અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/કાવ્ય સર્જનથી અવબોધ સુધી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૧૭. કાવ્ય સર્જનથી અવબોધ સુધી '''</big></big></center> <center><big>'''ડૉ. હર્ષદ ત્રિવેદી 'પ્રાસન્નેય’'''</big></center> {{Poem2Open}} ગત સંમેલનના પ્રમુખ પ્રો. પ્રમોદકુમાર પટેલ, સ્વાગતાધ્યક્ષશ્રી, યજમાન સંસ્થાન...")
 
No edit summary
Line 25: Line 25:
કશા અર્થાલંકારની ઝંઝટમાં પડ્યા વિના કાવ્ય નિભાવ્યું છે. સુન્દરમ્‌ના‘તે રમ્ય રાત્રે' કાવ્યમાં પંક્તિઓ આવે છે : ‘‘ઊભી હતી તું ઢળતી લતા સમી / (ત્યાં બારસાખે) રજકાય ટેકવી.' અહીં પણ કવિ એક એવી આમ કવિએ અહીં ‘તે અહીં પણ કવિ એક એવી જેને માટે આપણા ભાષાતંત્રમાં એવા એક શબ્દની અવેજીમાં ક્રિયાને પોતાના ચિત્તમાં આકલિત કરે છે કે જેને માટે આપણા ભાષાતંત્રમાં કોઈ એક શબ્દ ઉપલબ્ધ નથી અને કવિને એવા એક શબ્દની અવેજીમાં એકાધિક પદોવાળી સંયોજના દ્વારા એ ક્રિયાને મૂર્તપણે વ્યક્ત કરવી પડે છે. (અહીં ચર્ચા માટેની પદસંયોજનાને અન્ય પદોથી જુદી તારવવા માટે બંને અવતરણોમાં મુકાયેલ કૌંસ મારા છે.) અહીં સમગ્ર કાવ્યના એક અંશરૂપ પદસંયોજના માટે જે કહ્યું તે સમગ્ર કાવ્યના સમસ્ત પદાન્વયને લાગુ પડે છે. કવિ એક વિલક્ષણ ભાવદશાને પ્રવર્તમાન ભાષાતંત્રનાં ઉપલબ્ધ ચલણી અભિવ્યક્તિરૂપોમાં સાકાર કે સાક્ષાત્કૃત કરી શકતો નથી ત્યારે તે તેને એક નૂતન પદાન્વયના સંયોજનવાળી કાવ્યકૃતિના નિર્માણ દ્વારા સાકાર અને સાક્ષાત્કૃત કરે છે.

એક બીજા પ્રકારનું દૃષ્ટાંત જોઈએ. કાન્તનું ‘સાગર અને શશી' વિવિધ પ્રાસયોજનાવાળું રમણીય કાવ્યમંદિર છે. એમાંની એક પંક્તિ છે : “સાગરે ભાસતી ભવ્ય ભરતી.” અહીં કવિ વર્ણાનુપ્રાસ યોજવા માટે બીજા કોઈ પણ વર્ગીય વ્યંજનને બદલે ઔષ્ઠ્યવર્ગના મહાપ્રાણ વ્યંજનનો અને તે પણ સંઘર્ષી બનીને વેરાઈ જતા અઘોષ મહાપ્રાણને બદલે મોં ભરીને બોલતા પૂર્ણ મહાપ્રાણ ઘોષ વ્યંજનનો વિનિયોગ કરવાનું પસંદ કરે છે. ભરતીની ભવ્યતાને કવિ શબ્દાર્થ દ્વારા તો વ્યક્ત કરે જ છે પરંતુ ધ્વનિવિન્યાસ દ્વારા પણ વ્યક્ત કરે છે. ભાષાવિજ્ઞાન ભાષાનાં બે સ્તરને અલગ પાડે છે પહેલું સ્તર છે વર્ણમાલાનું; એ સ્તરે છૂટા એકલદોકલ ધ્વનિનો કોઈ અર્થ નથી હોતો. જ્યારે ધ્વનિસંયોજનમાંથી શબ્દ બને છે ત્યારે શબ્દરચનાના એ બીજા સ્તરે અર્થનું પ્રકટીકરણ સંભવિત થાય છે. આમ ભાષાનું એક સ્તર છે અર્થરહિત ધ્વનિનું ને બીજું સ્તર છે અર્થયુક્ત શબ્દનું. કવિ પોતાના કાવ્યમાં આ બે સ્તરોની પૃથકને ભૂંસી નાખીને શબ્દસ્તરની સાથે સાથે ધ્વનિસ્તરને પણ અર્થની અભિવ્યક્તિમાં સંયોજે છે. કવિ એમ કરીને પ્રવર્તમાન ભાષાતંત્રના અર્થની દૃષ્ટિએ નિષ્પ્રાણ અને નિષ્ક્રિય રહેતા પાસાને પણ અર્થની અભિવ્યંજના માટે સક્રિય અને સપ્રાણ બનાવે છે.  

