આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 124: Line 124:
{{Right|(સ. ક., પૃ. 576)}}
{{Right|(સ. ક., પૃ. 576)}}
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
સૌંદર્યો પીતાં ‘કો અગમ લોકની’ અજબ લ્હેરખી ફરકે છે ને કવિહૃદય ખૂલી જાય છે ને રોમ રોમ કવિતા પ્રવેશે છે ને ભીતર વસે છે.

ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’, ‘દર્શન’ ‘ઘરે આવું છું હું’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે; જેમ કે –

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું’
નાનાની મોટાઈ જોઈ જીવું છું’
(સ. ક., પૃ. 532)
{{Right|(સ. ક., પૃ. 532}})

‘મને મળી નિષ્ફળતા અનેક,
‘મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’
(સ. ક., પૃ. 540)
{{Right|(સ. ક., પૃ. 540)}}

</poem>
{{Poem2Open}}
સ્વતંત્રતાને અનુલક્ષતાં ‘તેં શું કર્યું ?’ તથા ‘દે વરદાન એટલું’ જેવાં કાવ્યો આ સંગ્રહમાં સાંપડે છે. પ્રવાસ નિમિત્તે સ્થળ-સંસ્કૃતિ વિષયકકાવ્યો, સમકાલીન ઘટના-પ્રસંગવિષયક કાવ્યો, લલિત કલાઓ અંગેનાં કાવ્યો, વ્યક્તિવિશેષ વિશેનાં કાવ્યો તેમની પાસેથી અવારનવાર મળતાં રહ્યાં છે, તો થોડાં શિશુકાવ્યો પણ તેમની પાસેથી મળ્યાં છે.

‘નિશીથ’માં નાદતત્ત્વના પ્રયોગો હતા તો ‘અભિજ્ઞા’થી મુક્તપદ્યના અને પદ્યમુક્તિના પ્રયોગો શરૂ થાય છે. વૈદિક છંદોઘોષસભર નાદતત્ત્વના સાક્ષાત્કાર પછી, ચારે પ્રકારના છંદો આત્મસાત્ કર્યા પછી, મુક્તપદ્ય ખેડવા અને છંદોમુક્તિ સુધી જવાની શરૂઆત ‘અભિજ્ઞા’ (1967)થી થઈ. ઉમાશંકરે નોંધ્યું છે : ‘છંદમુક્તિનો અર્થ લયમુક્તિ હરગિજ નથી.’ એમણે ‘મુક્તલય’ પાસેથી તેમજ બોલચાલના કાકુઓ તથા શબ્દના વજન પાસેથી કાવ્યખંડો-પંક્તિઓની આંતરજરૂરિયાત મુજબ સૂક્ષ્મ કામ લીધું છે. 1956માં રચાયેલી પ્રથમ – ‘ભિન્નભિન્ન છું’ – રચનાએ ગુજરાતી ભાષામાં છંદોમુક્તિના પ્રયોગોને મદદ કરી છે. આ કૃતિ માટે કવિએ નોંધ્યું છે :

‘1956માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો.’

‘છિન્નભિન્ન છું’ કહેતા કવિની ઝંખના તો છે Integrationની; આથી જ તો કવિ કહે છે :
‘છિન્નભિન્ન છું’ કહેતા કવિની ઝંખના તો છે Integrationની; આથી જ તો કવિ કહે છે :
{{Poem2Close}}
<poem>
‘છિન્નભિન્ન છું.
‘છિન્નભિન્ન છું.
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો.’
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો.’
(સ. ક., પૃ. 799)
{{Right|(સ. ક., પૃ. 799)}}

એક વ્યક્તિ તરીકે જ નહિ, કવિ તરીકે પણ છિન્નભિન્નતાનો ભાવ તેઓ અનુભવે છે ને ‘એક-કેન્દ્ર’ થવા મથી રહે છે. આ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ :

‘દિનરાત રાતદિન ખિન્ન છું.
‘દિનરાત રાતદિન ખિન્ન છું.
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું.
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું.
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.’
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.’
(સ. ક., પૃ. 802)
{{Right|(સ. ક., પૃ. 802)}}

‘શોધ’ કાવ્યના વિશિષ્ટ લયકર્મ વિશે કવિએ ‘પ્રતિશબ્દ’માં સૂક્ષ્મ ચર્ચા કરી છે. આ કવિ નાદથી, લયથી ક્યારેય દૂર જતા નથી. ‘શોધ’માંથી કેટલીક પંક્તિ જોઈએ :

‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
Line 155: Line 162:
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
(સ. ક., પૃ. 802)
{{Right|(સ. ક., પૃ. 802)}}

‘છિન્નભિન્ન છું’ તથા ‘શોધ’ બંને રચનાઓને ‘સપ્તપદી’માં સમાવી હોઈ પછીથી ‘અભિજ્ઞા’માંથી કાઢી લીધેલી.

