સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભાનુશંકર વ્યાસ - ‘બાદરાયણ'
Jump to navigation
Jump to search
ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
[નીચે આપેલું કાવ્ય આકાશમાં સંધ્યાકાળે કોઈ એક એકાકી તારિકાને પ્રકાશતી જોતાં પ્રેરાયું છે. વિશાલ વ્યોમનાં અતલ ઊંડાણમાં એ નાનકડી તારિકા ડૂબી નથી જતી, પણ એના શાન્ત તેજથી ઝળહળી રહે છે. એવી જ કોઈ એક બીજી તારિકાનાં પણ કવિ સાથે સાથે દર્શન કરે છે. કઈ હશે એ તારિકા?]