ભાષાને પલોટવાની કવિની વિલક્ષણ રીતને હજી આગળ વધીને જોઈએ. મણિલાલ દેસાઈના ‘સાંજ' કાવ્યનો આરંભ આ રીતે થાય છે : ‘આખો દિવસ / આળસુ કૂતરાની જેમ / બેસી રહેલા / બત્તીના થાંભલાઓ / એકાએક ભસવા માંડ્યા.'' જે ગુણધર્મક્રિયાદિ સજીવ પ્રાણી  
ભાષાને પલોટવાની કવિની વિલક્ષણ રીતને હજી આગળ વધીને જોઈએ. મણિલાલ દેસાઈના ‘સાંજ' કાવ્યનો આરંભ આ રીતે થાય છે : “આખો દિવસ / આળસુ કૂતરાની જેમ / બેસી રહેલા / બત્તીના થાંભલાઓ / એકાએક ભસવા માંડ્યા”. જે ગુણધર્મક્રિયાદિ સજીવ પ્રાણી  
– કૂતરાનાં હોય તે નિર્જીવ વસ્તુ
– કૂતરાનાં હોય તે નિર્જીવ વસ્તુ
થાંભલાનાં ન હોય. આથી બંનેના વ્યવહારગત અને ભાષાગત સંદર્ભો પરસ્પરથી સાવ નોખા હોવાના; પરંતુ કવિ અહીં ટાંકેલી પંક્તિઓમાં એ બંનેના સંદર્ભોને એકબીજામાં સંયોજે છે; સંદર્ભોના એવા સંયોજનમાંથી એક નવો અપરિચિત સંદર્ભ ઊભો થાય છે. આખો દિવસ બેસી રહેલા આળસુ કૂતરા એકાએક ભસવા માંડ્યા''  

એ સંદર્ભને આપણે વિના ખચકાટે સ્વીકારીએ પણ સજીવ પ્રાણીની ભસવાની ક્રિયાના કર્તા તરીકે નિર્જીવ થાંભલાનો ઉલ્લેખ આપણે એટલી સહજતાથી ન સ્વીકારીએ; કેમ કે આપણી ભાષાની પ્રચલિત સંકેતવ્યવસ્થા આપણને એમ કરવાની છૂટ નથી આપતી; છતાં કવિએ કરેલા સંદર્ભસંયોજન પ્રત્યે થોડા અભિમુખ અને સંવેદનપટુ બનીએ તો એની ઉક્તિમાં કંઈક તથ્ય છે એમ લાગ્યા વિના નહીં રહે. દિવસભર જેવું કૂતરાનું આળસુની જેમ પડ્યા રહેવું, તેવું જ દિવસભર હોલવાયેલી રહેલી બત્તીવાળા થાંભલાનું એકસરખું ક્રિયાશૂન્ય ઊભા રહેવું. જેવું કૂતરાનું અચાનક ભસી ઊઠવું, તેવું સાંજવેળાએ હારબંધ ઊભેલા તમામ થાંભલાઓની બત્તીઓનું એકસામટું અચાનક પેટાઈ ઊઠવું. કૂતરાના ગળામાંથી જેવું કાનના પડદા ચીરતી ચીસોનું નીકળવું, તેવું બત્તીમાંથી આંખમાં વાગતા તેજશિરોટાઓનું વછૂટવું. આમ બે અલગ વ્યવહારગત સંદર્ભોનું સંયોજન કવિસંવિતમાં થાય છે અને બે અલગ ભાષિક સંદર્ભોના સંયોજન રૂપે તે પરિણત થાય છે. ભાષામાં પ્રયોજાતી ઉક્તિઓને આપણે ત્રણ પ્રકારોમાં વહેંચી શકીએ. કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિ અનુસારની, અર્થયુક્ત અને સ્વીકાર્ય હોય છે; જેમ કે, “કૂતરો ભસ્યો.'' કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિથી વિચલિત થયેલી અર્થવિહીન અને અસ્વીકાર્ય હોય છે; જેમ કે, “ડાહ્યો પથ્થર ઉલ્લુ પાણી પર આકાશમાં હસ્તધૂનનિયું રેડાયો.'' કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિથી વિચલિત થયેલી છતાં અર્થયુક્ત અને સ્વીકાર્ય હોય છે. મણિલાલની પંક્તિઓ ઉક્તિના આ પ્રકારમાં આવે છે.  

