સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ચુનીલાલ મડિયાના વિવેચનગ્રંથો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચુનીલાલ મડિયાના વિવેચનગ્રંથો :

૧. ‘કથાલોક’ (પહેલી આવૃત્તિ : જુલાઈ ૧૯૬૮)
૨. ‘વાર્તાવિમર્શ’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
૩. ‘ગ્રંથગરિમા’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
૪. ‘શાહમૃગ-સુવર્ણમૃગ’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
આ સંપાદનમાં સમાવિષ્ટ લેખો ઉપર સૂચિત આવૃત્તિમાંથી લીધા છે.

ચુનીલાલ મડિયા (સર્જક-વિવેચક) સંદર્ભસાહિત્ય
૧. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૫’ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
૨. ‘ગુજરાતી નવલકથા’, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા (ગૂર્જર)
૩. ‘મડિયાનું મનોરાજ્ય’, સંપાદકો : ઉમાશંકર જોશી અને અન્ય
૪. ‘ચુનીલાલ મડિયા’ (મોનોગ્રાફ), બળવંત જાની
૫. ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, જયંત કોઠારી
૬. ‘વિવેચનનું વિવેચન’, જયંત કોઠારી
૭. ‘ચુનીલાલ મડિયાની સાહિત્યસિદ્ધિ’, ડૉ. ભગવાનભાઈ રાવલ