અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૪. અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી'''</big></big></center> <center><big>'''શ્રી ઉશનસ્'''</big></center> {{Poem2Open}} બૃહદ્ ગુજરાતની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિષયના અધ્યયન અને અધ્ય...")
 
No edit summary
Line 73: Line 73:
આપણે કેટલાક આવા પ્રતિનિધિરૂપ શિખરિણીને તપાસીએ, માણીએ.  

શ્રી લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્યઘોષા' ૧૯૬૫માં પ્રગટ થાય છે તેમાં તેમનો ઉત્તમ સુચારુ પ્રશિષ્ટ છંદ તો મિશ્રોપજાતિ છે; પણ એક કૃતિ ‘ચક્રપથ' પૃ. ૨૩, ૨૪, ૨૫ ઉપર છે તે શિખરિણીમાં છે. રોજિદા જીવનના યાંત્રિક એકધારા ઢસરડાની ગતિવિધિ એમાં પ્રગટ કરવાનો જે ઉપક્રમ છે તેમાં તે ઠીક ઠીક સફળ થયા છે. કવિએ આ કૃતિમાં શિખરિણીને થોડોક અત્રતત્ર ખંડ કે અભ્યસ્ત કર્યો છે, પણ બહુધા એ અખંડપણે વહે છે. પ્રથમ પંક્તિનો ઉઘાડ જ તરત આ અનુભૂતિને અંકિત કરી આપે છે :  

ઘરેડુ ને સૂકો નિજ જીવનનો ચક્રપથ આ  
{{Poem2Close}}<poem>ઘરેડુ ને સૂકો નિજ જીવનનો ચક્રપથ આ  
(પૃ. ૨૩)
(પૃ. ૨૩)</poem>
{{Poem2Open}}
 
આ કૃતિના ટીકાકાર શ્રી જયંત પંડ્યા લખે છે : “આ બધી લીલા ખંડ અભ્યસ્ત શિખરણીમાં યોજાઈ છે. દેહ-મનના વેરાયેલા કણો અને તેને ગ્રથિત કરવાનો પેલા ઝરણનો તરફડાટ, વેરાયેલા શિખરિણી ખંડોમાંથી પામી જઈએ એવું કૌશલ એ સુખદ અકસ્માત હોય અથવા કવિની સ્થાપત્યસૂઝ પણ હોઈ શકે.'' (પૃ. ૯૮) ‘શુષ્ક ઘરેડ઼તા છતી કરવામાં એક ઉપકરણ તરીકે છંદ પણ કાવ્યની મદદે આવ્યો છે.'' (પૃ. ૯૭).  

આદિલનો કાવ્યસંગ્રહ ‘પગરવ' (૧૯૬૬) આમ તો નૂતન ગઝલના પ્રયોગોથી ધ્યાન ખેંચે છે; પણ આખા સંગ્રહમાં એક સૉનેટ (પૃ. ૮૮) પણ છે ને તે શિખરિણીમાં છે! શીર્ષક છે બળેલાં ખંડેરે' :  

બળેલાં ખંડેરે મૃત સમયનું પ્રેત ભટકે,  
{{Poem2Close}}<poem>બળેલાં ખંડેરે મૃત સમયનું પ્રેત ભટકે,  
સૂકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે  
સૂકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે  
– વગેરે  
– વગેરે  
(પૃ. ૨૩)</poem>
{{Poem2Open}}
સાવ સાદી ચાલમાં ચાલતો, પિંગળનું બરાબર શિસ્ત પાળતો ને પંક્તિને અંતે યતિ તથા પ્રાસ જાળવતો આ શિખરિણી છે! છ, છ, ને પાંચ શ્રુતિનાં ચોસલાં બરાબર કંડારાયાં છે! પ્રવાહી પદ્યની કશીય ઝંખના નથી જાણે. એવી છંદની ગતિ છે; અને છતાં આ નૂતન કવિની કૃતિ છે! એમાં વીતેલા યુગની ભાવાનુકૂળતા ને સાદગી પણ છે, જે હૃદયને તરત સ્પર્શી જાય છે :  

લપાતી છાયાઓ સમયવનમાં સાદ દઈને  
{{Poem2Close}}<poem>લપાતી છાયાઓ સમયવનમાં સાદ દઈને  
મને એ બોલાવે ગતજનમનું નામ લઈને.  
મને એ બોલાવે ગતજનમનું નામ લઈને. </poem>
{{Poem2Open}}
 
છંદ સાંભળીએ તો તરત કાન્ત યાદ આવે. ક્યાંય લઘુગુરુની જાણે છૂટ લેવામાં નથી આવી. કાન્ત પણ ખુશ થાય એવું છંદોવિધાન છે.  