<center>'''* '''</center>   
<center>'''*'''</center>   
આપણા પ્રચલિત ભાષાતંત્રમાં ‘થાંભલા'નો જે અર્થ છે તે અર્થ આ પંક્તિમાં બેસતો નથી, કેમ કે ભસવાની ક્રિયાના કર્તા તરીકે તેને આ કાવ્યગત સંદર્ભયોજનાએ નવો અર્થ આપ્યો છે. આમ શબ્દનો ભાષાની પ્રચલિત સંકેતવ્યવસ્થામાં જે અર્થ હોય તે અર્થ કરતાં તેનો કાવ્યગત સંદર્ભયોજનામાં નવો અર્થ સિદ્ધ થાય છે. ‘ચાંદની’ શબ્દનો આપણા પ્રચલિત ભાષાતંત્રમાં જે અર્થ છે તેના કરતાં તેને મણિલાલના ‘અમાસ' કાવ્યની સંદર્ભયોજનામાં એક નવો અર્થ પ્રાપ્ત થાય છે. (‘નિસ્સહાય ચાંદની/ડામરની કાળી સડકો પર આળોટે;/એક બાજુના અંધારામાંથી/ભારથી લાદેલી લા૨ી/ઘ૨૨૨ ઘ૨૨૨ કરતી પસાર થાય,/ અને એની પાછળ એક કૂતરો દાંતમાં/ચાંદનીનું શબ પકડી/પસાર થાય, દર અમાસે!'') એ જ પ્રમાણે એ કાવ્યમાં ચાંદનીના સંદર્ભે ડામરની સડક, લારી, કૂતરો વગેરેને પણ પ્રચલિત અર્થ કરતાં નવો અર્થ પ્રાપ્ત થાય છે. આમ શબ્દ જ્યારે ભાષાની સંકેતવ્યવસ્થા કરતાં જુદો અર્થ કાવ્યગત સંદર્ભયોજનામાં ધારણ કરે છે ત્યારે તે પોતાના મૂળ અર્થને આમૂલ બદલી નાખતો નથી પણ પોતાના મૂળ અર્થના એકાદ અંશને સાચવીને એની સાથે નવા અર્થાંશનું સંયોજન પામે છે. ‘સાંજ’ કાવ્યમાંનો ‘થાંભલા' શબ્દ ભસવાની ક્રિયાના કર્તા તરીકેનો નવો અર્થ ધારે છે, પરંતુ રાતે અચાનક સળગતી બત્તીના થાંભલા તરીકેનો તેનો અર્થ જાળવી રાખે છે. આ જળવાઈ રહેલ મૂળ અર્થાંશ ૫૨ જ નવા અર્થાંશનું આરોપણ થઈને થાંભલા' શબ્દમાં નવી એકાત્મક અર્થવ્યંજના સિદ્ધ થાય છે. ‘અમાસ’ કાવ્યમાં ‘ચાંદની’ શબ્દ કચડાતા રાંક પ્રાણીના શબનો અર્થ ધારણ કરે છે. પણ પ્રકૃતિતત્ત્વ તરીકેના તેના મૂળ અર્થને જાળવી રાખે છે. કાવ્યમાં સિદ્ધ થતું શબ્દનું આવું નવસંસ્કરણ તેના મૂળ અર્થાંશથી તેના વિયોજનની અને નવા અર્થાંશ સાથેના તેના સંયોજનની બેવડી પ્રક્રિયાથી સિદ્ધ થાય છે.  

