અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગ્રંથાવલોકન, પરંપરા અને પ્રયોગ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૧૯ '''</big></big></center> <center><big><big>'''ગ્રંથાવલોકન : પરંપરા અને પ્રયોગ '''</big></big></center> <center><big>'''આચાર્ય શ્રી ગંભીરસિંહ ગોહિલ'''</big></center> The world is to be stormed by poetry, and to be occupied by reviews and albums :` એમ પાશ્ચાત્ય વિચારક બેન્થામે ક...")
 
No edit summary
Line 34: Line 34:
ગ્રંથાવલોકન એક રીતની સાહિત્યવિચારણા હોવા છતાં તેને અનેક ક્ષેત્રો સાથે કામ પાડવાનું હોવાથી તે સાહિત્યિક મૂલ્યાંકનના એકદંડિયા મહેલમાં બેસી રહી શકે નહીં. સામે પક્ષે તે જો નિયત ધોરણો વિના કે મર્યાદાઓ છોડીને કાર્ય કરે તો બંહુવિધ વ્યવધાનોનો સામનો પણ તેણે કરવો જ પડે. અઢારમી-ઓગણીસમી સદીમાં રાજકારણ અને પ્રકાશનનાં ક્ષેત્રોએ ગ્રંથાવલોકનનો દુરુપયોગ કર્યો જ હતો. આજે તેવાં પરિબળો સીધાં નહિ તો પરોક્ષ રીતે કાર્યરત છે જ; બલકે ક્યાંક ખુલ્લી રીતે પણ પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે. ગ્રંથાવલોકનકાર પણ અંતે ઘણી મર્યાદાઓવાળો માણસ હોવાથી ઘણી ગૂંચવણોમાં સપડાતો હોય છે અને પોતાના કાર્યક્ષેત્રને પણ દોષિતના પિંજરામાં મૂકી દે છે. આથી છેક આરંભકાળથી જ સર્જકો, વિચારકો અને જાણકારો દ્વારા ગ્રંથાવલોકન અને ગ્રંથાવલોકનકારને તુચ્છકારની દૃષ્ટિથી જોવામાં આવે છે. તેમને વારંવાર નિંદવામાં કે તુચ્છકારવામાં પણ આવ્યા છે. ટેનિસને અવલોકનકારોને આ શબ્દોમાં સંબોધ્યા છે : O you indolent reviewers! બાયરને પોતાની એક કૃતિ ‘અવર્સ ઑફ આઇડલનેસ'ના ટીકાપૂર્ણ અવલોકન સામે ‘English bards and scotch reviewers' એ નામથી સુંદર કટાક્ષથી સભર જવાબ વાળ્યો હતો.  <ref>પાદટીપ ૭ પ્રમાણે, પૃ. ૬૨૬.</ref> અવલોકનકારો ઘણી વાર ઊગતી પ્રતિભાને પિછાની શકતા નથી, બિનજરૂરી કટાક્ષોથી કુટિલ હુમલાઓ કરતા હોય છે, જૂથવાદ કે રાજકીય-સામાજિક પક્ષવાદથી પ્રેરાઈને આકરા પ્રહારો કરતા હોય છે, અંગત ગમાઅણગમા કે વેરભાવને અનુસરીને લેખકોને ઉતારી પાડતા હોય છે. તેમની સમીક્ષા સાહિત્યિક ધોરણોને અવગણતી ચાલે છે ત્યારે નિંદાપાત્ર બને છે. સર્જકોની અવલોકનકારો સામે ફરિયાદ હોય છે કે તેમની કૃતિ વાંચ્યા વિના ખોટી રીતે ટીકા કરવામાં આવે છે. ‘The Bangal Tiger નામના પુસ્તકનું અવલોકન કરતાં બંગાળના વાઘો વિશે વિવરણ કરવામાં આવ્યું હતું, જ્યારે હકીકતમાં એ પુસ્તક જીવનકથાત્મક હતું! પુસ્તકનાં વેષ્ટનલેખન, પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરેના આધારે અવલોકન લખી નાંખવામાં આવતાં હોય છે તેના દાખલા શોધવા પડે તેમ નથી. અવલોકનકારોની આ નબળાઈ ઉપર કટાક્ષ કરતું સિડની સ્મિથનું કહેવતરૂપ a book before બની ગયેલું કથન જાણીતું છે : I never read reviewing it, it prejudices a man so.  <ref>A Dictionary of Famous Quotations, ed. Robin Hyman.</ref>