હવે રાવજીનું ‘અંગત' (૧૯૭૧) જોઈએ.  
હવે રાવજીનું ‘અંગત' (૧૯૭૧) જોઈએ.  
પૃ. ૧૦ ઉપ૨ ‘ભાઈ', પૃ. ૧૮ ઉપર ‘એક મધ્ય રાત્રે', પૃ. ૨૩ ઉપ૨ “બસસ્ટેન્ડ પર રાત્રે', પૃ. ૪૧ ઉપર ‘શયનવેળાએ પ્રેયસી’ આમ ચારેક કૃતિઓ શિખરિણીમાં છે ને તે સૉનેટની ટેવે આવેલો છંદ નથી; કારણ કે એ કૃતિઓ સૉનેટ થવા મથતી નથી. આ કૃતિઓનો શિખરિણી કંઈક આદિલ જેવો છે; એ આપણને સ્પર્શી જાય છે નરી ઋજુ વાણીથી. આમ નરી ૠજુ વાણીને નિરાડંબર, નિખાલસ પ્રેમભરી વાણીને આપણે નૂતન કવિતાનું જ લક્ષણ ગણીશું. આદિલમાં નથી તે રાવજીમાં છે તે લક્ષણ તે ધરતીની તાજી ગંધ,  ને કંઈક કલાપીનું અનુસંધાન હોય તેવું તત્ત્વ, જેમ કે :  
પૃ. ૧૦ ઉપ૨ ‘ભાઈ', પૃ. ૧૮ ઉપર ‘એક મધ્ય રાત્રે', પૃ. ૨૩ ઉપ૨ “બસસ્ટેન્ડ પર રાત્રે', પૃ. ૪૧ ઉપર ‘શયનવેળાએ પ્રેયસી’ આમ ચારેક કૃતિઓ શિખરિણીમાં છે ને તે સૉનેટની ટેવે આવેલો છંદ નથી; કારણ કે એ કૃતિઓ સૉનેટ થવા મથતી નથી. આ કૃતિઓનો શિખરિણી કંઈક આદિલ જેવો છે; એ આપણને સ્પર્શી જાય છે નરી ઋજુ વાણીથી. આમ નરી ૠજુ વાણીને નિરાડંબર, નિખાલસ પ્રેમભરી વાણીને આપણે નૂતન કવિતાનું જ લક્ષણ ગણીશું. આદિલમાં નથી તે રાવજીમાં છે તે લક્ષણ તે ધરતીની તાજી ગંધ,<ref>આ જ શાખાનો કૃષિગંધી શિખરિણી શ્રી માધવ રામાનુજના ૧૯૭૨માં પ્રગટ થયેલા 'તમે'માં જોઈ શકાશે.</ref> ને કંઈક કલાપીનું અનુસંધાન હોય તેવું તત્ત્વ, જેમ કે :  
નવા દુર્વાંકુરો ફટફટ થતા, સ્હેજ ચમક્યું
 
{{Poem2Close}}<poem>નવા દુર્વાંકુરો ફટફટ થતા, સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય, પરખી.

જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.

વીતેલાં વર્ષોમાં કદીય નવ ચાહી પણ તને.
વીતેલાં વર્ષોમાં કદીય નવ ચાહી પણ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.  