ભાષાતંત્રની પ્રચલિત સંકેતવ્યવસ્થામાં શબ્દોને તેમના રૂઢ અર્થસંકેતો હોય છે. ત્યાં શબ્દોને તેમના નિશ્ચિત અર્થસંકેતો સહિત કોશબદ્ધ કરવાનું શક્ય બને છે. કોશરચના દ્વારા કોઈ પણ ભાષાના શબ્દોનો તેમના રૂઢ અર્થસંકેતો સહિત પરિચય આપવાનું શક્ય બને છે. પણ કાવ્યગત સંદર્ભયોજનામાં નવા અર્થસંસ્કાર પામેલા શબ્દોને એમની એવી નવી અર્થવ્યંજનાઓ સહિત કોશબદ્ધ કરવાનું શક્ય નથી, કેમ કે એક જ શબ્દ પ્રત્યેક કાવ્યની સંદર્ભયોજનામાં તે તે કાવ્યની સંદર્ભયોજના અનુસાર નવો અને નવો અર્થસંસ્કાર પામીને આવે છે. ક્યારેક એક જ શબ્દ એક જ કાવ્યમાં આવા એકથી વધુ નવા અર્થસંસ્કાર પામીને પ્રયોજાયો હોય એમ પણ બને. કાવ્યે કાવ્યે શબ્દની અર્થવ્યંજના આમ જ્યારે બદલાતી હોય ત્યારે એની કઈ અર્થવ્યંજનાને એની સ્થિર અર્થવ્યંજના તરીકે કોશમાં નોંધવી? કોશ શબ્દની તમામ ભાવિ અર્થવ્યંજનાઓને પણ કેવી રીતે નિર્દેશી શકે? આમ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દોના અર્થ પામવા માટે કોઈ કોશ કામ ન લાગે, માત્ર એ કાવ્ય પોતે જ કામ લાગે. એ જ રીતે, પ્રચલિત ભાષાતંત્રમાંનાં રૂઢ પદરૂપોને તથા રૂઢ પદાન્વયોને ઓળખવા માટે રચાયેલા વ્યાકરણ દ્વારા કાવ્યમાં પ્રયોજાયેલાં અરૂઢ પદરૂપોને અને પદાન્વયોને ઓળખાવવાનું કેવી રીતે શક્ય બનશે? દરેક કાવ્ય પોતાની સાથે પોતાનું આગવું વ્યાકરણ લઈને આવે છે અને દરેક કાવ્યનું વ્યાકરણ બીજા કાવ્યના વ્યાકરણથી પૃથક્ હોય છે. ત્યારે જે કાવ્યને સમજવા માટે જે વ્યાકરણની જરૂર હોય તે વ્યાકરણને તે કાવ્યમાંથી જ પામી શકાય છે. આમ, ફરી એક વાર આપણે સ્થાપિત કરીએ છીએ કે કાવ્ય પોતે જ પોતાની સાદ્યંત અખિલાઈમાં પોતાનો અર્થ બની રહે છે; નહીં કે અન્યથા.  

Line 36: Line 36:
ભાવનની પ્રક્રિયા એ કાવ્યની પ્રોક્તિના (discourseના) અવબોધની પ્રક્રિયા છે. વ્યવહારમાં ઉચ્ચારાતી ઉક્તિઓના કરતાં કાવ્યની પ્રોક્તિ અલગ પ્રકારની હોય છે. વ્યવહારમાં જ્યારે એક વ્યક્તિ બીજી પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોય ત્યારે તેમની વાતોને કેટલાક સ્વાભાવિક વ્યાવહારિક સંદર્ભો હોય છે અને એ સંદર્ભો એમને માટે હાથવગા અને સ્વયંસ્પષ્ટ હોય છે. તેથી એ સંદર્ભોનાં સાંગોપાંગ સ્પષ્ટીકરણો વગર જ એમની વચ્ચે વાતચીત ચાલે છે અને એ બંને એકબીજાની ઉક્તિઓને બરાબર સમજી શકે છે. કાવ્યમાં નિરૂપાયેલા ભાવને અવગત કરવા માટેનો સંપૂર્ણ સંદર્ભ કાવ્યમાં રચી આપેલો હોવો જોઈએ. એમ ન થયું હોય તો ભાવનિરૂપણ ધૂંધળું અને અધૂરું લાગે. વળી, સંદર્ભ માટે જરૂરી હોય તેના કરતાં વધુ વીગતો કાવ્યના બંધને સુશ્લિષ્ટ ન થવા દે. આમ કાવ્યગત સંદર્ભ જરૂર કરતાં સહેજ પણ વધુ કે જરૂર કરતાં સહેજ પણ ઓછો હોવો ન જોઈએ.  