‘રાજસ્થાનમાંથી પસાર થતાં–’માં કાવ્યના લય સાથે ગાડીનો લય પણ કેવો ભળ્યો છે અને આ લય સંવેદનને ઉપસાવવામાં કેવી મદદ કરે છે ! આ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ –

Line 166: Line 173:
પ્રભુની ફસલ, હવે જોઈએ, કેવીક હશે
પ્રભુની ફસલ, હવે જોઈએ, કેવીક હશે
ગડડ ગડડ ! ગડડ ગડડ ! – ગડે ગાડી.
ગડડ ગડડ ! ગડડ ગડડ ! – ગડે ગાડી.
(સ. ક., પૃ. 665)
{{Right|(સ. ક., પૃ. 665)}}

આ સંગ્રહમાં ‘ગુજરાત-સ્તવનો’, ‘વૃષભાવતાર’ જેવી હળવી રગની રચના, ‘ઘટમાં ઘૂંટાય નામ–’ તથા ‘શું શું સાથે લઈ જઈશ હું ?’ જેવી રચનાઓ મળે છે. ‘શું શું સાથે લઈ જઈશ હું ?’માં કવિ બાળકનાં અનંત આશ-ચમકતાં નેનાં સાથે લઈ જવા ઇચ્છે છે. તો, ‘શોધ’માં કવિ કહે છે :

‘શુશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.’

‘કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.’

Line 177: Line 184:
‘સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
‘સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે !

(સ. ક., પૃ. 729)
{{Right|(સ. ક., પૃ. 729)}}

ભવ્ય-વિરાટ કલ્પનસભર ‘ગોકળગાય’ની પંક્તિઓ જોઈએ :

‘એક ગોકળગાય ચાલે.
‘એક ગોકળગાય ચાલે.
Line 183: Line 190:
બ્રહ્માંડોની પોઠ;
બ્રહ્માંડોની પોઠ;
એ ઝટ ઝટ કેમ કરી ચાલે ?’
એ ઝટ ઝટ કેમ કરી ચાલે ?’
(સ. ક., પૃ. 736)
{{Right|(સ. ક., પૃ. 736)}}

નાનપણથી જ ઝાડ જાણે કવિની આંતરચેતનામાં કોતરાઈને અંગભૂત બનેલાં. આથી એમની પાસેથી વૃક્ષકાવ્યો ન મળે તો જ નવાઈ. ‘એક ઝાડ’માં કવિએ ‘મૃત્યુ’ અને ‘ફળ’ બે શબ્દોને એક કરીને કમાલ કરી છે :

‘શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે

મૃત્યુફળ.’
મૃત્યુફળ.’
(સ. ક., પૃ. 731)
{{Right|(સ. ક., પૃ. 731)}}

આ કાવ્યમાં કવિએ ચિત્રકાર ન હોવાનો અફસોસ કર્યો છે પણ પીંછીના બદલે શબ્દ તથા નાદના લસરકે લસરકે એમણે સુંદર ગતિશીલ ચિત્રો અનેક કાવ્યોમાં આપ્યાં છે. એક ઉદાહરણ જોઈએ તો ‘માઈલોના માઈલો મારી અંદર’ની પંક્તિઓમાં સુંદર લૉંગ શૉટ ઝડપી, પછી ધીરે ધીરે zoom કરીને પછી કન્યાના ઝભલા પરના પતંગિયાને કેવું બતાવ્યું છે ! —

‘લહેરાતાં
‘લહેરાતાં
Line 197: Line 204:
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’
(સ. ક., પૃ. 729)
{{Right|(સ. ક., પૃ. 729)}}

કવિએ પ્રાથમિક-માધ્યમિક શાળાનાં સાત વરસ ઈડરમાં ગાળેલાં. આથી ઈડરના પથ્થરે પથ્થર એમની સ્મૃતિમાં જડાયેલાં છે – ‘અમે ઈડરિયા પથ્થરો’ની કેટલીક પંક્તિઓ જોઈએ :

‘ભેંકાર તોતિંગ નગ્નતા
‘ભેંકાર તોતિંગ નગ્નતા
Line 205: Line 213:

‘પથ્થરિયા છાતી પર રૂપકડાં મંદિર-છૂંદણાં...’

(સ. ક., પૃ. 733)
{{Right|(સ. ક., પૃ. 733)}}

‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં કવિએ ભવ્ય કલ્પન દ્વારા પકડી ન શકાય તેવા અધ્યાત્મ-રહસ્યને ઘૂંટ્યું છે. ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં ‘મૂળિયાં’, ‘એક પંખીને કંઈક –’, ‘ગોકળગાય’, ‘સીમ અને ઘર’, ‘અલ્વિદા દિલ્હી’, ‘ચંદ્રવદન એક...’ જેવાં કાવ્યો મળે છે. અગિયાર બાળકાવ્યો પણ આ સંગ્રહમાંથી મળે છે. ‘જઠરાગ્નિ’ના કૂળનું કાવ્ય ‘સ્વપ્નોનું એક નગર’ આ સંગ્રહમાં સાંપડે છે. તો, કટોકટીના સંદર્ભવાળું ‘વસંત છે’ પણ આ સંગ્રહમાં મળે છે :

‘તમે કહો છો વસંત છે
‘તમે કહો છો વસંત છે
Line 212: Line 221:
જોયાં કરો છો પોતાનું રૂપ.
જોયાં કરો છો પોતાનું રૂપ.