(પૃ. ૧૮)  
(પૃ. ૧૮) </poem>
{{Poem2Open}}
 
અલબત્ત, અહીં આદિલના પિંગળની અનવદ્ય શુદ્ધિવાળું પદ્ય નથી; પણ નિખાલસતા ને ‘સ્તનોનાં પુષ્પો' જેવી નરી સ્વાભાવિક ઋજુતાથી તે આપણને સ્પર્શી જાય છે અવશ્ય, જે રાવજી તથા નવી કવિતાનું એક પ્રમુખ લક્ષણ છે. ચિનુ મોદીના ‘ઊર્ણનાભ’(૧૯૭૪)માં ઘણીબધી શિખરિણી વૃત્તની સૉનેટ અથવા ઇતર રચનાઓ છે. સંગ્રહમાં પૃષ્ઠસંખ્યા છાપી જ નથી! પણ શીર્ષક છે, ‘દર્દીની શુશ્રૂષામાં રાત' :

ભરાયે આંખોમાં ગુલબી ગુલબી ઊંઘ નહિ, તે
{{Poem2Close}}<poem>ભરાયે આંખોમાં ગુલબી ગુલબી ઊંઘ નહિ, તે
ભરું ખાલી આંખે :  
ભરું ખાલી આંખે : </poem>
{{Poem2Open}}
 
આમાં ‘ગુલાબી ગુલાબી' છંદમાં મધ્યે બેસતું નથી તેથી ‘ગુલબી ગુલબી’ એમ કરવું પડ્યું છે તે જોઈ શકાશે. આદિલ, રાવજીના શિખરિણી કરતાં ચિનુનો શિખરિણી વધુ સંકુલ ભાવોમાં પ્રવર્તે છે તેથી જ આ નિર્વાહ્ય ગણાય; વળી કૌંસનો ઉપયોગ પણ આ સંકુલતાને સંકેતે છે. પછી ચિનુનો શિખરિણી જ્યાં પુખ્ત બનતો આવે છે ત્યાં તો એ છંદ છોડી જ દે છે! પણ ચિત્તુની ચિત્તમુદ્રા ઝીલતો છંદ તો શિખરિણી જ છે એ નક્કી; આધુનિક ગુજરાતી કવિતામાં સર્રિયલ કવિતાની આગેવાની સંભાળનાર કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ઓડિસ્યુસનું હલેસું' (૧૯૭૪)ના ૪૫મા પૃષ્ઠ ઉપર એક શિખરિણીકૃતિ છે આખા સંગ્રહમાં એક કે બે છાંદસ કૃતિઓ છે તેમાંની એક ‘ફરી ચાલવું’. આ કૃતિની સુયિલ અનુભૂતિ પ્રગટાવવા તરફ ગતિ છે તે જોઈ શકાશે, છતાં એ પણ જોઈ શકાશે કે છંદની બાની પ્રશિષ્ટ કક્ષાની છે ને છંદ પોતે પણ પ્રશિષ્ટ કક્ષાએ ટકી રહેવા મથી રહ્યો છે :  

પડેલાં પર્ણોના સમૂહ મહીં વાયુ હીબકતો,  
{{Poem2Close}}<poem>પડેલાં પર્ણોના સમૂહ મહીં વાયુ હીબકતો,  
ભુલાયેલી કોઈ ત્રુટિત લિપિમાં વાક્ય લખતો,  

ભુલાયેલા અર્થો અગમ બનતાં વાક્ય ભૂંસતો.  
ભુલાયેલા અર્થો અગમ બનતાં વાક્ય ભૂંસતો.(પૃ. ૪૫) </poem>
(પૃ. ૪૫)  
{{Poem2Open}}
સ્વ. કવિશ્રી જગદીશ જોશીમાં પણ શિખરિણી કવિના વ્યક્તિત્વનો વાચક બનવા મથે છે. છેક ૧૯૭૭માં રામચંદ્ર બ. પટેલ ‘સુક્રિત'નો કાવ્યસંગ્રહ ‘મારી અનાગસિ ઋતુ' પ્રગટ થાય છે. આ સંગ્રહની પ્રમુખ છાપ પેસ્ટોરલ – ગ્રામગોપજીવનની, રાવજી શાખાની છે; એનો સૂર નૉસ્ટાલ્જિક છે, એને કવિ શિખરિણીના લયમાં પક્ડવા મથે છે. મને લાગે છે કે આવા નૉસ્ટાલ્જિક ગોપભાવો, પ્રણયભાવો અને કુટુંબભાવોને શિખરિણી પોતાના લયમાં ઠીક રીતે ઝીલવા મથે છે. પૃ. ૩૭ ઉપર કૃતિ છે થઈ હું'. તેની બાની જુઓ :  

