આત્માની માતૃભાષા/2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 160: Line 160:
આ ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં છ ખંડકો છે. બહુશ્રુત એવા ઉમાશંકર મોટે ભાગે એમના અનુષ્ટુપાદિ પ્રશિષ્ટ છંદોમાં એક આદિ માનવથી માંડીને બે વિશ્વયુદ્ધો સુધીની વાત ઝડપ કરી આટોપી લે છે; કેટલાક ખંડકો આ વિચારભારથી લચી પડ્યા હોય તેમ લાગે છે; પણ સંકલિત કરવાની, સમેટી લેવાની શક્તિ પણ સુચવાય છે. આ ઠાંસીને કરેલી વાતથી એ અંશોમાં ભાષા કષ્ટાય છે; પણ ઉત્તમ તો એમના મિશ્રોપજાતિ છંદો જ છે; ગાંધીજી, ગુજરાતનાં ગાંધીયુદ્ધો, દાંડી, ધારાસણા, બારડોલી બધું જ તેનાં લક્ષણો સાથે ઉલ્લેખાયું છે; પણ ખંડક પ ‘વિશ્વશાન્તિ’નું નામ પામેલ આ ખંડકમાં કવિ ગાંધીજીની મૂર્તિ કંડારે છે, જુઓ, પૂર્વ ને પશ્ચિમની એકતા કરવા ગાંધીજીને પ્રાર્થના કરે છે.

“પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને”
“પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને”
પછીના ઉપ-ખંડકનો આરંભ કવિના પ્રથમ અનુષ્ટુપમાં આમ એમની અતિપ્રસિદ્ધ ને સિદ્ધ વાણીમાં થાય છે; વીસ વર્ષના છોકરા — કવિ હવે વિકસિત દૃષ્ટિ પામે છે ને કહે છે:
પછીના ઉપ-ખંડકનો આરંભ કવિના પ્રથમ અનુષ્ટુપમાં આમ એમની અતિપ્રસિદ્ધ ને સિદ્ધ વાણીમાં થાય છે; વીસ વર્ષના છોકરા — કવિ હવે વિકસિત દૃષ્ટિ પામે છે ને કહે છે:{{Poem2Close}}
 
<poem>
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
</poem>
{{Poem2Open}}
રવીન્દ્રનાથે જે કણ્વાશ્રમનું વર્ણન કર્યું છે તે જ ભારતીય આદર્શ છે; બધું જ ઉમાશંકરમાં એકઠું થઈ જાય છે. જુઓ:
રવીન્દ્રનાથે જે કણ્વાશ્રમનું વર્ણન કર્યું છે તે જ ભારતીય આદર્શ છે; બધું જ ઉમાશંકરમાં એકઠું થઈ જાય છે. જુઓ:
“માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવકુટુમ્બકમ્!”
“માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવકુટુમ્બકમ્!”
‘કુટુમ્બકમ્’ પ્રત્યય લાગતાં આખું વિશ્વ એક કુટુમ્બ થઈને રહેશે; તેય કવિને હજી થોડુંક દૂર લાગતું એટલે હવે તો આદર્શ છે.
‘કુટુમ્બકમ્’ પ્રત્યય લાગતાં આખું વિશ્વ એક કુટુમ્બ થઈને રહેશે; તેય કવિને હજી થોડુંક દૂર લાગતું એટલે હવે તો આદર્શ છે.
‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’ વિશ્વ થઈને રહેશે. હવે કુટુમ્બથીય લઘુ એવો ‘એકનીડ’ થઈ રહેશે એવી ઝંખના છે.
‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’ વિશ્વ થઈને રહેશે. હવે કુટુમ્બથીય લઘુ એવો ‘એકનીડ’ થઈ રહેશે એવી ઝંખના છે.
કવિના આ ભરતવાક્યથી ખંડકાવ્ય અખંડ થઈ જાય છે.
કવિના આ ભરતવાક્યથી ખંડકાવ્ય અખંડ થઈ જાય છે.{{Poem2Close}}
 