અવલોકનકાર ઘણી મર્યાદાઓથી ઘેરાયેલો હોય છે, અનેક આવરણો તેને નડતાં હોય છે; છતાં ગ્રંથાવલોકનનો વાચકવર્ગ પ્રમાણમાં વિશાળ હોય છે. આથી તેની જવાબદારી વધે છે. આ વાચકવર્ગ વિચારશીલ પણ હોય છે અને ગ્રંથાવલોકનકારના અભિપ્રાયને તેણે એક યા બીજા સંદર્ભમાં ખપમાં લેવાનો હોય છે. આથી ગ્રંથાવલોકનકાર સાહિત્યિક તેમ જ વિવેકશીલતાનાં ધોરણોને અનુસરે તે ઘણું જરૂરી છે. કૉલરિજે તો અંગ્રેજી વિવેચનમાં પણ નિયત ધોરણોના અભાવની ટીકા કરી છે. તે પોતાની આસપાસ કયું પુસ્તક સારું અને કયું ખરાબ તે જાણવા ઇચ્છનારા લેભાગુ લોકોના ઘેરાથી કંટાળતો હતો. તે પોતે દરેક કૃતિના આદરપૂર્વકના પરિશીલન અને વિવેકપૂર્ણ છાનબીનની અપેક્ષા રાખતો હતો. વિચાર્યા વિના સારાનબળાનો નિર્ણય આપવાથી તે વિરુદ્ધ હતો. તે લખે છે :

"Reviews are generally pernicious, because the writers determine without deference to fixed principles....... because they teach people rather to judge than to consider, to decide than to reflect.   
"Reviews are generally pernicious, because the writers determine without deference to fixed principles....... because they teach people rather to judge than to consider, to decide than to reflect.  <ref>અવતરણ અને ચર્ચા : George Watson, "The Literary Critics", Penguin Books Ltd., Baltimore, U.S.A., First Ed. (Reprinted with Revision), ૧૯૬૪, P. ૧૧૪.</ref>
કૉલરિજ સાહિત્યજગતનો ઊંચા દરજ્જાનો વિચારક હતો. તેની ચર્ચામાંથી એવું તારણ નીકળે છે કે ગ્રંથાવલોકન જો સાહિત્યવિવેચનનાં અને શુદ્ધ બુદ્ધિનાં ધોરણોને અવગણે તો તે નુકસાનકારક બની શકે. ગ્રંથાવલોકન દ્વારા સાહિત્ય અને સાહિત્ય-વિવેચનનું ઘણું કાર્ય થયું છે. હવે દૈનિકો, રેડિયો-ટેલિવિઝન, ગ્રંથાલયો અને અનેક સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાઈને તે અર્થપૂર્ણ પ્રદાન કરતું રહે તેમ છે. તેની અનેક સંભાવનાઓનો સક્રિયતાથી અને વિવેકપૂર્વક ઉપયોગ થવો ઘટે.  

ગ્રંથાવલોકનના પ્રકારોઃ સાહિત્યમાં પ્રકારો અને પેટાપ્રકારો અંગે ઘણી ચર્ચાઓ થયેલી છે. કવિતાના ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય વગેરે પ્રકારો નિયત થયેલા છે. તે રીતે ગ્રંથાવલોકન પોતે એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે કે કેમ અને તેના ચોક્કસ કોઈ પેટાપ્રકારો નિશ્ચિત કરી શકાય કે કેમ તે નિર્ણય કરવાનું સરળ નથી. સામાન્ય દૃષ્ટિએ વિવેચનાત્મક અને પત્રકારી એમ બે પ્રકારો પડી જતા દેખાય છે.  કેટલાંક ગ્રંથાવલોકન સાહિત્યિક ધોરણોને અનુસરીને રચનાઓનું ઊંડાણપૂર્વકનું સૂક્ષ્મ પર્યેષક દૃષ્ટિથી વિવેચન કરતાં હોય છે. તેને વિવેચનાત્મક ગ્રંથાવલોકન કહી શકાય. જ્યારે ગ્રંથાવલોકનનો ઘણો મોટો સમૂહ એવો હોય છે જેમાં કૃતિનાં નામ, લેખક, પ્રકાશક, કિંમત, પૃષ્ઠસંખ્યા, વિષય અને પ્રકાર, બાહ્યરૂપરંગ વગેરેની માહિતી, ગ્રંથનો સારાંશ અને તેની ઉપાદેયતાની સંક્ષેપમાં કે વીગતે નોંધ લેવામાં આવી હોય છે. ગ્રંથના સારાનબળા અંશોને પણ દર્શાવ્યા હોય છે ખરા, પણ તેનાં કારણો કે ધારાધોરણ અનુસારનાં તારણો રજૂ થયાં હોતાં નથી. વાચકને તેમાંથી ગ્રવનો ઉપલક પરિચય મળી રહે છે. આવાં ગ્રંથાવલોકન પત્રકારી પ્રકારમાં આવી શકે. ગ્રંથાવલોકનોનું આવું વિભાજન સામાન્ય દૃષ્ટિએ જેટલું સરળ લાગે છે તેટલું હકીકતે નથી. બંનેમાં ગુણલક્ષણો એકબીજામાં પ્રતિબિંબિત થતાં હોય છે. આમ છતાં વિશાળ પ્રામાણ્ય ધરાવતા આવા વિભાજનને ખપમાં લઈ શકાય તેમ છે.
