અથવા અને/ગુલામમોહમ્મદ શેખ

From Ekatra Wiki
Revision as of 03:33, 3 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગુલામમોહમ્મદ શેખ | }} {{Poem2Open}} જન્મ: ૧૯૩૭, સુરેન્દ્રનગર શિક્ષણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગુલામમોહમ્મદ શેખ

જન્મ: ૧૯૩૭, સુરેન્દ્રનગર શિક્ષણ: એસ.એસ.સી. ૧૯૫૫, એન.ટી.એમ. હાઇસ્કૂલ, સુરેન્દ્રનગર; એમ.એ. (ફાઇન) ૧૯૬૧, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય; એ.આર.સી.એ. ૧૯૬૬, રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડન. અધ્યાપન: કળાનો ઇતિહાસ: ૧૯૬૧-૧૯૬૩ અને ૧૯૬૭-૧૯૮૦, ચિત્રકળા: ૧૯૮૦-૧૯૯૨. સામૂહિક અને સ્વતંત્ર ચિત્ર પ્રદર્શનો, કળા-વિષયક વ્યાખ્યાનો: દેશ-વિદેશમાં. પ્રકાશનો: અથવા, બુટાલા પ્રકાશન, વડોદરા, ૧૯૭૪ દૃશ્યકળા (સંપાદન) જ્ઞાનગંગોત્રી શ્રેણી, ગ્રંથ ૩૦, ૧૯૯૬ અમેરિકન ચિત્રકળા (અનુવાદ), ૧૯૬૪ કાવ્યો, કળા-વિષયક અને અન્ય લખાણો: વિશ્વમાનવ, ક્ષિતિજ, કુમાર, સંસ્કૃતિ, ઉહાપોહ, એતદ્, ગદ્યપર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, નવનીત-સમર્પણ, સાયુજ્ય, સમીપે, સાહચર્ય વ.