અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 74: Line 74:
શ્રી લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્યઘોષા' ૧૯૬૫માં પ્રગટ થાય છે તેમાં તેમનો ઉત્તમ સુચારુ પ્રશિષ્ટ છંદ તો મિશ્રોપજાતિ છે; પણ એક કૃતિ ‘ચક્રપથ' પૃ. ૨૩, ૨૪, ૨૫ ઉપર છે તે શિખરિણીમાં છે. રોજિદા જીવનના યાંત્રિક એકધારા ઢસરડાની ગતિવિધિ એમાં પ્રગટ કરવાનો જે ઉપક્રમ છે તેમાં તે ઠીક ઠીક સફળ થયા છે. કવિએ આ કૃતિમાં શિખરિણીને થોડોક અત્રતત્ર ખંડ કે અભ્યસ્ત કર્યો છે, પણ બહુધા એ અખંડપણે વહે છે. પ્રથમ પંક્તિનો ઉઘાડ જ તરત આ અનુભૂતિને અંકિત કરી આપે છે :  

{{Poem2Close}}<poem>ઘરેડુ ને સૂકો નિજ જીવનનો ચક્રપથ આ  

(પૃ. ૨૩)</poem>
{{Gap|8em}}(પૃ. ૨૩)</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 82: Line 82:
સૂકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે  
સૂકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે  
– વગેરે  
– વગેરે  
(પૃ. ૨૩)</poem>
{{Gap|8em}}(પૃ. ૨૩)</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 93: Line 93:
હવે રાવજીનું ‘અંગત' (૧૯૭૧) જોઈએ.  
હવે રાવજીનું ‘અંગત' (૧૯૭૧) જોઈએ.  
પૃ. ૧૦ ઉપ૨ ‘ભાઈ', પૃ. ૧૮ ઉપર ‘એક મધ્ય રાત્રે', પૃ. ૨૩ ઉપ૨ “બસસ્ટેન્ડ પર રાત્રે', પૃ. ૪૧ ઉપર ‘શયનવેળાએ પ્રેયસી’ આમ ચારેક કૃતિઓ શિખરિણીમાં છે ને તે સૉનેટની ટેવે આવેલો છંદ નથી; કારણ કે એ કૃતિઓ સૉનેટ થવા મથતી નથી. આ કૃતિઓનો શિખરિણી કંઈક આદિલ જેવો છે; એ આપણને સ્પર્શી જાય છે નરી ઋજુ વાણીથી. આમ નરી ૠજુ વાણીને નિરાડંબર, નિખાલસ પ્રેમભરી વાણીને આપણે નૂતન કવિતાનું જ લક્ષણ ગણીશું. આદિલમાં નથી તે રાવજીમાં છે તે લક્ષણ તે ધરતીની તાજી ગંધ,<ref>આ જ શાખાનો કૃષિગંધી શિખરિણી શ્રી માધવ રામાનુજના ૧૯૭૨માં પ્રગટ થયેલા 'તમે'માં જોઈ શકાશે.</ref>  ને કંઈક કલાપીનું અનુસંધાન હોય તેવું તત્ત્વ, જેમ કે :  

{{Poem2Close}}<poem>નવા દુર્વાંકુરો ફટફટ થતા, સ્હેજ ચમક્યું

સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય, પરખી.

Line 100: Line 98:
વીતેલાં વર્ષોમાં કદીય નવ ચાહી પણ તને.
વીતેલાં વર્ષોમાં કદીય નવ ચાહી પણ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.  

(પૃ. ૧૮)  </poem>
{{Gap|8em}}(પૃ. ૧૮)  </poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
અલબત્ત, અહીં આદિલના પિંગળની અનવદ્ય શુદ્ધિવાળું પદ્ય નથી; પણ નિખાલસતા ને ‘સ્તનોનાં પુષ્પો' જેવી નરી સ્વાભાવિક ઋજુતાથી તે આપણને સ્પર્શી જાય છે અવશ્ય, જે રાવજી તથા નવી કવિતાનું એક પ્રમુખ લક્ષણ છે. ચિનુ મોદીના ‘ઊર્ણનાભ’(૧૯૭૪)માં ઘણીબધી શિખરિણી વૃત્તની સૉનેટ અથવા ઇતર રચનાઓ છે. સંગ્રહમાં પૃષ્ઠસંખ્યા છાપી જ નથી! પણ શીર્ષક છે, ‘દર્દીની શુશ્રૂષામાં રાત' :

{{Poem2Close}}<poem>ભરાયે આંખોમાં ગુલબી ગુલબી ઊંઘ નહિ, તે

Line 112: Line 108:
{{Poem2Close}}<poem>પડેલાં પર્ણોના સમૂહ મહીં વાયુ હીબકતો,  

ભુલાયેલી કોઈ ત્રુટિત લિપિમાં વાક્ય લખતો,  

ભુલાયેલા અર્થો અગમ બનતાં વાક્ય ભૂંસતો.(પૃ. ૪૫) </poem>
ભુલાયેલા અર્થો અગમ બનતાં વાક્ય ભૂંસતો.
{{Gap|8em}}(પૃ. ૪૫) </poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ. કવિશ્રી જગદીશ જોશીમાં પણ શિખરિણી કવિના વ્યક્તિત્વનો વાચક બનવા મથે છે. છેક ૧૯૭૭માં રામચંદ્ર બ. પટેલ ‘સુક્રિત'નો કાવ્યસંગ્રહ ‘મારી અનાગસિ ઋતુ' પ્રગટ થાય છે. આ સંગ્રહની પ્રમુખ છાપ પેસ્ટોરલ – ગ્રામગોપજીવનની, રાવજી શાખાની છે; એનો સૂર નૉસ્ટાલ્જિક છે, એને કવિ શિખરિણીના લયમાં પક્ડવા મથે છે. મને લાગે છે કે આવા નૉસ્ટાલ્જિક ગોપભાવો, પ્રણયભાવો અને કુટુંબભાવોને શિખરિણી પોતાના લયમાં ઠીક રીતે ઝીલવા મથે છે. પૃ. ૩૭ ઉપર કૃતિ છે થઈ હું'. તેની બાની જુઓ :

Line 139: Line 136:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = થોડોક કાવ્યવિચાર
|previous = ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ
|next = અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી
|next = કવિતા : વસ્તુ અને વ્યાકરણ (થોડીક વિચારણા)
}}
}}