અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતીનો અધ્યાપકસંઘ : ૧૯૪૭–૧૯૭૪: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 45: Line 45:
<center><big>'''નવમું અને દસમું સંમેલન'''</big></center>

નવમું સંમેલન ગોવર્ધનરામ-જન્મશતાબ્દી પ્રસંગે, ૧૯૫૫નાં ઑક્ટોબરની તા. ૨૫મીએ નડિયાદમાં મળ્યું હતું. આ સંમેલનમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ભાષાના અધ્યાપનની વ્યવસ્થા વિશે સવિવાદ યોજાયો હતો. સવારની બેઠકના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા અને બપોરની બેઠકનું પ્રમુખપદ વિજયરાય વૈદ્યે સંભાળ્યું હતું. સાહિત્ય પરિષદનું સંમેલન પણ નડિયાદમાં યોજાતું હોઈ આ સંમેલનની કામગીરી એક દિવસ પૂરતી મર્યાદિત કરી અધ્યાપકસંઘે પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં – વલ્લભ વિદ્યાપીઠ તે આવકારી, કાયદાથી હિંદી બોધભાષા મૂકવામાં આવી છે તેથી યુનિવર્સિટીની સ્વાયત્તતાને હાનિ છે અને એક ગ્રામ વિદ્યાપીઠ બોધભાષા તરીકે પોતાના ગ્રામસમાજની ભાષાને બદલે ખીછ ભાષા સ્વીકારે એથી એના આશયોને આંચ આવે એમ છે. માટે હજીય તે પોતાનું કાર્ય વધુ સફળતાથી ચાલે તે સારુ યોગ્ય બોધભાષા સ્વીકારવા માટે કાયદામાં ફેરફાર કરાવવામાં આવશે એવી આશા પ્રગટ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બીજા એક ઠરાવમાં પીએચ.ડી.ના અભ્યાસ માટે અધ્યાપકોને માર્ગદર્શન અધ્યાપકની દોરવણી વિના છૂટ આપવા યુનિવર્સિટીને વિનંતી કરાઈ હતી અને હવે પછીના સંમેલનમાં અન્ય ભાષાઓના અધ્યાપકોને પણ નિમંત્રવાનું ઠરાવવામાં આવ્યું હતું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે અનંતરાય રાવળની અને મત્રી તરીકે ઈશ્વરલાલ દવે અને કુંજવિહારી મહેતાની વરણી થઈ હતી.

દસમું સંમેલન ઈ. ૧૯૫૬ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ.એમ.ટી.બી. કૅાલેજ-સુરતમાં મળ્યું હતું. નવમા નડિયાદ-સંમેલનમાં થયેલા ઠરાવ મુજબ આ સુરત-સંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતની અને મુંબઈ શહેરની યુનિવર્સિટીઓના ભાષાવિષયોના સર્વ અધ્યાપકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પહેલી બેઠકના પ્રમુખ અનંતરાય રાવળે વર્તમાન યુનિવર્સિટીઓમાં બૌદ્ધિક શિસ્ત વિશે અને બીજી બેઠકના પ્રમુખ એસ. આર. ભટ્ટે ‘ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ' વિશે વિગતે ચર્ચા કરી હતી. ત્રીજી બેઠકમાં કાન્તિલાલ વ્યાસના પ્રમુખપદે, ‘ત્રિવાર્ષિક અભ્યાસક્રમ'ની વિચારણા થઈ હતી. આ સંમેલનમાં, ભાષાવિષયોના શિક્ષણના પારસ્પરિક સંબંધ વિશેની ચર્ચાએ વિશેષ ધ્યાન ખેંચેલું.  
દસમું સંમેલન ઈ. ૧૯૫૬ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ.એમ.ટી.બી. કૉલેજ-સુરતમાં મળ્યું હતું. નવમા નડિયાદ-સંમેલનમાં થયેલા ઠરાવ મુજબ આ સુરત-સંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતની અને મુંબઈ શહેરની યુનિવર્સિટીઓના ભાષાવિષયોના સર્વ અધ્યાપકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પહેલી બેઠકના પ્રમુખ અનંતરાય રાવળે વર્તમાન યુનિવર્સિટીઓમાં બૌદ્ધિક શિસ્ત વિશે અને બીજી બેઠકના પ્રમુખ એસ. આર. ભટ્ટે ‘ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ' વિશે વિગતે ચર્ચા કરી હતી. ત્રીજી બેઠકમાં કાન્તિલાલ વ્યાસના પ્રમુખપદે, ‘ત્રિવાર્ષિક અભ્યાસક્રમ'ની વિચારણા થઈ હતી. આ સંમેલનમાં, ભાષાવિષયોના શિક્ષણના પારસ્પરિક સંબંધ વિશેની ચર્ચાએ વિશેષ ધ્યાન ખેંચેલું.  
<center><big>'''અગિયારમું સંમેલન'''</big></center>

