આત્માની માતૃભાષા/22: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
કવિચેતના પૂર્ણ જાગ્રત થઈ ઊઠેલી જોઈ શકાશે. કવિતાની આ સર્જનક્ષણ જાણે કૂંપળ ફૂટ્યાની વેળા છે, ગાન પ્રગટવાની આનંદક્ષણ છે. કવિ સમક્ષ મંત્રસ્વરૂપે એ ક્ષણ જન્મે છે. ‘કોઈક’ કહી રહ્યું ન હોય જાણે કે, સુંદરતાનું તું આકંઠ પાન કર, ગાન ‘આપમેળે', પ્રગટશે; અ-રવમાંથી રવ તરફ, નિ:શબ્દતામાંથી શબ્દ તરફ, પ્રશાંતિમાંથી નાદ તરફ આપમેળે ગતિ થશે. પ્રકૃતિસુંદરી તરફથી કવિને સાંપડેલો આ દીક્ષામંત્ર, દિવ્યપ્રસાદ છે. કૃતકૃત્યતાની એ ક્ષણ છે. એ દીક્ષામંત્ર ઘૂંટાઈને આવ્યો છે એ વાત ‘પછી’ શબ્દથી સ્પષ્ટ થાય છે. એ મંત્રની શ્રદ્ધા ઉપર તો આખું કવિચૈતન્ય અસ્તિત્વ ધરાવે છે. તેથી જ કવિની આ પ્રથમ રચનાને તેમની જીવનભરની કાવ્યસર્જનની પ્રવૃત્તિનો ‘માણેકથંભ’ માનવા મન પ્રેરાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 21
|next = 23
}}
18,450

edits