(સ. ક., પૃ. 765)
{{Right|(સ. ક., પૃ. 765)}}

{{Poem2Open}}
ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, ‘સપ્તપદી’ ઉમાશંકરની કાવ્યગિરિમાળાનું સર્વોત્તમ શિખર છે. ‘સપ્તપદી’ શીર્ષકમાં, સાત પદો-કાવ્યો-ની બનેલી ‘સપ્તપદી’ ઉપરાંત, અંતરતમ સ્વરૂપ, પ્રભુ સાથે સાત ડગલાં ચાલવાની અગત્ય અંગે પણ ઇશારો હોવાનું ઉમાશંકરે નોંધ્યું છે. ‘છિન્નભિન્ન છું’નો વિષય છે એક-કેન્દ્ર વ્યક્તિત્વ, ‘શોધ’નો વિષય છે સર્જન-અભિવ્યક્તિ અંગેની શોધ. ‘નવપરિણીત પેલાં’માં પ્રણય, દામ્પત્યસ્નેહ એ integrityના ઘડતરમાં કેવું પ્રબળ તત્ત્વ છે તે દર્શાવાયું છે. ‘સ્વપ્નોને સળગવું હોય તો–’માં સામાજિક-જાગતિક સંદર્ભ ગૂંથાય છે ને વ્યક્તિને સુગ્રથિત કરવામાં ઉપકારક તત્ત્વોમાંના એક તરીકે દુરિતનોય સ્વીકાર છે. ‘પીછો’માં પ્રભુની અનિવાર્યતા પ્રબળપણે સંવેદાય છે. ‘મૃત્યુ-ક્ષણ’માં કવિ મૃત્યુ નિમિત્તે મૃત્યુ સાથે અને જીવન સાથેય જાણે હાથ મિલાવે છે.

તા. 19-12-1988ના રોજ ઉમાશંકરે મૃત્યુ સાથે હાથ મેળવ્યા ને જે પ્રકૃતિને તેમણે અપાર ચાહી તે પ્રકૃતિમાં તેઓ મળી-ભળી ગયા. ‘મૃત્યુ-ક્ષણ’ વિશે કવિએ નોંધ્યું છે :

‘જીવન દરમિયાન જ ક્યારેક તો લાધતી અથવા જીવનને અંતે આવતી મૃત્યુ-ક્ષણ એ પ્રેમ અને મૃત્યુની અનુભૂતિની ક્ષણ છે અને એસ્તો એકત્વ અર્પનાર પરમ-એક-તત્ત્વના જીવંત સંસ્પર્શની ક્ષણ છે.’

‘પંખીલોક’ ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, એમના કવિતામંદિરની સુવર્ણકળશરૂપ રચના છે. જેમાં, પૂર્ણાંક થવા તરફની ગતિ સંવેદાય છે; જેમાં ‘અભિવ્યક્તિના અંત:પ્રવાહના અંશો થોડે થોડે અંતરે ગૂંથાયે ગયા છે અને એ રીતે અંતરલોક સાથે એ વળોટ પામે છે’ અને ‘આનંદઘોષ નિપજાવનારું નીવડે છે.’

‘પંખીલોક’ની અંતિમ પંક્તિઓ જોઈએ –
‘પંખીલોક’ની અંતિમ પંક્તિઓ જોઈએ –
‘હતા પિતા મારે, હતી માતા.
‘હતા પિતા મારે, હતી માતા.
Line 229: Line 241:
વેઇટ-ઍ-બિટ્ !...
વેઇટ-ઍ-બિટ્ !...
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’
(સ. ક., પૃ. 824)
{{Right|(સ. ક., પૃ. 824)}}

જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન.

ઉમાશંકર જોશીએ નોંધ્યું છે :
ઉમાશંકર જોશીએ નોંધ્યું છે :
‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’
‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’
(‘પ્રતિશબ્દ’, પૃ. 25)
{{Right|(‘પ્રતિશબ્દ’, પૃ. 25)}}

</poem>
{{Poem2Open}}
ઉમાશંકર જોશીનો અભિગમ આસ્વાદલક્ષી રહ્યો છે. ‘નિશ્ચેના મહેલમાં’ના એમના આસ્વાદ તરત યાદ આવે છે. સાથે કાવ્ય-આસ્વાદનું એમનું સુંદર સંપાદન ‘પ્રતિભા અને પ્રતિભાવ’ પણ યાદ આવે છે. ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે એમનાં કાવ્યોના આસ્વાદનો આ વિશેષાંક કરવાની તક મળી એ બદલ આનંદ અને આભારની લાગણી અનુભવું છું.

આ વિશેષાંક માટે મુ. ભગતસાહેબ, ઉશનસ્, ભોળાભાઈ પટેલથી માંડીને રાજેશ પંડ્યા, કિશોર વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આસ્વાદલેખો સમયસર મળ્યા એ બદલ સહુનો આભાર માનું છું.

18,450

edits

Navigation menu