ગ્રંથાવલોકનના પ્રકારોઃ સાહિત્યમાં પ્રકારો અને પેટાપ્રકારો અંગે ઘણી ચર્ચાઓ થયેલી છે. કવિતાના ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય વગેરે પ્રકારો નિયત થયેલા છે. તે રીતે ગ્રંથાવલોકન પોતે એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે કે કેમ અને તેના ચોક્કસ કોઈ પેટાપ્રકારો નિશ્ચિત કરી શકાય કે કેમ તે નિર્ણય કરવાનું સરળ નથી. સામાન્ય દૃષ્ટિએ વિવેચનાત્મક અને પત્રકારી એમ બે પ્રકારો પડી જતા દેખાય છે.  <ref>પાદટીપ ૧૩ પ્રમાણે, પૃ. ૧૩૦-૧૩૧.</ref> કેટલાંક ગ્રંથાવલોકન સાહિત્યિક ધોરણોને અનુસરીને રચનાઓનું ઊંડાણપૂર્વકનું સૂક્ષ્મ પર્યેષક દૃષ્ટિથી વિવેચન કરતાં હોય છે. તેને વિવેચનાત્મક ગ્રંથાવલોકન કહી શકાય. જ્યારે ગ્રંથાવલોકનનો ઘણો મોટો સમૂહ એવો હોય છે જેમાં કૃતિનાં નામ, લેખક, પ્રકાશક, કિંમત, પૃષ્ઠસંખ્યા, વિષય અને પ્રકાર, બાહ્યરૂપરંગ વગેરેની માહિતી, ગ્રંથનો સારાંશ અને તેની ઉપાદેયતાની સંક્ષેપમાં કે વીગતે નોંધ લેવામાં આવી હોય છે. ગ્રંથના સારાનબળા અંશોને પણ દર્શાવ્યા હોય છે ખરા, પણ તેનાં કારણો કે ધારાધોરણ અનુસારનાં તારણો રજૂ થયાં હોતાં નથી. વાચકને તેમાંથી ગ્રવનો ઉપલક પરિચય મળી રહે છે. આવાં ગ્રંથાવલોકન પત્રકારી પ્રકારમાં આવી શકે. ગ્રંથાવલોકનોનું આવું વિભાજન સામાન્ય દૃષ્ટિએ જેટલું સરળ લાગે છે તેટલું હકીકતે નથી. બંનેમાં ગુણલક્ષણો એકબીજામાં પ્રતિબિંબિત થતાં હોય છે. આમ છતાં વિશાળ પ્રામાણ્ય ધરાવતા આવા વિભાજનને ખપમાં લઈ શકાય તેમ છે.