<poem>
“ને શાંતિ! શાંતિ! વદતો સુવિરાટ આત્મા  
“ને શાંતિ! શાંતિ! વદતો સુવિરાટ આત્મા  
વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહ લીલા!”
વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહ લીલા!”
અંતે જતાં લાગે છે કે કવિ ઉમાશંકર જોશી તે મંગલ શબ્દને પામવા ભરત- વાક્યમાં “શાન્તિ, શાન્તિ''ની ઝંખના કરતા પમાય છે કે ઉમાશંકર કેવળ ૨૦ વર્ષમાં જ આ ગાંધીની મહાન સંસ્કૃતિ પ્રાચીન અને અર્વાચીન’ પૂર્વ અને પશ્ચિમના સમન્વયને તાકે છે; તો જ ‘વિશ્વ'ની વાત કરી શકાય ને; ઉમાશંકર કવિતાનો ‘ક’ ઘૂંટે છે ત્યારે વીસ વર્ષની વયે આ બધું કેવી રીતે પામી શક્યા હશે? ‘વિશ્વ'થી નાનું એકમ એમને ખપતું નથી. શીર્ષકમાં પણ ‘વિશ્વ’ શબ્દ આવી મળ્યો છે, પછી તે બને છે ‘વિશ્વશાંતિ'; ગાંધીજી પણ એક વિશ્વપુરુષ પ્રાપ્ત થાય છે, પ્રૌઢ શબ્દ, છંદોલય, નાદમૂલ્યવાળી ભાષા એ કેવી રીતે પામી શક્યા હશે; કે એ કોઈ ફિરસ્તા જેવું વ્યક્તિત્ત્વ પ્રાપ્ત કરે છે; પરિણામે એ પોતેય કો વિશ્વપુરુષ બનવા તાકતા હતા.  
</poem>
 
{{Poem2Open}}
અંતે જતાં લાગે છે કે કવિ ઉમાશંકર જોશી તે મંગલ શબ્દને પામવા ભરત- વાક્યમાં “શાન્તિ, શાન્તિ''ની ઝંખના કરતા પમાય છે કે ઉમાશંકર કેવળ ૨૦ વર્ષમાં જ આ ગાંધીની મહાન સંસ્કૃતિ પ્રાચીન અને અર્વાચીન’ પૂર્વ અને પશ્ચિમના સમન્વયને તાકે છે; તો જ ‘વિશ્વ'ની વાત કરી શકાય ને; ઉમાશંકર કવિતાનો ‘ક’ ઘૂંટે છે ત્યારે વીસ વર્ષની વયે આ બધું કેવી રીતે પામી શક્યા હશે? ‘વિશ્વ'થી નાનું એકમ એમને ખપતું નથી. શીર્ષકમાં પણ ‘વિશ્વ’ શબ્દ આવી મળ્યો છે, પછી તે બને છે ‘વિશ્વશાંતિ'; ગાંધીજી પણ એક વિશ્વપુરુષ પ્રાપ્ત થાય છે, પ્રૌઢ શબ્દ, છંદોલય, નાદમૂલ્યવાળી ભાષા એ કેવી રીતે પામી શક્યા હશે; કે એ કોઈ ફિરસ્તા જેવું વ્યક્તિત્ત્વ પ્રાપ્ત કરે છે; પરિણામે એ પોતેય કો વિશ્વપુરુષ બનવા તાકતા હતા. {{Poem2Close}}
 
<poem>
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
</poem>
{{Poem2Open}}
ઉમાશંકર એમના છેવટના દિવસોમાં ઉનાળામાં વલસાડ તીથલ રહેવા આવ્યા હતા; ત્યારે એમનું વ્યાખ્યાન યોજ્યું હતું. ત્યારે મેં એમને ‘એક વિભૂતિ’ કહીને ઓળખાવ્યા હતા. એ મારું પણ ‘પરિણત’ એવું એમનું મૂલ્યાંકન હતું. એ ખરે જ એક માનવવિભૂતિ હતા, એક વિશ્વસંસ્કૃતિપુરુષ હતા.

હવે એમની શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે એ મહા કવિ થવા વિકસતા હતા, એવું એમનું વીસેક વર્ષે જ પાકટ જીવનદર્શન ને તેને પહોંચી વળતી ગુજરાતી ભાષાના છંદો, લયોનું સ્વરૂપ આપણી ભાષામાં ઉમેરતા ગયા છે. તેનું શ્રેષ્ઠ નિદર્શન ૧૯૩૧માં પ્રગટ થયેલા ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં આપતા ગયા છે, એ દર્શન અને એનું એ ગૌરવયુક્ત પ્રૌઢ આખ્યાન: આ બધાંથી અભિષિક્ત એ દર્શન-વર્ણનથી ઉમાશંકર ક્યારેય ચ્યુત થયા નથી; એ શબ્દની શોધમાં આખી જિંદગી જીવ્યા; દૂરથી આવતો મંગલ શબ્દ એમની આખી સાહિત્યસૃષ્ટિમાં એકાકાર છે; સાહિત્યને અંતે એ કહી શક્યા છે કે