સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દેશળજી પરમાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દેશળજી પરમાર

[પોતાના ઘરમાં મૃગચર્મ પડ્યું છે. આપણેય કવિની જેમ અનેક વાર તે જોયું હશે — પણ એમાં રહેલી અખૂટ કરુણા તરફ કોઈ વાર આપણું ધ્યાન ગયું છે? કવિને એ જોતાં કેવા કેવા વિચારો આવે છે તે આ કાવ્યમાં જોજો. પુરપથઊડી - નગરના માર્ગ પર ઊડી રહી હોય એવી ચુંદડી જેવું કવિને એ મૃગચર્મ દેખાય છે. છાયા-મૃગ તો મરી ગયો પણ આ મૃગચર્મ રહ્યું છે તે જાણે તેની અરવ-મૂક છાયા છે. સુંવાળી - સુંવાળા વાળથી સુંવાળી બનેલી સપાટી. વન્ય — વનવાસી. કપટપટુ— કપટે પટુ - હોશિયાર. ભગવો-ભગવો રંગ. આ રંગ જે જીવતા હરણ ઉપર ઉલ્લાસ, નિર્દોષતા અને તરવરાટનો સૂચક હતો તે કવિને હવે સંન્યાસની ભાવનાનો પ્રેરક બને છે!]