ગ્રંથાવલોકનની લખાવટની દૃષ્ટિએ તેના ત્રણ પ્રકારો લક્ષમાં લેવા જેવા છે : એક જ લેખકનું સુદીર્ઘ અને વર્ણનાત્મક ગ્રંથાવલોકન સામાન્યપણે આપણે વાંચતા હોઈએ છીએ. ઉપર દર્શાવ્યા તે વિવેચનાત્મક અને પત્રકારી બંને પ્રકારોનો સમાવેશ આમાં થઈ જાય છે. ગ્રંથાવલોકનની સર્વસામાન્ય ઓળખ આ પ્રકારના આધારે થઈ શકે. બીજો પ્રકાર પા કૉલમથી ઓછા લખાણથી માંડીને બે કૉલમ કે તેનાથી વધારે લંબાઈનાં લખાણ ધરાવતી નોટિસ પ્રગટ થતી હોય છે તેને ગણાવી શકાય. હવે આ નામ બહુ પ્રચલિત નથી પણ આરંભકાળનાં સામયિકો ગ્રંથ વિશેની ગ્રંથનામ, લેખક, પ્રકાશક, કિંમત, પાનાં, વસ્તુ-સારાંશ વગેરે માહિતી રજૂ કરવા આ પ્રકારનો ઉપયોગ કરતા. આજનાં ઘણાં પરિચયાત્મક પ્રકારનાં ગ્રંથાવલોકન આ વર્ગમાં આવે. બે-ત્રણ કે વધારે પુસ્તકો એકસાથે લઈને તેના પર ગ્રંથપરિચયની રીતનો લેખ તૈયાર કરવામાં આવતો હોય છે તેને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય. તેને રિવ્યૂ આર્ટિકલ કે ઓમનીબસ રિવ્યૂ કહેવામાં આવે છે. રેડિયો પરના ગ્રંથપરિચય આ વર્ગમાં સ્થાન પામે.  
ગ્રંથાવલોકનની લખાવટની દૃષ્ટિએ તેના ત્રણ પ્રકારો લક્ષમાં લેવા જેવા છે : <ref>પાદટીપ ૧૨ પ્રમાણે, પૃ. ૧૦૪-૧૦૬.</ref> એક જ લેખકનું સુદીર્ઘ અને વર્ણનાત્મક ગ્રંથાવલોકન સામાન્યપણે આપણે વાંચતા હોઈએ છીએ. ઉપર દર્શાવ્યા તે વિવેચનાત્મક અને પત્રકારી બંને પ્રકારોનો સમાવેશ આમાં થઈ જાય છે. ગ્રંથાવલોકનની સર્વસામાન્ય ઓળખ આ પ્રકારના આધારે થઈ શકે. બીજો પ્રકાર પા કૉલમથી ઓછા લખાણથી માંડીને બે કૉલમ કે તેનાથી વધારે લંબાઈનાં લખાણ ધરાવતી નોટિસ પ્રગટ થતી હોય છે તેને ગણાવી શકાય. હવે આ નામ બહુ પ્રચલિત નથી પણ આરંભકાળનાં સામયિકો ગ્રંથ વિશેની ગ્રંથનામ, લેખક, પ્રકાશક, કિંમત, પાનાં, વસ્તુ-સારાંશ વગેરે માહિતી રજૂ કરવા આ પ્રકારનો ઉપયોગ કરતા. આજનાં ઘણાં પરિચયાત્મક પ્રકારનાં ગ્રંથાવલોકન આ વર્ગમાં આવે. બે-ત્રણ કે વધારે પુસ્તકો એકસાથે લઈને તેના પર ગ્રંથપરિચયની રીતનો લેખ તૈયાર કરવામાં આવતો હોય છે તેને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય. તેને રિવ્યૂ આર્ટિકલ કે ઓમનીબસ રિવ્યૂ કહેવામાં આવે છે. રેડિયો પરના ગ્રંથપરિચય આ વર્ગમાં સ્થાન પામે.  
