18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)|મણિલાલ દેસાઈ}} <poem> :::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::::::::વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, | ::::::::::::વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, | ||
મારા પ્રવાસમાંયે ભળી જાય જંગલો. | ::::::::::::મારા પ્રવાસમાંયે ભળી જાય જંગલો. | ||
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું? | ::::::::::::તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું? | ||
કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો. | ::::::::::::કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો. | ||
જો તું નથી તો થાય, અહીં કોઈ પણ નથી, | ::::::::::::જો તું નથી તો થાય, અહીં કોઈ પણ નથી, | ||
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો. | ::::::::::::તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો. | ||
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે, | ::::::::::::સૂકું જો ખરે પાન તો એની ખબર પડે, | ||
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો. | ::::::::::::વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો. | ||
લીલો અવાજ મોરનો હજુયે ઉદાસ છે — | ::::::::::::લીલો અવાજ મોરનો હજુયે ઉદાસ છે — | ||
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો. | ::::::::::::એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો. | ||
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું | ::::::::::::ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું | ||
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો. | ::::::::::::ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો. | ||
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં | ::::::::::::લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં | ||
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો. | ::::::::::::ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો. | ||
</poem> | </poem> |
edits