સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઝીણાભાઈ દેસાઈ — ‘સ્નેહરશ્મિ'

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝીણાભાઈ દેસાઈ — ‘સ્નેહરશ્મિ’

[ટૂંકી વાર્તા કોઈ એક મહત્ત્વની કે અસાધારણ ઘટનાની આસપાસ ગૂંથાય છે. એ ઘટના કે પ્રસંગ વાતોની ખીંટીરૂપ છે. ખીંટી ઉપર વસ્ત્રો આપણે ગમે તે ટીંગાડીએ પણ ખીંટી તો તેની તે રહે છે, તેમ ટૂંકી વાર્તામાં એવું બની શકે કે એક જ ઘટના ઉપર કથાનું આયોજન જુદી જુદી રીતે કરી શકાય. એટલે ટૂંકી વાતની સફળતા બે મહત્ત્વનાં તત્ત્વો ઉપર આધાર રાખે છે : તે તત્ત્વો તે ખીંટીરૂપ મુખ્ય બનાવ અને ખીંટી ઉપર ટીંગાડેલાં વસ્ત્રોરૂપ કથા – વસ્તુ અને ભાષા - જે બેને માટે એક જ શબ્દ વાપરવો હોય તો, આયોજન. આ બન્ને દૃષ્ટિએ – બનાવ અને આયોજનની દૃષ્ટિએ આ વાર્તા તપાસજો.]