અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)|મણિલાલ દેસાઈ}} <poem> :::...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
::::::::::::વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
::::::::::::વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાંયે ભળી જાય જંગલો.
::::::::::::મારા પ્રવાસમાંયે ભળી જાય જંગલો.


તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું?
::::::::::::તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું?
કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો.
::::::::::::કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો.


જો તું નથી તો થાય, અહીં કોઈ પણ નથી,
::::::::::::જો તું નથી તો થાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
::::::::::::તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.


સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
::::::::::::સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
::::::::::::વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.


લીલો અવાજ મોરનો હજુયે ઉદાસ છે —
::::::::::::લીલો અવાજ મોરનો હજુયે ઉદાસ છે —
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
::::::::::::એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.


ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું
::::::::::::ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
::::::::::::ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.


લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં
::::::::::::લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
::::::::::::ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
</poem>
</poem>
18,450

edits