આત્માની માતૃભાષા/25: Difference between revisions

m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|બારેસોળે તો ખીલ્યાં આવડાં|હરિકૃષ્ણ પાઠક}}

<center>'''મ્હોર્યા માંડવા'''</center>
<poem>
<poem>
સખી, ગણું ગણું તે કઈ મંજરી,
સખી, ગણું ગણું તે કઈ મંજરી,
Line 74: Line 75:
{{Right|મુંબઈ, ૧-૧૨-૧૯૩૪}}
{{Right|મુંબઈ, ૧-૧૨-૧૯૩૪}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
એક સખીનો સખી પ્રત્યેના આનંદ-ઉમળકાના ઉદ્ગાર રૂપે પ્રગટેલું આ કાવ્ય છે, જે સમુચિત રીતે ગીતમાં ઢળ્યું છે. સખીની દેહલતા પર મ્હોરતી આવતી રૂપ-મંજરીઓનો ક્રમશ: ઉલ્લેખ થતો આવે અને દ્વાદશ વયની કિશોરી સોળની-ષોડશી થવા તરફ વિકસી રહેલાં રૂપની છટાઓ પ્રગટાવતી જાય, અને એ રૂપ-મંજરીઓ ગણતાં કંઈનું કંઈ તો પાછું રહી જાય તેટલું કહેવા ‘બારેસોળે તો ખીલ્યાં આવડાં'માં યોજાતો શબ્દ ‘આવડાં’ નોંધવા જેવો છે. ‘આવડાં’ એટલે ‘એવડાં’ કે જેનાથી ધરતીનાં — ભૂમિનાં ભાગ્ય ખીલી ઊઠે!

Line 86: Line 87:
આટઆટલું કહ્યા પછી ફરીથી ‘બારે સોળેથી ખીલ્યાં આવડાં’ કહીને હજી અદકા રૂપે ખીલશો એવી મંગલકામના કર્યા વિના આ સખીની સહિયર કેમ રહી શકે? ‘મ્હોર્યા માંડવા'નો પ્રયોગ કદાચ આવી રહેલા કોઈ મંગલ પ્રસંગનો સંકેત કરે છે. પૂરા સત્તર અંતરામાં વહેતું આ ગીત કવિએ ધરેલું એક મોંઘું નજરાણું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 24
|next = 26
}}