અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ધારાવસ્ત્ર-વ્યક્ત-દ્વાર/ આસ્વાદ: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર]
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ધારાવસ્ત્ર-વ્યક્ત-દ્વાર/ આસ્વાદ: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર]
<br>
<br>
{{HeaderNav2
|previous = એક પંખીને કંઈક —
|next = સીમ અને ઘર
}}

Latest revision as of 13:10, 20 October 2021


ધારાવસ્ત્ર

ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)


આસ્વાદ: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ

આસ્વાદ: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર