આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

m
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
<b>‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’</b>
</poem>
</poem>
આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે.

Line 18: Line 18:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
<b>‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
*
*
Line 25: Line 25:
*
*
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’<b>
{{Right|(‘સમગ્ર કવિતા’, પૃ. ૧૯, ૨૦)}}
{{Right|('''‘સમગ્ર કવિતા’, પૃ. ૧૯, ૨૦''')}}<br>
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 268: Line 268:
આ વિશેષાંક માટે મુ. ભગતસાહેબ, ઉશનસ્, ભોળાભાઈ પટેલથી માંડીને રાજેશ પંડ્યા, કિશોર વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આસ્વાદલેખો સમયસર મળ્યા એ બદલ સહુનો આભાર માનું છું.

સંજોગોવશાત્ ચિમનલાલ ત્રિવેદી, નલિન રાવળ, ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, લાભશંકર પુરોહિત, જયંત પારેખ તથા રાજેશ પંડ્યા ‘મિસ્કીન’ પાસેથી આસ્વાદલેખો મળી ન શક્યા એનો રંજ છે. મુ. ભગતસાહેબને ‘પંખીલોક’ કાવ્યના આસ્વાદ માટે વિનંતી કરી હતી. પરંતુ એમને લાગ્યું કે અન્ય વિદ્વાને ‘પંખીલોક’ વિશે લખ્યું છે એમાં એમને વધારે કશું કહેવાનું નથી. આથી અન્ય કોઈ કાવ્યના આસ્વાદ માટે એમને વિનંતી કરી. ‘લોકલમાં’ કાવ્યનો આસ્વાદ એમની પાસેથી મળ્યો. આમ આ કાવ્યને બે કવિ-વિદ્વાનોના આસ્વાદનો લાભ મળ્યો. આ વિશેષાંકમાં ‘પંખીલોક’નો આસ્વાદ ન હોય એ કેમ ચાલે ? આથી બીજે પ્રગટ થયેલો ચંદ્રકાન્ત શેઠનો ‘પંખીલોક’નો આસ્વાદલેખ આ વિશેષાંકમાં સમાવ્યો છે. એ લેખ ફરી જોઈ જઈને એમણે જરૂરી સુધારા કરી આપ્યા તથા આ વિશેષાંકને એમના વિશેષ પરામર્શનનો લાભ મળ્યો છે એ બદલ એમનો આભાર માનું છું. સમયસર આ વિશેષાંક પ્રગટ કરવા બદલ રોહિત કોઠારી તથા ‘શારદા મુદ્રણાલય’ પરિવારનો આભારી છું. આનંદ તથા આભાર સાથે વિરમું છું.

{{Right|19-12-2010 – યોગેશ જોષી}}
19-12-2010
{{Right|– યોગેશ જોષી}}
{{Poem2Close}}
{{Poem2Close}}