આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 66: Line 66:
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
{{Right|(સ. ક., પૃ. 129)}}

{{Right|(સ. ક., પૃ. 129)}}

</poem>
</poem>

Line 83: Line 84:
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’
{{Right|(સ. ક., પૃ. 243)}}

{{Right|(સ. ક., પૃ. 243)}}

‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે

મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’
Line 90: Line 92:
અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’
અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’
{{Right|(સ. ક., પૃ. 249)}}

{{Right|(સ. ક., પૃ. 249)}}

</poem>
{{Poem2Open}}
આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘અન્નબ્રહ્મ’, ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું ? નજીક શું ?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, – ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે. શોષિત સમાજની વાત ઉમાશંકર અવારનવાર કરતા રહ્યા છે. સમકાલીન ઘટનાઓ, સંદર્ભો એમના કાવ્યસર્જનમાં વણાતા આવે છે. સૌંદર્યને પીનાર આ કવિ ‘લોકલમાં’ કાવ્યમાં પાછળ રહેલ કન્યાને ડોક ફેરવીને કે પૂંઠ ફેરવીને નીરખતા નથી પરંતુ એ કન્યાની છબીને સામે બેઠેલ એક વૃદ્ધનાં કાલજર્જરિત, તૃપ્તપ્રસન્ન નેત્રમાં જુએ છે.

‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. પ્રસંગકાવ્યો માટે એમણે બોલચાલની લઢણોવાળા મિશ્ર ઉપજાતિ પાસેથી કામ લીધું છે. ‘મહાપ્રસ્થાન’માં એમણે પ્રવાહી કવિત (વનવેલી)નો મોટે ભાગે આધાર લીધો છે. ‘કચ’માં એમણે એમના પ્રિય શિખરિણી પાસેથી કામ લીધું છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છે :

{{Poem2Close}}
<poem>
‘તો સાંભળી લે થઈને સમાહિત
‘તો સાંભળી લે થઈને સમાહિત
આયુષ્યયાત્રાનું રહસ્ય સંચિત :
આયુષ્યયાત્રાનું રહસ્ય સંચિત :
જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહ્યો તે જ સમાધિયોગ.’
બની રહ્યો તે જ સમાધિયોગ.’
(સ. ક., પૃ. 295)
{{Right|(સ. ક., પૃ. 295)}}
</poem>
{{Poem2Open}}
નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. ‘મંથરા’ની સર્જન-પ્રક્રિયાની વાત કવિએ પ્રવેશક – ‘નાટ્યકવિતાનું આહ્વાન’માં આમ કરી છે :

‘ ‘મંથરા’ કાંઈક એકાએક આવ્યું હતું. મારે સાત-આઠ કલાક ઊંઘવા જોઈએ. ઉજાગરો, લખવા માટે પણ, કરું નહીં. લીટીઓ ઉપર લીટીઓ આવે. પડખે બારીમાં એક ડાયરી પડી હતી તેમાં પડ્યો પડ્યો, અંધારામાં જ, પેન્સિલથી એ ઉતારી લઉં, એક ઉપર બીજી લીટી ન આવે એ માટે પાનું બદલતો જાઉં. બંનેની જિદ્દ ચાલી. મેં ઊભા થઈ દીવો કરી પંક્તિઓ ન ઉતારી તે ન જ ઉતારી. પંક્તિઓ, સૂતા પછી લાંબી વાર સુધી, આવતી ન અટકી તે ન જ અટકી. પછીથી જોઉં છું તો ‘મંથરા’નું મુખ્ય કામ તો આ જિદ્દ દરમિયાન જ થઈ ગયું હતું.’

Line 102: Line 110:
‘આતિથ્ય’ સંગ્રહ અગાઉના સંગ્રહોથી કંઈક જુદો પડે છે. ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપો –’ સૉનેટમાળામાં કવિએ પ્રણયજીવનની નાટ્યોર્મિઓને રજૂ કરી છે. આ સંગ્રહમાં ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા –’, ‘મધ્યાહ્ન’ જેવાં છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ‘શ્રાવણ હો’, ‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ તથા ‘ગામને કૂવે’ જેવાં ગીતો સાંપડે છે. વ્યક્તિ-વિશેષ વિશેનાં કાવ્યો પણ આ સંગ્રહમાં મળે છે. તો, ‘કવિજન’ જેવાં આછા ઉપહાસની ફરફરવાળાં કાવ્યો પણ મળે છે.

‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ભલે શૃંગો ઊંચાં’, ‘ગયાં વર્ષો –’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છે. કવિ પ્રકૃતિ તથા પ્રણય જીવ્યા છે, પદપદે જગમધુરપો લીધી છે ને સૌહાર્દોનો મધુપુટ રચી અવિશ્રાંત વિલસ્યા છે. આ કવિએ જીવનભર સૌંદર્યો પીધાં છે. જીવનને અડધે રસ્તે રચાયેલ ‘રહ્યાં વર્ષો તેમાં –’ કવિ કહે છે :

‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું

ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
Line 112: Line 122:
— બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
— બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’

(સ. ક., પૃ. 576)
{{Right|(સ. ક., પૃ. 576)}}
</poem>
{Poem2Open}}
સૌંદર્યો પીતાં ‘કો અગમ લોકની’ અજબ લ્હેરખી ફરકે છે ને કવિહૃદય ખૂલી જાય છે ને રોમ રોમ કવિતા પ્રવેશે છે ને ભીતર વસે છે.

ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’, ‘દર્શન’ ‘ઘરે આવું છું હું’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે; જેમ કે –

‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું’
નાનાની મોટાઈ જોઈ જીવું છું’
18,450

edits