સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેશવરામ શાસ્ત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કેશવરામ શાસ્ત્રી

[‘પછી હરણની સીતા થઈ કે નહિ?’ એમ એક કથા સાંભળનારે ‘સીતાહરણ’નો પ્રસંગ સાંભળ્યા પછી પ્રશ્ન કર્યો હતો! પણ આ નાટકમાં તો ખરેખર સીતાનું હરણ થઈ જાય છે ને હરણની પાછી સીતા થાય છે. સંસ્કૃતમાં કવિ ભાસ્કરના ‘ઉન્મત્તરાધવ’ નામે નાટકનો આ અનુવાદ છે. પહેલું વેરી તે સ્વજન-કેમકે તેની બહુ ચિંતા રહ્યાં કરે છે. ૫. ન્યાસ - મૂકવું તે. ક્ષેપ - પડવું તે. ૮. આર્યોક્તિમાં — આર્ય-મોટાભાઈના વચનમાં. જેમ ઓછાં પાંદડાં હોય ને ઝાડ તળે તડકોછાંયડો છવાય તેમ. ૯. પદ્મિની - કમળતલાવડી. ૧૦. કિસલય-કુંપળ ૧૫. સ્તબક-ગુચ્છ. ૧૭. મુખાબ્જ-મુખરૂપી કમળ. ૨૦. કાનને-કાનન-વનમાં. પિતા-શાસને-પિતાની આજ્ઞાને લીધે. ૨૨. અસહન -સહન ન કરવું તે. ૨૩. પ્રકર્ષ -ચડતી.]