વ્યવહારમાં જ્યારે અ બ સાથે વાત કરતો હોય ત્યારે અ વક્તા, સંદેશનો પ્રેષક અને સંબોધક હોય છે અને બ શ્રોતા, સંદેશનો ગ્રાહક અને સંબોધિત હોય છે. કાવ્યમાં વક્તા-પ્રેષક-સંબોધકની એકરૂપતા તૂટે છે, તે જ રીતે શ્રોતા-ગ્રાહક-સંબોધિતની એકરૂપતા પણ તૂટે છે. ન્હાનાલાલના ‘વીરની વિદાય' કાવ્યમાં ન્હાનાલાલ પ્રેષક છે અને ભાવક ગ્રાહક છે, પરંતુ કાવ્યમાં સંબોધક નાયિકા છે અને સંબોધિત નાયક છે. કાવ્યમાંનો ‘હું' અનિવાર્યપણે કવિ પોતે ન જ હોઈ શકે; એ જ રીતે કાવ્યનો ‘તું' અનિવાર્યપણે ભાવક ન હોઈ શકે. આમ, કવિ જ્યારે ‘હું' સર્વનામથી વાત કરતો હોય ત્યારે તે કોઈ ત્રીજા પુરુષની વાત કરતો હોય છે અને ભાવક ‘તું’ સર્વનામથી વાત સાંભળતો હોય ત્યારે તે કોઈ ત્રીજા પુરુષની વાત સાંભળતો હોય છે.  

સુન્દરમ્‌ના ‘તે રમ્ય રાત્રે' કાવ્યનો આરંભ ‘તે રમ્ય રાત્રે' પંક્તિથી થાય છે. વ્યવહારમાં ‘તે' સર્વનામ કે ‘તે' દર્શક વિશેષણ કોઈ વસ્તુની પૂર્વપરિચિતતાનો સંકેત આપે છે. અહીં. કવિએ ઉદ્દિષ્ટ રાત્રિનો એવો કશો પૂર્વપરિચય આપ્યા વિના તેને ‘તે' દર્શક વિશેષણથી નિર્દેશી છે. એમ કરવાનો હેતુ રાત્રિની પૂર્વપરિચિતતાનો આભાસ ઊભો કરવાનો છે. ‘આ જવાની, આ નજાકત, આ નજર' જેવી પંક્તિમાંનો ‘આ' શબ્દ કવિની કે ભાવકની નજીકમાંની કોઈ વ્યક્તિને નિર્દેશવા માટે નથી, પંક્તિ ઉચ્ચારતી વખતે કવિને એવી કોઈ વ્યક્તિનું સ્થૂળ સામીપ્ય હોવાનો અર્થ એમાંથી નીકળતો નથી. કવિ એવા શબ્દપ્રયોગ દ્વારા ઉદ્દિષ્ટના સામીપ્યનો કે પ્રત્યક્ષતાનો ભાવ જગાડવા માગતો હોય છે. એ જ રીતે “આજ મહારાજ જલ પર ઉદય જોઈને'' કે “આજની ઘડી તે રળિયામણી' જેવી પંક્તિઓમાંની ‘આજ’ પંચાંગમાંની કોઈ કાલાનુક્રમિક ‘આજ' રહેતી નથી; એ કેવળ નિકટના વર્તમાનનો ભાવ જગાડવા માટેનો જ શબ્દ બની રહે છે. આમ, કાવ્યમાં પ્રયોજાયેલાં પુરુષવાચક સર્વનામો, દર્શક વિશેષણો કે સમયવાચક શબ્દો વ્યવહારના કરતાં જુદા પ્રકારના સંકેતોને પ્રગટ કરી આપે છે. વ્યવહારમાં સંબોધક અને સંબોધિત એ બંને માણસો જ હોઈ શકે છે; પરંતુ કાવ્યમાં સંબોધક કે સંબોધિત માનવેતર જીવ કે કોઈ જડ પદાર્થ પણ હોઈ શકે છે.  
