63/478-483
સાહિત્યરુચિની પલટાતી દિશા તંત્રી જાન્યુ51/39
સાહિત્યસમીક્ષા રામનારાયણ વિ. પાઠક સપ્ટે48/330-332
સાહિત્યસર્જન અને વર્તમાન સંકટસ્થિતિ ઉમાશંકર જોશી એપ્રિલ63/121
સાહિત્યસર્જનમાં મહાવરો/ અભ્યાસ ઉમાશંકર જોશી ડિસે59/446/466-467
સાહિત્યિક ઇતિહાસ વિશે હરિવલ્લભ ભાયાણી ઑગ77/335-336
સ્વાતંત્ર્યોત્તર સમાલોચનાઓ રમણલાલ જોશી એપ્રિલ74/111-112