અગિયારમું સંમેલન, ઈ.સ. ૧૯૫૮ના નવેમ્બરની તા. ૫ અને ૬ એ, યશવંતભાઈ શુક્લના પ્રમુખપદે, શામળદાસ કૉલેજ-ભાવનગરમાં મળ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી સેન્ડિલે સ્વાગત અને રવિશંકર જોશીએ મંગલપ્રવચન કર્યું હતું. પ્રમુખસ્થાનેથી યશવંતભાઈ શુકલે કહ્યું હતુ કે અધ્યાપકમાં વિદ્વાન વસે છે, વસવો જોઈએ... વિદ્વત્તાની સૌથી વધુ અપેક્ષા અધ્યાપકમાં જ રાખી શકાય, ને તે માટે ગુજરાતીના અધ્યાપકા માત્ર ગુજરાતીનુ એકાંગી અધ્યયન કરી બેસી ન રહે પણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાનની વિવિધ શાખાએ ઇત્યાદિમાંથી કોઈ પણ એક વિષય પોતાનો કરે, તો એમના અધ્યયનમાં નવું તેજ આવે ને તે વિશેષ જીવનસ્પર્શી ખને...' સંમેલનમાં નગીનદાસ પારેખના પ્રમુખપદે ‘નવીન કવિતા’નાં અલાબલની વિચારણા કરતા સંવિવાદનુ આયોજન થયું હતું. આ સંમેલનમાં દર્શન અને ચિંતન’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ભાંગ્યાના ભેરુ’, ‘લીલુડી ધરતી’, ‘અભિનવ રામાયણ’, ‘ઉગમણો દેશં એ પુસ્તકાની અધ્યાપકાએ સમીક્ષા કરી હતી. દર્શક’ પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા અને એમણે. પોતાની સર્જનષ્ટિ અને સર્જનદૃષ્ટિને વ્યક્ત કરતું મનનીય પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં ગુજરાતી ભાષાની અક્ષમતા વધારવા નવા પર્યાયો યોજવામાં ગુજરાતીના અધ્યાપકો ઉપરાંત તદ્વિવિદ્યાનોય યોગ જરૂરી ગણાવાયો હતો. ઉપરાંત, ગુજરાતી ભાષામાં ઉત્તમ અનુવાદો સુલભ થાય, ગુજરાતી ભાષા ને સાહિત્યનો કડીબદ્ધ સુવિસ્તૃત ઇતિહાસ તથા વ્યાકરણગ્રંથ રચાય, ગુજરાતીનો પાઠ્યક્રમ સમગ્રદષ્ટા વિચારીને તૈયાર થાય એમાં ગુજરાતીના અધ્યાપકોની કિમતી સહાય માગવામાં આવી હતી. સંમેલનમાં ખાસ ઠરાવ કરીને ગુજરાતી ભાષા-સાહિત્યના જુદી જુદી યુનિવર્સિટીઓના પાઠ્યક્રમને નવેસરથી વિચારીને સુવ્યવસ્થિત બનાવવા માટે સ્નાતકકક્ષા અને અનુસ્નાતકકક્ષાની, અનુક્રમે ચિમનલાલ ત્રિવેદી અને યશવંતભાઈ શુકલને આવાહક નિયુક્ત કરીને, બે સમિતિઓ રચવામાં આવી હતી. (એ સમિતિઓએ જુદી જુદી યુનિવર્સિટીઓના ગુજરાતીના અધ્યાપકોનો સંપર્ક સાધી પાઠયક્રમની સુવ્યવસ્થા માટે વિચારણા કરી હતી.) નવા વર્ષના પ્રમુખ તરીકે નગીનદાસ પારેખની અને મંત્રી તરીકે જશભાઈ પટેલની વરણી થઈ હતી.