દૈનિકમાં આવતી પુસ્તક વિશેની પરિચયનોંધ કે નોટિસ, સામાન્ય મેગેઝિનમાં આવતી ગ્રંથના વિષયવસ્તુની ચર્ચા અને વિષય અંગેનાં વિદ્યભોગ્ય જર્નલમાં નિષ્ણાત લેખકના હાથે પુસ્તકનાં ગુણલક્ષણોની ઊંડી છાનબીન કરતી ચર્ચા : આ બધાં ઉદાહરણો માધ્યમ અનુસાર ગ્રંથાવલોકનની ગુણવત્તા નિયત કરનાર પરિમાણોનાં છે. ગ્રંથાવલોકન કોણ કરે છે, કઈ દૃષ્ટિથી, કઈ પદ્ધતિથી કરે છે તેના આધારે તેની ગુણવત્તા, લખાવટ, લેખનસ્વરૂપ વગેરેમાં તફાવત પડે છે. જૂના સમયમાં પુસ્તકને નિમિત્ત બનાવી પોતાનાં જ્ઞાન, જાણકારી અને સજ્જતા દર્શાવતો સ્વતંત્ર લેખ પણ ગ્રંથાવલોકન તરીકે ઓળખાતો તેવું આજે પણ ન બને તેવું નથી; પણ સમૂહ માધ્યમોના વિકાસના કારણે તેના પર નિયંત્રણો આવ્યાં છે. આમ છતાં આજે પણ ગ્રંથાવલોકનકાર નવલકથાનો કથાવિસ્તાર કે વિચારાત્મક ગ્રંથનો સારાંશ રજૂ કરી દે તે પણ ગ્રંથાવલોકન તરીકે ખપી જાય છે. ઘણી વાર ગ્રંથાવલોકનકાર ગ્રંથને નિમિત્ત બનાવીને પોતાની ઊર્મિઓના ઉદ્ગાર કરવામાં સરી પડે છે. પ્રકાશકોના કે લેખકના હિતસંબંધથી ગ્રંથાવલોકનકાર ગ્રંથની અતિપ્રશંસા કરે કે ગ્રંથમાં જે ગુણ ન હોય તેનું પણ આરોપણ કરે તેવાં ઉદાહરણ અનેક મળશે. ગ્રંથપ્રકાશનના વ્યવસાય તથા તેની સાથેનાં અનેક હિતોના પ્રભાવે વર્તમાન સમયના અવલોકનકારોનું એક સામાન્ય વલણ આવકાર અને પ્રશંસાનું રહ્યું છે. અપ્રિય થઈને બહાર આવવા, કડક આલોચના કરવા બહુ ઉમળકો દેખાતો નથી.

છએક દાયકા પહેલાં અમેરિકાનાં પચાસેક શહેરી દૈનિકો/ સામયિકોમાં આવતાં એક વરસમાં પ્રગટ થયેલાં ગ્રંથાવલોકનોનું સર્વેક્ષણ કરાયું હતું. તેમાં જણાયું કે વરસની શ્રેષ્ઠ નવલકથા તરીકે જુદા જુદા અવલોકનકારોએ જે કૃતિઓની પસંદગી કરી હતી તેની સંખ્યા ૧૩૭ થતી હતી! ૨૭ જીવનકથાઓને વરસની શ્રેષ્ઠ જીવનકથા તરીકેનું માન મળ્યું હતું! એમાં એવા પણ વિરોધાભાસો બહાર આવ્યા હતા કે જે લેખકને છેલ્લા દાયકાના ઉત્તમ લેખક તરીકે ગણવામાં આવ્યા હોય તે જ લેખકને અન્ય દ્વારા શિખાઉ તરીકે ઉતારી પાડવામાં આવ્યા હોય! આજે પણ આનાથી જુદી પરિસ્થિતિ છે તેમ શી રીતે કહી શકાય? આવી પરિસ્થિતિમાં ગ્રંથાવલોકનનાં ધોરણો અને પ્રકારો વિશે વિચારણા કરવામાં ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડે તે સ્વાભાવિક છે.  
છએક દાયકા પહેલાં અમેરિકાનાં પચાસેક શહેરી દૈનિકો/ સામયિકોમાં આવતાં એક વરસમાં પ્રગટ થયેલાં ગ્રંથાવલોકનોનું સર્વેક્ષણ કરાયું હતું. તેમાં જણાયું કે વરસની શ્રેષ્ઠ નવલકથા તરીકે જુદા જુદા અવલોકનકારોએ જે કૃતિઓની પસંદગી કરી હતી તેની સંખ્યા ૧૩૭ થતી હતી! ૨૭ જીવનકથાઓને વરસની શ્રેષ્ઠ જીવનકથા તરીકેનું માન મળ્યું હતું! એમાં એવા પણ વિરોધાભાસો બહાર આવ્યા હતા કે જે લેખકને છેલ્લા દાયકાના ઉત્તમ લેખક તરીકે ગણવામાં આવ્યા હોય તે જ લેખકને અન્ય દ્વારા શિખાઉ તરીકે ઉતારી પાડવામાં આવ્યા હોય! <ref>એ જ, પૃ. ૧૦૨.</ref> આજે પણ આનાથી જુદી પરિસ્થિતિ છે તેમ શી રીતે કહી શકાય? આવી પરિસ્થિતિમાં ગ્રંથાવલોકનનાં ધોરણો અને પ્રકારો વિશે વિચારણા કરવામાં ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડે તે સ્વાભાવિક છે.  
