આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 66: Line 66:
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
{{Right|(સ. ક., પૃ. 129)}}<br>
{{Right|(સ. ક., પૃ. 129)}}<br>
</poem>
</poem>

Line 104: Line 103:
{{Right|(સ. ક., પૃ. 295)}}
{{Right|(સ. ક., પૃ. 295)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. ‘મંથરા’ની સર્જન-પ્રક્રિયાની વાત કવિએ પ્રવેશક – ‘નાટ્યકવિતાનું આહ્વાન’માં આમ કરી છે :

Line 111: Line 111:
‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ભલે શૃંગો ઊંચાં’, ‘ગયાં વર્ષો –’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છે. કવિ પ્રકૃતિ તથા પ્રણય જીવ્યા છે, પદપદે જગમધુરપો લીધી છે ને સૌહાર્દોનો મધુપુટ રચી અવિશ્રાંત વિલસ્યા છે. આ કવિએ જીવનભર સૌંદર્યો પીધાં છે. જીવનને અડધે રસ્તે રચાયેલ ‘રહ્યાં વર્ષો તેમાં –’ કવિ કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું

Line 124: Line 125:
{{Right|(સ. ક., પૃ. 576)}}
{{Right|(સ. ક., પૃ. 576)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સૌંદર્યો પીતાં ‘કો અગમ લોકની’ અજબ લ્હેરખી ફરકે છે ને કવિહૃદય ખૂલી જાય છે ને રોમ રોમ કવિતા પ્રવેશે છે ને ભીતર વસે છે.

Line 222: Line 224:
...  ...  ’
...  ...  ’
{{Right|(સ. ક., પૃ. 765)}}<br>
{{Right|(સ. ક., પૃ. 765)}}<br>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, ‘સપ્તપદી’ ઉમાશંકરની કાવ્યગિરિમાળાનું સર્વોત્તમ શિખર છે. ‘સપ્તપદી’ શીર્ષકમાં, સાત પદો-કાવ્યો-ની બનેલી ‘સપ્તપદી’ ઉપરાંત, અંતરતમ સ્વરૂપ, પ્રભુ સાથે સાત ડગલાં ચાલવાની અગત્ય અંગે પણ ઇશારો હોવાનું ઉમાશંકરે નોંધ્યું છે. ‘છિન્નભિન્ન છું’નો વિષય છે એક-કેન્દ્ર વ્યક્તિત્વ, ‘શોધ’નો વિષય છે સર્જન-અભિવ્યક્તિ અંગેની શોધ. ‘નવપરિણીત પેલાં’માં પ્રણય, દામ્પત્યસ્નેહ એ integrityના ઘડતરમાં કેવું પ્રબળ તત્ત્વ છે તે દર્શાવાયું છે. ‘સ્વપ્નોને સળગવું હોય તો–’માં સામાજિક-જાગતિક સંદર્ભ ગૂંથાય છે ને વ્યક્તિને સુગ્રથિત કરવામાં ઉપકારક તત્ત્વોમાંના એક તરીકે દુરિતનોય સ્વીકાર છે. ‘પીછો’માં પ્રભુની અનિવાર્યતા પ્રબળપણે સંવેદાય છે. ‘મૃત્યુ-ક્ષણ’માં કવિ મૃત્યુ નિમિત્તે મૃત્યુ સાથે અને જીવન સાથેય જાણે હાથ મિલાવે છે.

18,450

edits