ભલું પો ફાટે ને ઝડપ દઈ ઊઠી ભળકડું  
{{Poem2Close}}<poem>ભલું પો ફાટે ને ઝડપ દઈ ઊઠી ભળકડું  
ભરી લૈ આંખોમાં હરખભર હું ખેતર મહીં
ભરી લૈ આંખોમાં હરખભર હું ખેતર મહીં
પહોંચી કૂવાનું હીરણરૂપ ખેંચી ખિલખિલ...  
પહોંચી કૂવાનું હીરણરૂપ ખેંચી ખિલખિલ... </poem>
{{Poem2Open}}
મને મારો પ્રણયકાવ્યોનો, વનકાવ્યોનો, ગૃહકાવ્યોનો શિખરિણી તરત યાદ આવે છે. એની પણ તપાસ કરવી ગમે. પણ મારે માટે તે અનુચિત છે એમ ગણી અટકું છું.  

છેક ૧૯૭૮માં પ્રગટ થયેલા શ્રી પ્રબોધ જોશીના મારે કોઈ નામ આપવું બાકી છે' કાવ્યસંગ્રહમાં ‘પત્ર' (પૃ. ૨૦), ‘હશે ધાર્યું’ (પૃ. ૨૫)  

Line 109: Line 124:
છેક હમણાં જ, પ્રગટ થયેલા ભાઈ સુરેશ દલાલના છેલ્લા કાવ્યસંગ્રહ ‘પિરામિડ'માં પણ તે દેખા દે છે! મુંબઈની અર્બન બીજા પ્રવાલદ્વીપની મુંબઈગરી નિર્ભ્રાન્ત ચેતના વચ્ચેય. પૃ. ૧૩, ૧૪, ૧૫, ૧૬ એ ચાર પૃષ્ઠોમાં ૧૯૭૧થી ૧૯૭૨ની તારીખવાળી રચનાઓમાં એ એકમાત્ર ગણમેળ છંદ ટક્યો છે, અલબત્ત, સૉનેટોમાં મુંબઈગરી અર્બન ચેતના વચ્ચે પણ અરવિંદની સમાધિ પાસે' નામની કૃતિ પણ છે.  

અનુગાંધીયુગની અદ્યાવધિ શિખરિણી કવિતાપ્રવૃત્તિનું કંઈક આવું વર્ગીકરણ કરી શકાશે :  

[[File:Shikharini Tree - Adhit 2.png|700px|center]]
અનુગાંધીયુગની સુછાંદસી કવિતાપ્રવૃત્તિમાંના કેટલાક કવિઓ અનુગામી અછાંદસી ગાળામાં ઉપર દર્શાવેલી વિવિધ શાખાઓના શિખરિણી અજમાવતા જોઈ શકાશે. કવિ જે શાખાનો શિખરિણી હાથ ઉપર લે છે કે તરત જ એને અનુવર્તી એવી બાની એને હસ્તગત થાય છે ને તે તે શાખાની તે નીપજ બની રહે છે. ક્યારેક ગોપ-ગ્રામકૃષિ, કુટુંબ-વનભાવોની સંકુલ સંસૃષ્ટિરૂપ પણ પરિણામ આવે છે જેની શબલિતતા આસ્વાદ્ય બની રહે છે.  

કેવું લાગે છે આ બધું? શું તારવીશું આ ઉપરથી? શું શિખરિણી છંદ આપણી પ્રતિભાને પડી ગયેલી કોઈ એક લપટી ટેવ છે? કે કોઈ એક મૂડમાં હોઈએ, તો એક જ છંદની લઢણે ચડી જવાય છે? કે પછી નવી ને સંપૂર્ણ આધુનિકતામાં આપણને પૂરી શ્રદ્ધા નથી? કે પછી આપણી કેટલીક ધડકનો નગરચેતના વચ્ચેય હજી જૂની રીતે જ ધડકે છે? શિખરિણી છંદ એ સૉનેટને લીધે જ ટક્યો છે? કે એક વાર શિખરિણી છંદ હાથમાં લીધો કે જૂની બાની, લઢણો, અલંકારો બધો એનો સંસાર આપણને વળગે છે, એવું છે? શું છે આ બધું?  

Line 118: Line 133:
વલસાડ, ૨૫-૯-'૭૯  
વલસાડ, ૨૫-૯-'૭૯  
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2