ગ્રંથાવલોકન ગમે તે પ્રકારમાં સ્થાન પામતું હોય પણ તેની લખાવટ સરળ અને અસરકારક હોવી જોઈએ. તેમાં પ્રાસાદિક ઉત્સાહપ્રેરક નિરીક્ષણોથી માંડીને ગતિશીલ અને વિશ્લેષણાત્મક છણાવટ આવી શકે. ગ્રંથાવલોકન લખનાર અધિકારી વિદ્વાન કે વિષયનો જાણકાર હોય, અધિકારપૂર્વક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવી તેની ક્ષમતા હોય, વિષય અંગેનાં પ્રકાશનો વિશેની તેની માહિતી અને સજ્જતા સંતોષકારક હોય, ગ્રંથનું ઊંડાણપૂર્વકનું અધ્યયન કરી તેમાંથી સ્વકીય તારણો રજૂ કરી શકે તેવી પર્યેષતા હોય અને સાહિત્ય કે ભાષાની ચર્ચાવિચારણા તેમ જ લેખનનો અનુભવ હોય તે આવશ્યક ગણાય. ગ્રંથાવલોકનકારે પ્રસ્તુત ગ્રંથ સાથે મળતા અન્ય ગ્રંથો સાથે તુલના કરવી ઘટે, પુસ્તકનું મૂલ્યાંકન કરવામાં સર્વગ્રાહિતા સાધવી જોઈએ, ગ્રંથનું મૂલ્યાંકન પૂર્વગ્રહરહિત તટસ્થતાથી થાય અને તેની અભિવ્યક્તિમાં પણ ઉચ્ચ ગુણવત્તા જાળવવામાં આવી હોય તેવી અપેક્ષાઓ સારા ગ્રંથાવલોકન માટે રાખી શકાય.  

ગુજરાતી ભાષામાં ગ્રંથાવલોકનની પરંપરા સમૃદ્ધ બની ચૂકી છે. તેનો આરંભ. ૧૯મી સદીના મધ્યભાગમાં થયો હતો. અંગ્રેજી રાજ્યઅમલ સ્થાપિત થતાં અંગ્રેજી કેળવણીનો આરંભ (૧૮૨૦) થયો. મુંબઈમાં ઈ.સ. ૧૭૭૮માં પ્રથમ છાપખાનું શરૂ થયું. ઈ.સ. ૧૮૨૨માં પહેલું ગુજરાતી સાપ્તાહિક (પછીથી દૈનિક) ‘મુંબઈ સમાચાર' શરૂ થયું. જ્ઞાનપ્રસારક મંડળી બુદ્ધિપૂર્વક સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, (પછીથી ગુજરાત વિદ્યાસભા) ફાર્બસસભા, ગુજરાતી સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરે સંસ્થાઓ શરૂ થઈ. ગ્રંથાલયોનો પણ આરંભ થવા લાગ્યો. આ બધાંના પરિણામે ગુજરાતી ભાષામાં ‘સત્યપ્રકાશ’, ‘ડાંડિયો’, ‘બુદ્ધિપ્રકાશ', ‘ગુજરાત શાળાપત્ર', ‘જ્ઞાનસુધા', ‘પ્રિયંવદા’, ‘સુદર્શન’, ‘વસંત', ‘પ્રસ્થાન', ‘સમાલોચક’, ‘ગુજરાતી’, ‘ગુજરાત’, ‘વીસમી સદી', ‘કૌમુદી', ‘કવિલોક', ‘ફા. ગુ. સભા ત્રૈમાસિક’, ‘કૃતિ', ‘નવચેતન’, ‘રે’, ‘માનસી', ‘સંસ્કૃતિ’, ‘સ્ત્રીબોધ’, ‘પ્રજાબંધુ’, ‘રુચિ’, ‘કુમાર’, ‘પરબ', ‘કંકાવટી', ‘ક્ષિતિજ', ‘મનીષા', ‘ઊહાપોહ', ‘એતદ્', ‘પ્રત્યક્ષ', ‘શબ્દસૃષ્ટિ', ‘ઉદ્દેશ', ‘કવિતા', ‘વિદ્યાપીઠ', ‘ગદ્યપર્વ', ‘તાદર્થ્ય’ વગેરે સામયિકોનો આરંભ થયો. છેલ્લી દોઢ સદીમાં વિવિધ તબક્કે આ અને અન્ય ઘણાં