સુન્દરમ્‌ના ‘તે રમ્ય રાત્રે' કાવ્યનો આરંભ ‘તે રમ્ય રાત્રે' પંક્તિથી થાય છે. વ્યવહારમાં ‘તે' સર્વનામ કે ‘તે' દર્શક વિશેષણ કોઈ વસ્તુની પૂર્વપરિચિતતાનો સંકેત આપે છે. અહીં. કવિએ ઉદ્દિષ્ટ રાત્રિનો એવો કશો પૂર્વપરિચય આપ્યા વિના તેને ‘તે' દર્શક વિશેષણથી નિર્દેશી છે. એમ કરવાનો હેતુ રાત્રિની પૂર્વપરિચિતતાનો આભાસ ઊભો કરવાનો છે. ‘આ જવાની, આ નજાકત, આ નજર' જેવી પંક્તિમાંનો ‘આ' શબ્દ કવિની કે ભાવકની નજીકમાંની કોઈ વ્યક્તિને નિર્દેશવા માટે નથી, પંક્તિ ઉચ્ચારતી વખતે કવિને એવી કોઈ વ્યક્તિનું સ્થૂળ સામીપ્ય હોવાનો અર્થ એમાંથી નીકળતો નથી. કવિ એવા શબ્દપ્રયોગ દ્વારા ઉદ્દિષ્ટના સામીપ્યનો કે પ્રત્યક્ષતાનો ભાવ જગાડવા માગતો હોય છે. એ જ રીતે “આજ મહારાજ જલ પર ઉદય જોઈને'' કે “આજની ઘડી તે રળિયામણી” જેવી પંક્તિઓમાંની ‘આજ’ પંચાંગમાંની કોઈ કાલાનુક્રમિક ‘આજ' રહેતી નથી; એ કેવળ નિકટના વર્તમાનનો ભાવ જગાડવા માટેનો જ શબ્દ બની રહે છે. આમ, કાવ્યમાં પ્રયોજાયેલાં પુરુષવાચક સર્વનામો, દર્શક વિશેષણો કે સમયવાચક શબ્દો વ્યવહારના કરતાં જુદા પ્રકારના સંકેતોને પ્રગટ કરી આપે છે. વ્યવહારમાં સંબોધક અને સંબોધિત એ બંને માણસો જ હોઈ શકે છે; પરંતુ કાવ્યમાં સંબોધક કે સંબોધિત માનવેતર જીવ કે કોઈ જડ પદાર્થ પણ હોઈ શકે છે.  
વ્યવહારની ઉક્તિ કરતાં સાહિત્યની પ્રોક્તિનો સંદર્ભ આ રીતે જુદો પડે છે. એક જુદા પ્રકારની ભિન્નતા પણ એ બંને વચ્ચે રહેલી છે; વ્યવહારમાં વક્તા વાક્યને તેમાંના કોઈ એક શબ્દ પર વિશેષ ભાર મૂકીને અથવા વિશિષ્ટ કાકુ સાથે ઉચ્ચારે છે. છંદોબદ્ધ કાવ્યમાં છંદોલય અને યતિસ્થાન પદક્રમને નિયત કરનારું એક ખાસ પરિબળ બને છે, લખાઈને આવેલા છંદોબદ્ધ કે અછાંદસ કાવ્યમાંની આવી લક્ષકેન્દ્રિતાને – ‘ફોકાલીટી'ને પામવાનું વ્યવહારમાં બોલાતા વાક્ય જેટલું સરળ નથી. છંદોલય પ્રમાણે યોજાયેલો વિશિષ્ટ પદવિન્યાસ એ શબ્દભાર કે કાકુને યથાર્થપણે પામવામાં જ્યાં સહાયક બનતો હોય ત્યાં કોઈ પ્રશ્ન નથી પરંતુ જ્યાં એવી સહાય ન મળતી હોય ત્યાં શું કરવું? ત્યાં પાઠક કાવ્યની પંક્તિને અલગઅલગ શબ્દભાર કે કાકુ સાથે વાંચી જુએ અને કાવ્યના એકંદર ભાવાર્થ સાથે સંવાદી બનતા શબ્દભાર કે કાકુને માન્ય રાખીને અન્યને છોડી દે, એ એક ઉપાય છે. ક્યારેક એક પંક્તિને એક રીતે વાંચતાં પૂર્વાપર પંક્તિઓના સંદર્ભ સહિત તેનો એક અર્થ નીપજે અને એ બંને અર્થો અનુસાર કાવ્યને વાંચી શકાય તેમ હોય ત્યારે કવિના સર્જનકર્મમાં એવી એકથી વધુ શક્યતાઓ અંતર્નિહિત થઈને આવી છે એમ માનવું રહ્યું, અને કાવ્યનું અર્થગ્રહણ એ રીતે કરવું રહ્યું.  

કાન્તના ચક્રવાકમિથુન'ની આરંભની પંક્તિઓમાં શૈલરાજની ચોપાસ પ્રસરેલી શાખાઓના સ્થળનો તથા સંધ્યાના સમયનો નિર્દેશ થયો છે. એ પછીની એક કડીમાં ફરીથી ગિરિશૃંગોના સ્થળનો તથા વર્ષાૠતુની એક રાત્રિના આરંભકાળનો નિર્દેશ આવે છે, પણ તે વિલક્ષણ રીતનો છે :  