અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

Revision as of 22:15, 31 May 2021 by Atulraval (talk | contribs)
Kavyasampada-Title-1.jpg


અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

સંપાદક: મધુસૂદન કાપડિયા


અનુક્રમ

દલપતરામ

એક શરણાઈવાળો

ઊંટ કહે

વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ   ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ કવિનું નામ કાવ્ય શીર્ષક પ્રથમ પંક્તિ જન્મવર્ષ (જન્મતારીખ) યુગ
દલપતરામ એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ ઊંટ કહે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ કેડેથી નમેલી ડોશી કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ એક ભોળો ભાભો એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ [[સમુદ્ર પ્રતિ ઉક્તિ] રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ મિત્ર પ્રતિ ઉક્તિ વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ પુરી એક અંધેરી ગંડુરાજા [[પુરી એક અંધેરી ને ગંડુ રાજા] 1820 (21-10-1820) સુધારક યુગ
નર્મદ અવસાન-સંદેશ નવ કરશો કોઈ શોક, રસિકડાં 1833 (24-08-1833) સુધારક યુગ
નર્મદ કબીરવડ ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો 1833 (24-08-1833) સુધારક યુગ
નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! 1833 (24-08-1833) સુધારક યુગ
નવલરામ પંડ્યા જનાવરની જાન જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે 1836 (09-03-1836) સુધારક યુગ