સામયિકોએ ગુજરાતી સાહિત્યની ઘણી માતબર સેવા કરેલી છે. તે સાથે આમાંનાં ઘણાં સામયિકોએ ગ્રંથાવલોકનો પ્રગટ કરવાની પરિપાટી સ્થાપિત કરી હતી. દૈનિકોએ પણ સાહિત્યવિભાગો અને પૂર્તિઓમાં ગ્રંથાવલોકન પ્રગટ કરવાનું શરૂ કર્યું. તેના પરિણામે ગુજરાતી સાહિત્યના વિદ્વાનો, વિષયોના નિષ્ણાતો અને પ્રબુદ્ધ નાગરિકોએ ગ્રંથાવલોકનો લખીને આ ક્ષેત્રને સમૃદ્ધ કરેલ છે. ગુજરાતી સાહિત્યના અનેક વિવેચનસંગ્રહોમાં વિદ્વાનોએ લખેલાં ગ્રંથાવલોકન પ્રગટ થયેલાં જોવા મળે છે. ઘણા સંગ્રહોમાં કેવળ ગ્રંથાવલોકન ગ્રંથસ્થ થયેલાં હોય છે. ગુજરાતી સાહિત્ય સભાએ ૧૯૨૯થી વાર્ષિક સમીક્ષાની પરિપાટી શરૂ કરી છે. એક આખાએ વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ગુજરાતી ગ્રંથો નિયત થયેલ એક ગુજરાતી સાહિત્યના વિદ્વાન લેખકને મોકલવામાં આવે અને તે ગ્રંથોની સમીક્ષા લખાઈ જતાં સભા તેનું ગ્રંથ રૂપે પ્રકાશન કરે. આવી વાર્ષિક સમીક્ષામાં સમગ્ર વર્ષ દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોનાં ગ્રંથાવલોકન પ્રાપ્ત થાય છે. અનેક મુશ્કેલીઓ અને સમીક્ષકોની અનિયમિતતાઓ છતાં આજે પણ આ કાર્ય ચાલી રહ્યું છે. ૧૯૬૪માં કેવળ ગ્રંથાવલોકન આપનારું માસિક પત્ર ‘ગ્રંથ' મુંબઈના પરિચય ટ્રસ્ટ દ્વારા શ્રી યશવંત દોશીના તંત્રીપદે શરૂ કરવામાં આવ્યું. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ગ્રંથ દ્વારા સાહિત્યવિચારણા અને ગ્રંથાવલોકનની આબોહવા જામી શકી. આજે ‘પ્રત્યક્ષ' ત્રૈમાસિક ડૉ. રમણ સોનીના તંત્રીપદે બહાર પડે છે, જેમાં પુસ્તક- સમીક્ષાનું સારું કાર્ય થઈ રહ્યું છે. અઠવાડિકો અને દૈનિકોએ ગુજરાતી સાહિત્યનાં પાનાં, વિભાગો, પૂર્તિઓ વગેરે દ્વારા ગ્રંથાવલોકનને સમૃદ્ધ બનાવેલ છે તેમાં ‘ગુજરાત', ‘પ્રજાબંધુ', ‘મુંબઈ સમાચાર', ‘જન્મભૂમિ', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર’, 'સમકાલીન', ‘ગુજરાતમિત્ર', ‘ફૂલછાબ', ‘જનસત્તા’ વગેરેનો ફાળો નોંધપાત્ર છે. ઝવેરચંદ મેઘાણી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સુરેશ જોષી, ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા, યશવંત દોશી, ઈશ્વરલાલ દવે, નિરંજન ભગત, કૃષ્ણવીર દીક્ષિત, તખ્તસિંહજી પરમાર વગેરેએ ગ્રંથાવલોકન લખીને જ નહીં, તેને લોકપ્રિય બનાવવા માટે સમર્થ પ્રયાસો કરેલ છે.  