રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં; મુએ જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.
હે માતા, બહેન, પત્ની! રણસંગ્રામમાં રહી ગયેલાં (મુવેલાં)ને ન રોજે; રોજે રણભૂમિ છોડી ભાગી ગયેલને. રણભૂમિમાં મુવે તો મંગળ જ થાય.