સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચનગ્રંથો અને સંદર્ભો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિવેચનગ્રંથો અને સંદર્ભો

નીતિન મહેતાના વિવેચનગ્રંથો :

૧. ‘અપૂર્ણ’, નીતિન મહેતા, સંવાદ પ્રકાશન, વડોદરા, ૨૦૦૪
૨. ‘કાવ્યબાની’, નીતિન મહેતા, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૧
૩. ‘નય-પ્રમાણ’, નીતિન મહેતા, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, ૨૦૧૦
૪. ‘નિરંતર’, નીતિન મહેતા, પ્રકાશક – સર્જક પોતે, મુંબઈ, ૨૦૦૭

સંદર્ભગ્રંથો

૦ ‘ગુજરાતી વિવેચનનો અનુબંધ ગ્રંથ : ૨’, સંપાદક : ચંદ્રકાંત ટોપીવાળા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૧
૦ ‘વાત આપણા વિવેચનની - ઉત્તરાર્ધ’, શિરીષ પંચાલ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૨
૦ ‘એતદ્‌’, અંક ૧૮૭ : સપ્ટેમ્બર ૨૦૧૦ – નીતિન મહેતા વિશેષાંક, સંપાદક : કમલ વોરા
૦ અનુઆધુનિકતાનો સંગીન વિમર્શ – જીજ્ઞા વ્યાસ – ‘પ્રત્યક્ષ’, જાન્યુ.-માર્ચ, ૨૦૦૮, સંપાદક : રમણ સોની, પૃ. ૨૦થી ૨૪
૦ પાને પોથે લખિયા હરિ – અખાની કવિતા - કેટલાંક નિરીક્ષણ - નીતિન મહેતા, ‘ઉદ્દેશ્ય’, ઓગસ્ટ ૨૦૦૮, પૃ. ૧૧થી ૧૬
૦ કાવ્યપ્રીતિ અને અભ્યાસનિષ્ઠનો યોગ – જયેશ ભોગાયતા, ‘પ્રત્યક્ષ’, જાન્યુ.-માર્ચ, ૨૦૦૩, સંપાદક : રમણ સોની, પૃ. ૧૫થી ૨૧
૦ પોતાના સમય સાથે નિત્ય પરિસંવાદ – નીતિન મહેતા, ‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન, ૨૦૦૮, સંપાદક : રમણ સોની, પૃ. ૧૮થી ૨૪
૦ અપૂર્ણતાની કાવ્યસમજ વિશે – નીતા ભગત, ‘પ્રત્યક્ષ’, ઑક્ટો.-ડિસે., ૨૦૦૪, સંપાદક : રમણ સોની, પૃ. ૧૩ થી ૧૮